To Hemendra Patekh,
1338, Ohio, LAWRENCE
(Kansas) (U.S.A.)
Deutsches Wollforschung Institut,
Veltmanplatz, Aachen :- 29-3-58.
પ્રિય
હેમેન્દ્ર,
જાણ
લખવાનું કે ઘણું આશ્ચર્ય
વચ્ચે ગઈ કાલે તારો
પત્ર પ્ર. કાકાએ મને
આપ્યો. પ્રથમ નજરે તો માની
પણ ન શકાયું કે
એ પત્ર તારો હશે,
આટલી ઝડપથી હજારો માઈલ દૂર બેઠેલ
મિત્રને મળી શકાતું હશે
એનો ખ્યાલ પ્રથમવાર જ આવ્યો. અત્યારે
જ પ્ર. કાકા સાથે
કાન્હા અને બીજા એક
મિત્ર સાથે અમેરિકન ફિલ્મ
"Picnic in Pyjama" નામનું
Picture જોઈને આવ્યો છું. અને તે
ફિલ્મમાં ત્યાંના Picnic નું અને બીજા
પ્રસંગોનું વાતાવરણ જોતાં જ નરત તારો
ખ્યાલ આવ્યો અને મારે અસુસોયમાં
ચુસ્કી મારવા જવું પડયું કે
આખું બાપુ હવે ક્યારે
જોવા મળશે? તે ઉપરાંત રવિવારના
Paper માં પણ વિમાનની New York લંડનની
Return Ticket By Air ના
ભાવો જ નજરે પડેલા
અને તેથી ચોક્કસ લાગ્યો
ભલે ૨૫૦૦ કે ૩૫૦૦
રૂા. માં તો અમેરિકા
જઈને પાછા પણ આવી
શકાય!! અત્યારે તો બધા વિચારો
માટે આયોજન જ શોધવું પડે
. . . અને કરીશું તો ખબર જ
છે!!
મુંબઈથી
અમરશી અને ત્યાંથી રાજકોટ-બરોડા-વલ્લભનગર વગેરે સ્થળ સગાંઓ કે
જે ભારતથી અહીં વર્ષોથી દૂર
રહેલ ને તારા અમેરિકાના
સમાચાર અગાઉ ધમાલમાં ૨-૧૦ દિવસ સાથે
રહેલા પણ તારા જવાના
ઉત્સાહ અને તૈયારીમાં આપણો
સંતોષી વાતચીત કરવાનો ટાઈમ મેળવી શકેલ
નહિ. અને હવે સ્વાશ્રયે
છીએ કે આ વખતે
આપણને પૂરતો સમય મળશે. કો
કે મને તો આશા
માં ઘણો રસ જ
દેખાય છે કારણ કે
આ વખતે પાછો તું
સ્વદેશ પાછા ફરવાના શબ્દ
ઉત્સાહમાં કોશિશ એટલે જે જે
વાતો થયેલાના વિચારો કર્યા હશે તે સર્વે
પ્રસંગો બનાવવા નરત લંબાઈ જ
જવાના!! તેનું એક જ અને
Solution બને છે કે જ્યારે
મને કોઈ પણ વિષય
આપણે થયેલા માટે યાદ આવે
કે તરત નાની નોંધ
કરી લેજે New York થી લંડન સુધીની
મુસાફરીમાં કદાચ ઘણાં વિષયો
યાદ આવશે તો Pocket Diary માં
તરત નોંધ કરી રાખજે.
હવે ટૂંક સમય તને
કે તારા તરફથી ઉત્તર
મળવો જોઈએ અને ચોક્કસ
તારીખો તથા Program નક્કી થઈ ગયો હશે,
અને ૩૧ તારીખની જીંદગીની
છેલ્લી પરીક્ષા પણ સારી રીતે
પસાર થઈ ગઈ હશે,
અને હવે કોઈ પણ
જાત ના ભાર વગર
તું સાવ હળવો અને
આઝાદ બની ગયો હોઈશ
થોડી ઘણી ગાડીવાળો ગણાયો
અને ગાડી ફેરવીને ઉડાવે
સગવડ $ 10 ની ટુંકી ટચ
પાઈને વેચી પણ દીધી.
ખરેખર માળું હું તો મેં
ખૂબ મજા કરી હશે.
લંડન
મા મીટીંગ કરવાના રસ્તામાં Amsterdam તથા Brussels ગોઠવે તો વધુ અનુકૂળ
પડે. પણ Brussel પ્રદર્શન ગોઠવે તો ભારે પડે
પણ નવું જોવા અને
તે વખતે તું સાથે
હોય તો આપણ બંનેને
ઠીક પડે ખરૂં કારણકે
ગોઠવવું તે સમજ પડતી
નથી તારા અમેરિકાથી લંડનનો
સાયન્સ Plan નક્કી થઈ જાય પછી
બરાબર ખબર . . .
કેમેરા
અને Tape Recorder ના સારા મળશે
અને ઘણા ધરાકો આપણે
ત્યાંથી પણ મળી, Tape Recorders ૭૦ D.M થી
૧૦૦૦ DM સુધીના Variat on માં મળી શકશે.
Hi-Fi Players બનાંગ ૧૦૦૦ DM ની આસપાસ મળશે.
Recorders પર લગભગ ૧૬% ની
. . .
luck too !!! Electrical Appli. ૨૩૦ V પર જ કામ
કરતાં હોય છે. તે
ઉપરાંત ગરાન્ટના એક પ્રશ્ન પર
મેં તપાસ કરી પણ
ખાસ પ્રેમ પાળે નથી જર્મન
currency ખૂબ જ Hard છે, અને મેળવવી
મુશ્કેલ છે. પરમીટ સીવાય
તો મળે નહિ. પ્ર.
કાકા પાસે Excess હતી પણ unfortunately ગરમ
દિવસે ૩૧/૩ ના
દિવસે Expire થાય છે નવી
પરમીટ માટે અરજી કરવી
અને ટાઈમસર મળી શકશે તો
તને ૧૦૦૦ D.M સુધી આપી શકશો
એમ કહેતાં હતાં તે ઉપરાંત
બીજો એક મિત્ર આવતા
મહિનાના End માં Excess પરમીટ છે કે નહિ
તેનો ઉત્તર આપવા કહે છે
ત્રીજો માસ ૨૦ - ૩૦
% on લઈને ૧૦૦૦ DM જેટલા આપવા તૈયાર છે
તો આવા સંજોગોમાં મને
કુલ કેટલા Marks જોઈએ છે તે
જણાવજે એટલે હું પણ
Spare કરી શકું તેમ છે
કે નહિ તેનો વિચાર
કરી શકું. મારા માટે Souvenier તરીકે
લાવવા માટે તને સામે
પણ ગઈ કાલનો પત્ર
વાચ્યા બાદ હું નહિ
લખે તો પણ ચાલશે,
કારણ કે તારે પ્રવાસની
પણ ભાગાભાગી હશે તેમાં હું
તને મૂંઝવવા માંગતો નથી.
Custom ના Rules વિષે
ચોક્કસ કહેવું ખૂબ મુશ્કેલ છે.
કારણ કે
એમ
હું માનું છું. તે ઉપરાંત
Hand loom નો માલ પણ સારા
પ્રમાણમાં ઉપડે. India માંથી Export માટે. તો કોઈ જાતના
Restriction કે લાઈસન્સ વગેરેની જરૂર પડતી નથી
પણ Import કઈ રીતે થઈ
શકે તે પૂછી જોજે
અને બધું અનુકૂળ હશે
તો તું India જઈને Export side સંભાળજે અને હું આ
તરફ Import સાઈડ નો બંદોબસ્ત
કરીશ. ખાસ આ વિષય
પર થોડી માહિતી જરૂર
મેળવજે. તું ત્યાં કુશળ
હશે. હું અહીં કુશળ
છું. પત્ર મળ્યેથી ત્વરાથી
લખજે.
નરેશ
ત્યાં
લગભગ બધું જ સરકારી
અને રશિયાથી કામકાજ હોય છે. નીકળી
જાય તો મોટા મોટા
બૂથ પણ પસાર થઈ
જાય અને કોઈ વાંધો
ન કાઢે અને ક્યારેક
નાનકડો ચોક પણ પૂરો
Tax લઈ માને!! તેમ છતાં મેં
થોડી તપાસ કરી તો
જાણવા મળ્યું કે પ્રાયઃ ૧૦૦૦
Rs. ની Luxury-articles
Free of Tax લઈ જવા દે છે
તે ઉપરની સામે પણ પૂરો
ટેક્સ લે છે. Luxury-articles માં electrical-goods - Cameras - Perfumes -
Pans વગેરેનો સમાવેશ થતો હશે.
તે
કાકા બર્લિનમાં છે અને તને
યાદ કરે છે હું
અહીંથી મોડા અને પરમ
દિવસે અગર ૨/૪
ના દિવસે ડેરીલ્ડ જઈશ, હાલ તો
મારી પાસે Telephone No. નથી પણ પહેલી
બે બાદ Telephone No. આવશે
લંડનથી
મહેન્દ્ર પણ આ તરફ
આવવા નીકળે છે. હવે અહીં
સમયથી લખ્યા કરે છે પણ
ચોક્કસ તારીખ લખતો નથી તેથી
ક્યારેય કોઈ ખબર પડતી
નથી કે ક્યારે આવશે
લંડન
માં જે માણસને ત્યાં
ઉતરે તો તેમની સાથે
- થોડી Export - Import
વિષે બાબતો મેળવી લેજે. ખાસ કરીને આ
તરફના દેશોમાં આપણા દેશનો ક્યા
પ્રકારનો સામાન સારા પ્રમાણમાં...
Naresh Shah
Deutsches Wollforschungsinstitut
Veltmanplatz Aachen (West Germany)





No comments:
Post a Comment