Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 19 March 2017

BAPUJI - 28/03/1958

Hemen. C. Parekh Esqr

c/o Y.M.C.A

SLOANE HOUSE

: Avenue

: New-York, New-York N.Y. USA.

 

વડિયા. તા. ૨૬/ ૫૮

ચિ. ભાઈ બટુક, વિ. ગઈકાલે રાજકોટથી લખેલો મારો પત્ર મળી ગયો હશે. તેં ત્યાં વારા ૧૨/ નાં પત્રની પહોંચ લખેલીપરંતુ તે પત્ર હું અહિંથી શનિવારે Cross થયેલો એટલે વાંચેલો નહીં. આજે અહિંયા આવીને વાંચ્યો. ચિંતા ટળી. તેં બીજો પત્ર લખી નાંખવાનું જરૂર જાણીને લખ્યું છે; અમે પણ ચિ. જામ્બુને લખીએ ગઈકાલે લખેલો પત્ર પણ તને મળી ગયો હશે. તારા પત્રનો બુકિંગ ત્યાં બાબતનાં ખબરની રાહ તારીખ જોતા હશે. પરંતુ મારા ગઈ કાલેનાં પત્રમાં જણાવ્યા મુજબ રીઝર્વ બેંક Geena Co પાસે ડોલર પરમીટ માટે. માંગેલી વિગત furnish કર્યા બાદ ડોલર પરમીટ ને પરમીટ મેળવ્યા પછીજ જાતે ત્યાં passage book કરી શકે અને તે થયા પહેલા તને Cable કેમ કરી શકાય? અને તેથીજ શ્રી શાંતિલાલ કુવાએ તા. ૨૨/ ને પત્ર લખીને એમને જે કાંઈ વિગત છે તે પત્ર તને મળી ગયો હશે જે એમને કાંઈ વિગત પુછાવી હશે, તારા ૧૬/ નાં પત્ર ઉપરથી એમ સમજાય છે. મહીનાની આખરે વિદેશમાં તારા બધા મિત્રો રજાઓ દેવા ધારે છે. કદાચ એક દિવસ મોડું પણ થાય તેમ જણાય છે. જો મોડું થાય તો U.S.A. નાં બીજા સ્ટેશનોએ વ્યાપાર કદાચ તારા લીધા સમયે પણ રહે. તેના આધાર મુંબઈમાં તારા પરમીટ મંજુરી ઉપર અવલંબે છે. આજે શ્રી શાંતિલાલ કુવાનું પત્ર લખી નવરાવ્યો છે. પેસેન્જરનાં બુકિંગ કે આપણા તારીખ ૨૨/ નાં પત્રમાં જણાવ્યા મુજબ યુર્નિયા થઈ ગયા છે તને મળોગ્યાં મલોડે તા. / અબ્રીલ સુધીનાં cableથી ખબર આપી દેવા જણાવ્યું છે. તેની વિગત આવી ગઈ હશે— Passage booked advised 22nd — Gandhi તાર તને તારીખ ચોથી પાંચમી એપ્રીલ સુધીમાં મળી જાય તો બીજા સ્ટેશનોએ જવાના પ્રોગ્રામ માંડી વાળવો તા. ૮મીનાં ન્યુયોર્ક પહોંચી જઈને Travelling Agents

 

messrs. Jeena & Co. નો રૂપિયા તેષોમાં ન્યુયોર્ક જાતેમાં જે એજન્ટ હોય તેનો સંપર્ક સાધીને તા. / નાં સાઉધમ્પ્ટન માટે Cunard Line ની સ્ટીમર "Queen Mary" પકડવાની છે. ગણતરીમાં થઈને જો રીઝર્વ બેંકમાં રૂા. ડોલર પરમીટ મેળવતા કદાચ મેં ઈશ્વરનગર/પલોડ થયું તો ત્યાર પછીની બીજે કે પંચમી ઓગસ્ટ સુધીમાં હશે ત્યાં જીદ કરીને ખબર આપશે. નય અપ ભરોસો કે શરમાના, ડેટ્રોઈટ, ફીલાડેલ્ફીયા, જાસ્ટન વગેરે સ્ટેશનોએ થઈ આવી શકીશ. તારા ત્યાંનાં પોસ્ટલ એડ્રેસમાં ત્યાંજ તું ખાતા શોધીશ કોઈ ફેરફાર કરવાનો મહીને તો

બીજું. તેં ત્યાં સાળા સાળા પિતા પાસેથી રૂા. ૧૦૦/- નાં ડોલર લઈ લીધા તે વ્યાજબી. અને તારાં જણાવ્યા મુજબ રૂા. ૧૫૦/- અને રૂા. ૧૫૦/- તે તે ધણીશાર્મ રાજકોટથી શાંતિલાલ આપ્યા છે, તારા લખાવા મુજબ એટલે તારે $૧૮૦ સુધીની સગવડ મળી સવાની રહેશે. જરૂર પડયેથી ૫૦/- વધુ મેળવી લેજે. અને રાજકોટ ખબર લખી નાંખજે. એટલે તને આશાશી સામે પૈસા શાંતિલાલ આપશે

બીજું ન્યુયોર્ક કે યુરોપમાં કઈપણ રાન વસ્તુ લાવવાની જરૂર નથી. જાલ કરવા જે કંઈ સગવડ હોય તો મુંબઈ આવીને લેજો. મુંબઈમાં બધીઓ વસ્તુ મળે છે. એટલે નાખીઓ ભાર ખેંચવો હોય દેશનાં માણા નોટોમાં વ્યય કરશો તે વ્યાજબી નથીહાલ અમે હું ધારું છું કે કદાચ જરૂર પડશે તો પછી નાંધાય અને છેલ્લો પત્ર તને લખવાનો રહેશેતારા રવાના થયાના ન્યુયોર્કથી લખી જણાવજે. અને બે દિવસ સાઉધમ્પ્ટન ઉતર તાર દિવસ ત્યાંજ પત્રકે ખબર આપજે અને પેસેન્જર પાં તે સ્ટેપ વ્યાનું થાય તેને સ્ટેપથી પત્ર લખતો રહેશે. પણ જે સ્ટેપ ઉતરવાનું થાય તેનું સ્ટેપનું એડ્રેસ લખજો પત્રમાં એવો ઈશારો છે. Naples થી Bombay નાં રસ્તામાં રહેશે. અને સૌ ઈશારો છે. સ્ટીમર રેડસીનાં પોર્ટસ અને એડન, ત્રિવેન્દ્ર થઈ ૨૨૫ વાગ્યે સ્ટીમર મુંબઈ પહોંચશે અને ૧૫ વાડિગું લાગશે ફ્રી આવતા તેવી મુંબઈ પહોંચવા અને અઠવાડિયું લાગશે.

લી. બાપુજીનાં શુભ અને રાજ

 

વડિયા. તા. ૨૬--૫૩.

પ્રિય બટુકભાઈ,

તમે ટુક સમયમાં આવ્યા છો જાણી આનંદ. હું આજે રાજકોટથી અત્રે આવ્યો છું. એસ.એસ.સી ની પરિક્ષા આપી પેપરો સારા ગયા છે ફર્સ્ટ ક્લાસ આવીશ.

રાજકોટ જતાં આનંદ થયો. તમે ત્યાંથી આવો ત્યારે ડોક્ટર લાઈન માટેની ઉપયોગી કોઈ સારી પુસ્તક હોય તો લેતા આવશો. મારે તે લાઈન લેવા વિચાર છે. ભવિષ્યમાં કામ આવશે.

શરીર તો લુણકામ ની જેમ મારું પણ સુધર્યું નથી. એની ચિંતા નથી. પરિક્ષામાં પાસ થાશે શકી તેવો તો જરૂર લખું છું એવો આત્મવિશ્વાસ છે.

અઠવાડિયા પછી જનતા સુખ બાજુની મુસાફરી જઈશ.

કમળાબેન નો કાગળ છે. બધા આનંદમાં છે. પુ. બા. જાંબુની તથા બધાને બેલી આનંદ શો.

ટપાલ નો ટાઈમ થઈ ગયો છે.

એજ હિતુ ના પ્રણામ.

 

J. K. Parekh

Vadia (Saurashtra)

(Bombay-India)

 






No comments:

Post a Comment