To, Hamendra. C. Parekh
B.E. (Mech) Engineering Hostel
B-55
Vallabhvidyanagar via Anand,
73 A Santi Sadan Bombay 22.
'3-9-54.
પ્રિય
હેમેન્દ્ર,
તારા
પત્રો મળ્યા મને ખબર નહિ
કે આટલા મોટા મુંબઈમાં
આવવા માટે તને આટલી
બધી ચિંતા કેમ થતી હશે?
શું તને ક્યાંય જગા
નહિ મળે? આગળથી કોઈને
પત્ર લખવાની જરૂર નથી.. રોજ
આ પત્ર તને મળ્યો
હશે ત્યારે તો અહી આવવાની
બધી તૈયારીઓ થઈ ચુકી હશે.
એજ
વધુ મળીશું ત્યારે..
રવિવારે
"જનતા" પર રાહ જોઈશ
Naresh Shah, 73A Sion Bombay 22.




No comments:
Post a Comment