Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 19 March 2017

BAPUJI - 13/04/1959

Mr. Hemen. C. Parekh

Mercantile & Industrial Developement Co. Pr. Ltd.

Scheme no. 6, Road No. 2 SION BOMBAY:-22.

 

ચિ. ભા. બકુ વિ. પહેલાનો સંદેશ તા.૧૧/ નો લખેલો પત્ર મળી ગયા હશે. તમારા તરફથી હજુ સુધી કોઈ પત્ર આવ્યો નથી તો શું કારણ છે. વિશેષમાં કાલે સવારના ભાઈશ્રી હિંમતલાલ ખીમચંદના સસરા શ્રી કેશવલાલભાઈ મળેલા. એમની માસીની દીકરી B.A. છે અને તે Comptroller ની ઓફીસમાં નોકરી કરે છે તે કન્યા સાથે કુમુદ કે સગપણ તમારા વડે કરવાનું કિરણ થઈને આવેલું અને કન્યા જોવા આપવા માટે કોઈએ સેવા આપેલ હતી. એમની પાસેથી કન્યા વિશે મેળવેલી માહિતી મુજબ આપના જેવા રૂપવાન કન્યાની ઉંમર ૨૧ વર્ષની છે. કન્યાની મા ગુજરી ગયેલ છે. તેના વૃદ્ધ પિતા આપની સાથે રહે છે. બહેન સિવાય ઘરમાં બીજું કોઈ નથી. કન્યાની બે મોટી બહેનો પરણી ગયેલ છે અને આપનો એક ભાઈ પાટણ (ગુજરાતમાં) માં સીવીલ જજ છે. ટૂંકમાં કન્યાની ઉંમર મોટી શોધશે. છોકરા માટે અમારું મન અને મન મેળ નથી. (બીજું) કમળું રઘુનાથજી એડવોકેટ મુન્નાકે દેસાઈની નાની દીકરી કુમારી જ્યોતિ ઉંમર વર્ષ ૧૬ અત્યારે B.A ની પરીક્ષા આપી રહી છે. તે છોકરા (ખોપરી ના દીકરા માટે) સગપણ પક્ષે પરંતુ સૂરતીયા ના પાડી આપે, સિવાય સગપણ તોડી નાખ્યું. કન્યાની મા. ચિ. સૌ. ચંપા (તમારા ભાભીના) માસિયાઈ પ્રભુના પૈડા થાય છે. કન્યાની મોટી બહેન ચંદુબાપા ચિ. મનુભાઈ મહેતા ના મોટા સસરા સ્વ. શ્રી કેશવલાલ રાઘવજી સંઘવી ના મોટા પુત્ર ધીરજલાલ ઘેર પરણાવેલ છે. કન્યા સારી દેખાવડી હોવાનું કહેવાય છે. કન્યાને જોવા આપવા માટે ગઈ કાલે ભેગા મારા ભાઈ શ્રી ધીરજલાલ લક્ષ્મીદાસ દેસાઈ તથા સૌરાષ્ટ્ર સ્ટોર વાળા (શ્રી મગનલાલ મહેતાના જમાઈ) શ્રી વજીરામભાઈ અને આપણે (ત્યાં પટેલ) હતા. કન્યા માટે શ્રી મગનલાલ મહેતા તરફથી તેમજ કન્યાના કાકા શ્રી દામોદરભાઈ દેસાઈ તરફથી પણ મારા ઉપર ભલામણનાં પત્રો આવ્યા છે, તેઓ સતના તરફથી કન્યા જોઈને અમને આગ્રહ થયો છે. મેં બધાને ખુલાસો કર્યો છે. કન્યા જોઈને પસંદ કર્યા કે કેમ લાગ્યે એવું છે. પરંતુ અત્યારે આપનાં મુંબઈ ના સંજોગો એવા છે કે બે - ચાર મહિના પછી એમના સગપણના પ્રશ્નનો ઉકેલ કરવાની એની ઈચ્છા છે. આમ ખુલાસો કર્યા છતાં તેઓનો કન્યા દેખાડવાનો આગ્રહ રાખ્યો છે. અને આપને મુંબઈમાં તમને દેખાડી દેવા માંગે છે. કન્યાની પરીક્ષા તા.૧૬મી ના પૂરી થાય છે. ત્યારબાદ તે અનેક તા.૧૮/ ના રોજ રાજકોટ...

 

કોઈથી સે. કન્યા ચિ. સૌ. ચંપા ની કોઈની દોસ્તી ફેંસી હોવાને અંદરોઅંદરમાં સગપણ કરવા માટેનો અમારો સહુનો મત છે. આવા કારણે તા. મનુભાઈ ની સાળી ની દીકરી નું સગપણ ચિ. ત્યા નાનું સાથે વિચારેલ. તથા લખાણ સગપણ જયશેખર પુરવાળા તારાચંદ ભાઈની દીકરી સાથે કરવા માટે લગ્ન પૂર્વે સગા સંબંધીઓ તરફથી ખૂબ દબાણ થયું હોવા છતાં principally એવા સગપણમાં જોડાવાની આપણી ઈચ્છા નથી. માટે કન્યા જોવાનું avoid કરી શકો તો ચિ. મનુભાઈ મહેતાને અને જાનુ જાનબાઈ ને લખી એમનાથી વાકેફ થશો. હવે આવી પરિસ્થિતિ ને જાણવા માટે ગઈ પંચ દિવસના પડ્યા છે પરિસ્થિતિ વિષે સવિસ્તર હકીકત લખી જણાવી છે અને અમદાવાદ વાળી કન્યા વિષે સવિસ્તર હકીકત લખી જણાવી છે અને છોકરા માટે ઘરમાં સહુ ઓછા થયા છીએ. તે કન્યા તમે જોઈ લો એવો... એટલે પ્રશ્ન નો સૂર્ય બંધ થઈ જાય. એટલે સાથે પૂછપરછ કરી કે દબાણ લાવવાનું બંધ થઈ જાય. તમે બે દિવસ આપી શાંતિથી ઘો લેતાં ખબર અને તારીખ જણાવશો. (હું તથા તમારા બાપુજી આપની સાથે આવવાની ઈચ્છા રાખીએ છીએ પણ પાછળ શનિવારની સવારથી બસમાં અને આજુબાજુ સમજાવશો. પણ અમે જલ્દી મુકાય. અમે સૌ કુશળ છે. તમે બાળક શહેરમાં છે. બાપુજી ના શિર

VICAS CORPORATION Raghuvir Bhavan, Gondal Road, RAJKOT.

 





No comments:

Post a Comment