Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 19 March 2017

BAPUJI - 28/03/1957

To, Hemen. C. Parekh

Esqr. 1128. Ohio.

Lawrence. (Kansas) U. S. A.

 

વડિયા તા. ૨૬. . ૫૭ ગુરૂ.

ચિ. ભાઈ બટુક. વિ. તા. ૨૦/ નો તારો પત્ર આજે ૨૧ ~ સેટે થઈને અત્રે મળ્યો. વાંચી આનંદ અને સંતોષ. તેં પહેલાંનો Thesis ની outline ની કોપી વાળો પત્ર પણ મળી ગયો છે. અને તેનો જવાબ પણ લખાઈ ગયો છે, જે તને મળી ગયો હશે. તારા અભ્યાસ અર્થે કંઈ નો પ્રોગ્રેસ રીપોર્ટ જાણીને ઘણો સંતોષ થાય છે પરંતુ તને mental strain ઘણો પડતો હશે જે વધુ પડતો થઈ જવા પામે. તે માટે rest & recreation ની જરૂર પણ એટલી અગત્યની છે. સાથે સાથે સાન્વી(?) અને પૌષ્ટિક ખોરાક પુરતો લેતા રહેવાની કાળજી રાખજે તારા લખ્યા મુજબ તારી oral Exam મથોડી સિવાય તો તો ઘણું સરસ. તમને સૌન પણ એવી ચિંતા રહે છે પ્રભુને પ્રાર્થના કરીએ કે પણ કૃપાળુ પરમાત્મા તને તેમાં જરૂર સહાય કરે. બીજું તને ૨૧ ~ સેટમાં ખબર મળી ગયા હશે કે તને પ્રીતિયા(?) ખરીદવા ડોલર માટે મુંબઈ Am. Exp. વાળા ને રૂા. ૨૦૦૦/- બે હજાર પરિયા વત્તા તેનાં ડોલર તે લોકો તને તાત્કાલીક મોકલી શક્યા નહિ કારણ કે તારી ડોલર પરમીટ નો સમય ગયા ફેબ્રુઆરીમાં Expire થઈ ગયેલ. તેથી તેને Revalidate કિરવા માટે પાછી આપેલ. અને તેમ કરીને જૂની મુંબઈ Am. Exp. વાળા ને ભલામણ આપવા માટે Reserve Bank ને લખી નાખેલ છે. અને ભાઈ દેવભાઈ મુંબઈ છે. એટલે તેને પણ ખબર લખી નાખ્યા છે કે બાબતમાં Am. Exp. નાં થઈને તુર્ત તપાસ કરે. કારણસર તને ધાર્યા કરતાં મો. પખવાડિયું ડોલર મળતા મળશે પરંતુ માનું છું કે પત્ર મળતા સુધીમાં તને મળી ગયા હોવા જોઈએ. થોડા મળોડા માટે તો ૫૦ $ ની ત્યાં આગળ તારા ભાઈ પાસે. ન્યુયોર્ક કે કરી લઈ શકાય તો સારું નહીંતર દેવીદાસને કેગાર આપિયા પડશે ત્યાં સુખલાલનું સરનામું હોય તો રેડીયોને મેળવી લેવા પ્રયત્ન કરજે તેનો સંપર્ક સાધી ને અપની પાસેથી મેળવી લેવા પ્રયત્ન કરજે તદુપરાંત Philadelphia નાં અહીંયાનાં દરબાર શ્રી વોરાવાળાં સાહેબ અને તેમનાં રાણી એમની પધરામણી business Organisation નાં અભ્યાસ અર્થે ગયા છે. તો એમનું સરનામું મોકલું ને તને રાજી લાગશે. અને અહિયાં થી એમના સુરેન્દ્રથી અધીબાઈ બેંક મારફતે મંગાઈ લખાશે. કે જો તારા તરફથી ડોલર માટે ૫૭ આપ્યો $ ૧૦૦/- અથવા તને બેન્ક મારફત mail transfer પહેલા આપે ને ઉપરાંત

 

અહિયાંનાં આપણું દશાશ્રીમાળી જ્ઞાતિનાં એક વિધાર્થી ભાઈ શાંતિલાલ. માનસંગ મનદાર પણ ફિલાડેલ્ફીયા ની યુનિ માં M.S મીકેનીકલ એન્જીનીયરીંગનો કોર્સ કરવા માટે વનેશાશીયા(?) ત્યાં ગયા છે તો એમનાં મોટા ભાઈ મારફતે પણ, જે તને જરૂર હોય. અને તારા તરફથી પત્ર આવેઅને એમની પાસે time being વધારે હોય તો લોન તરીકે તને $ ૫૦ કે ૧૦૦ mail transfer તારી બેંકમાં તારા ખાતામાં ત્યાં શિખવવા શિલામણ આપે. જો બબ્બે સુધી તો ને વખત નહીં આવે ત્યાં સુધીમાં તો તને Am. Exp. વાળા તરફથી તારી બેંકમાં mail transfer intimation આવી જશે. બીજુંશ્રી મનુભાઈ શાહે દિલ્હી તારા માટે માર્ગદર્શન આપવા માટે પત્ર લખેલ છેતેના તરફથી જવાબ આવશે એટલે તને અભિપ્રાય આપીશું. અને તારો કોર્સ પૂરો થયા પછી ભવિષ્યમાં કે આપણી સાથે પત્ર ધ્વારા સીધા સંપર્કમાં રહે તેવું ગોઠવણ પણ કરેલ. શ્રી મનુભાઈ શાહ. વિભાગમાં છે એટલે કે મધ્ય સૌરાષ્ટ્ર નાં સભ્ય તરીકે સત્તા. (parliament) ની બેઠક માટે મારી જઈ હતી ને મુંબઇ આવ્યા છે. અને તેના સાથીઓ ભારત સરકાર ના મોટા ઉદ્યોગ Heavy Industries નું તે જાણુ આપણાં છે તેમ જાના ઉપર જનતા સુધી નથી કેબીનની રચના પછી રહેવાનાં ફેરફાર થશે તો તને જણાવીશ. અને તમન શૈલેન્દ્ર શાહ ની તબીયત ઘણી સારી છે બધ્ધા આનંદમાં છે તા. મનુભાઈ જનતા સુધી તે જોંગાર(?) નું રાજકોટ આવી પહોંચશે. અને પિતરાઈ શ્રી અમૃતલાલ તથા શાં. પુષ્પા બહેને આવતી પિતરાઈ. ૨૭૩ નાં પિતરાઈ રવાના થશે અને તા. નાં આવી પહોંચશે. લાડુ અને બાકી દુકાળ, આપણું તારે વધારે પડતું કામ હોવાથી પત્રો લખવા નું મર્યાદિત રાખજે. આશીર્વાદ રૂ. બાજુનાં શુભાશીષ.

વડિયા તા. ૨૬ ~ ગુરૂ

પૂજ્ય બટુકભાઈ

તમારો પત્ર મળ્યો વાંચી ઘણો આનંદ થયો. મારી પરિક્ષા પૂરી થઈ ગઈ છે આવતી કાલે મને અહીં રીઝલ્ટ મળશે. જનતા સુધી ફર્સ્ટ ક્લાસ માર્ક મળવા જોઈએ. તમારી પણ ત્યાં પરિક્ષા આવી ગઈ હશે, સારા માર્કે પાસ થશો એવી શુભેચ્છા અહીં હું બે ત્રણ દિવસ રોકાઈ ને રાજકોટ પાછો જતો રહીશ. બેન વગેરે સોમવારે આવે છે પછી જઈશ હવે હું મેટ્રીક માં આવ્યો તમારી

 

જેમ નામના કાઢવાની ઈચ્છા છે. મહેનત કરીશ. ત્યાં તમારા મિત્રો ને સ્મરણ અહીં બધા આનંદ માં છે. હાલ એજ ત્યાંના નવીન લખશો.

લી. દિનેશ નાં પ્રણામ.

ચિ. ભાઈ બટુક

તારો પત્ર આજે વાંચી આનંદ થયો છે ઇમરાણ તારી પરીક્ષા વિષે અમને ચિંતા રહેતી હતી પરંતુ પ્રભુ કૃપાથી બધા સારા વાના થઈ રહેશે એજી અમે રોજ રાત્રે પાઠ પૂજા કરીએ છીએ ત્યારે ત્યારે પ્રાર્થના કરીએ છીએ તને પાર ઉતાર રે ને અહીં ભેળો ભેળો આવી જા બેબી રોજ બેચાર ભજનો પણ બોલે થોડા નવા રાગ નાનુભાઈ માસ્તર પાસેથી શીખે છે વરસ મારી તબીયત સારી રહે છે બેન લાગે રે સોમવારે આવી જશે અહીં બધા તને યાદ કરે છે જવાબ ઇમરાણ પરીક્ષાને લઈને મોડો બખાડતો વાંધો નહિ છે

લી. બાના શુભ આશિષ

 

Chunilal M. Parekh,

Vadia. (Saurashtra)

India.

 






No comments:

Post a Comment