To, Hemendra C. Parekh
c/o Dr. K. V. Zalakia Maheshwari
Mansion,
1st Floor 34, Napeansea Road
Bombay 6
ध्रांगध्रा.
ता. १८.१२.५२
ચિ.
ભાઈ જીતુ, જિ. તપાસો. તા.
૧૬/૧૨ નો પત્ર
ગઈ કાલે મળ્યો. ઘણા
લાંબા વખત થયા તમારા
પત્રની પ્રતિક્ષા થઈ રહી હતી.
પત્ર મળતાં સૌને આનંદ થયો.
તમારા કુશળ સમાચાર જાણી
વિશેષ આનંદ. અને અમે સૌ
કુશળ છીએ. અમારી તબીયત
સારી છે. ચિંતા કરશો
નહીં. ગઈ તા. ૨૧/૧૧ ના અમે
રાજકોટ સંત વિનોબાજીનાં દર્શને
ગયા હતા. ત્યાં બે
દિવસ રોકાઈને પાછા આવ્યા, બાદ
તમારા માતૃશ્રી ને એક અઠવાડિયું
તાવ અને સળેખમનો ઉપદ્રવ
રહેલો હતો. પરંતુ ત્યારપછી
તદ્દન સારું છે. ચિંતા કરશો
નહીં. શિયાળાની મોસમ હોવા છતાં
બરાબર સાવચેતી રાખવી.
તમારી
સર્વિસની વિગત લખેલ. રહેવા
અથવા વિગેરેની વિગત લખી તેવું
સંભાળી. ચિ. તા. નીત્તા
ભાઈ વાળા નેપિયન્સી રોડ
ઉપરના મહેશ્વરી મેન્શનના ફ્લેટમાં રહેવાનું રાખ્યું તે સારું થયું.
વિશેષ આનંદની વાત એ છે
કે ડોક્ટર શ્રી જીવરાજભાઈ જટાશંકરની
કંપની અને સહારો મળ્યો.
એમને આપણા કુટુંબ પ્રત્યે
ખૂબ લાગણી અને પ્રેમ છે.
આપનાજીની પણ આપણા પ્રત્યે
એમને સદ્ભાવ છે. ઘણી વખત
યાદ આપે છે. રાજકોટ
આવેલા ત્યારે મારૂ થોડું... દુર
પડ્યો. મળવાનું વિચાર્યું નહીં હોય. એમને
સૌને મારા શુભાશિષ પહોંચાડશો.
અને એમણે હવે બીજી
વખત જ્યારે રાજકોટ આવવાનું થાય ત્યારે જો
અગાઉથી ખબર આપશે તો
મારફતે પહોંચાડીશું. એ રાજકોટ આવીને
મળી શકીશ. મળવાની ખૂબ ઈચ્છા થાય
છે પરંતુ ભેગા જાણો નહીં.
હવે તમે નિરાંતે એક
વખત તમારી પેટની જૂની તકલીફ અંગે
એમને કન્સલ્ટ કરી લેશો. અને
બાપુની સલાહ સુધી દવા
ઉપચાર કરશો. જે યોગ્ય કરીને
કાયમની ઈજાહર દૂર થઈ જાય.
તમારે
રહેવાનું બહુ સરસ છે.
હોસ્પિટલ ઉપર જેવું થાય
છે તેવી સવારનાં ઘર
કૂ. યા નાસ્તો થઈ
લેવા માટે કંઈ વ્યવસ્થા
રાખી છે કે નહીં.
ચિ. લા. જગદીશને અનુકૂળ
હોય તો પણ તમારી
સાથે રહી શકે તો
સારું, સંચ અને સાંજનું
ડીનર માટે. થોડો સ્પેશિયલ વધારે
ચાર્જ હશે તો પણ
વાંધો નહીં પરંતુ સારો
ખોરાક મળે તેવી ચિંતા
રાખશો. અને રાતના સૂતી
વખતે પથરાઈને દૂધ સાથે મેળવીને
પીવાનું રાખી શકો તો
વધારાનું...
તમને
તમારા નવા ભેરૂઓ બરાબર
ફાવી જાય તો તમારે
લાંબા વખત સુધી લંડનમાં
રોકાવું પડશે કે થોડું
અને ઈચ્છનીય નમે, એટલે બે-ચાર મહીના પછી
કોઈ સારું અને સાચી ફિલ્મ(ની) પાયોનું યોગ્ય
ઠેકાણું થાય તો તપાસી
લેજો. ચિ. બાનુભાઈ કે
સગાં-સંબંધીઓની અમારી ઈચ્છા અને ગણતરી છે.
અને તે દરમ્યાનનો તમને
શ્રી જ્યોતિભાઈ વાળા આપણા ફ્લેટે
મળી જશે. તમને ખ્યાલ
લાગશે. રાજકોટ વાળા શ્રી છબીલભાઈ
મળેલા. (મુક્તા બહેનનાં સંબંધી) તરફથી આપનાથી મિત્રતા ધરાવે આપની હોંશિયારી દેખાય
છે. એમ.એ. ના
અભ્યાસ કરે છે તેને
સગપણ તમારી સાથે કરવા માટે
અધેયારાં ફરે છે. તેને
સગપણ તમારાથી...
ઉપર
પણ આવેલા છો. જેમાં બે
ભાઈ જૂદી અપ ના્યાય
વાળા છે. ચિ. લા.
તેજેન્દ્ર ને મુંબઈમાં બરાબર
સરસ ચાલ્યા છે. ચિ. લા.
સુમેન્દુ ને ત્યારબાદ આપણા
ઘણો એક મહિના નીચે
ગઈ હશે. ત્યારે તું
સગપણના ફેંસલા વિષે વિચાર્યું છે?
"જ્યારે તું માગું છું"
આવ્યાને તેમે ત્યારો નમ્ર
માણસ સારો સમજાવે અને
કુટુંબ સંસ્કારી અને રેઢીયાળ હોવા
કે આપણું ચિત્ત ધરાવવું છે. હું હવે
પછી અઠવાડિયા પંદર દિવસમાં મિત્ર
જણાવીશું. તે દરમ્યાન આપનાં
તરફથી પણ જ્યારે રાજકોટ
નઈશ તે પછી ત્યાં
આગળ વધવા કંઈ ફેર
આપવો નહીં તેથી ત્યાં
બરાબર બધી રીતે જોયું
હશે તો તેના નવા
બરાબર રિપોર્ટ અને સગપણ યોગ્ય
ગણાશે. અને નવામાં બરાબર
રીત રાખવા તથા રહેવાની તત્પરતા
બરાબર તો તમને નારાજગી
તો આ week-end માં તમે રાજકોટ
આવી નહીં શકો? અમે
તમને બહુ ઉતાવળ હશે.
રાહ જોઈ શકે તો
બીજે ક્યાંય જાઓ છો ને
કન્યા આપને ગમી ગઈ
હશે તો બીજો alternative ચિ.
લા. નાનુભાઈ મારા ના. મુઝબ્રુ
તમે આ બાબતમાં માનસિક
રીતે બીજો develop થાય તે જોઈએ
- મતલબ કે આપણી દ્રષ્ટી,
કન્યા અને કુટુંબમાં superior Complexity હોય તેવામાં આપણું
પડખું...
અને
મકાનનું major ફિક્સ આપણું પૂરું થઈ ગયું છે.
હવે રંગરોગાનનું કામ અને થોડું
રહેવાસી ફિક્સ બાકી છે ત્યાં
રેડિયો અને નાના રૂમની
અંદરના ભીંતની અંદરનો લાકડાનો કબાટ બનાવવાનું ફિક્સ
ચાલુ છે આટલું પૂરું
થયા બાદ બંને રૂમમાં
જેસ્ચેપ્પર લગાડવાનું અને છેલ્લે ઇલેક્ટ્રિશિયન
નું ફિક્સ કરાવવાનું રહેશે. લગું લગું ફિક્સ
વહેલી પૂરું થશે. એક પખવાડિયું
અગાઉ પૂરું થઈ જશે.
ચિ.
બેન જ્યોતિ લંડનમાં તાલીમકાર છે. સન ૧૯૬૧
માર્ચ મહિના ત્યાં રહીને ને ભરી ગૃહ(ના) નો માર્ચ
મહિના નો કોર્સ પૂરો
કરવા પાંચ દિવસ અટેન્ડ
કરવા માંગે છે. ત્યારે અહિંયાથી
સંપત્તિ આપી હોઈ છે.
એટલામાં ત્યાં સગવડતાનું ફિક્સ તમારા પારુશ્રીએ સંભાળવું પડશે. રસાયો કે કોઈ આપા
દિવસનાં ફિક્સ પાર થઈ જાઈ
ને રાજી સેવા પાડે.
અપે. શૌ- એટલે શો.
પૂજ્યા બહેન, કુ. તથા શ્રી
અમૃતલાલ વગેરે સૌને વંદે. પરંતુ
એમનું પણ એક આછું
નક્કી મકાનબદલ બીજાનાં લીંક નું કામ
અને રસોઈ ફાઈનલી યાને
વેપારગરાજીયો તેની શરૂઆત આયા
સપાટે વગર રહેવું પડશે
છો. આપણા મનમાં ખોટા
ડર છે તેવી Covrnice લેતા
નથી - છતાં પ્રયત્ન ચાલુ
રાખીશું અને તમે પત્ર
લખતાં રહેજો -
રાજકોટ
- ભાવનગર ના પ્ર પ્રણયમાં
જે ભાવનગર માં ચિ. અનુભાઈનાં
બધા દાંત extract શિખી રહે છે.
અને વિશેષ વિગતવાર પણ લાંબા વખત
નાં પેટનાં દૂખાવા લોકોનાં આવ્યા અને નિષ્ણાત વૈધ
ની દવાઓ સારું પણ
આપનું લોહીનું... ચિ. બેન જ્યોતિ
નજીકની માસી પણ ચિ.
બાનુ ભગાતા સોપારિ લેવા ભાવનગર રહેવા
દેવા ૩ મૂરત જોવરાતા
હોઈ એમ સરસ. સદભાવિયે
પખવાડિયે પુ. અદાને ત્યાં
આંટા ફેરા કરતા રહેશો
અને મોંઘી તબીયતના ખબર પૂછતા રહેશો.
તાવ અને વક્તાપનું પચશે.
લી. બાબુભાઈનાં રામરામ
M. C. Parekh
Dhrangadhra (Saurashtra)





No comments:
Post a Comment