Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 2 May 2022

PUSHPA BEN - 20.12.1949

 

હે ત્રિલોચન, અંજન નૃત્ય અપૂર્વ તમે જગાવો, સંહાર નાં તાંડવ તણાં ડમરૂ બજાવો, ધરતી થરેરમો તમે, માનવસંસાર શ્રધ્ય, પ્રલય નાં સભર ગીતો અનેરા, અગમ્ય સૂરેપદ ઠોકરે ધ્રુજશે રે પહાડપાણી, દિવંત ને, મુહૂર્તા ધાર ગંભીર વાણી, ઉન્નત શિરેવિષધર વિરાટ, તવ સંસાર જ્વાલા, થજો ભલે જગત ની મૃત્યુમાલા, વિશીર્ણ દેહે

 

અલી સંધ્યા સુસ્મિતે, જ્યારે પશ્ચિમાકાશે છાયા ઢળે વાસી ઘરે, આભ ગૌર બની, સપ્તરંગ ધરી જૂઠે પૃથ્વીતરે…… લજ્જામયી, આરક્ત ભાલે તવ, બિન્દુ બની, રહે શુદ્ધ શ્વેલી, કૈ દિશા મહી, તુજ ઠંઠે અગી, માયા સરી…… ગરબી આયિ, વનપુષ્પો તણાં, પાયે નૂપુર પેરી નાચી રહી, અલગૂંથ આને કટિમેખા ધરી અભિલાષી બની?

 

અહીં અહીં પિક્ચરો તો ઘણાં જોયા. 'મંગલ ફેરા', 'મહોત્સવ', 'શમણું', 'કૃષ્ણ-રૂક્ષ્મણી', 'વીણા' વિ. 'મંગલફેરા' કંઈક સારું છે. વાર્તામાં 'ગુણસુંદરી' ની કોપી છે. ખેતીવાડી વાર્તા બહુ સરસ છે. 'કૃષ્ણ-રૂક્ષ્મણી' માં પણ અણિયાળા વ્યાસનાં ત્રણ સુંદર ગીતો છે. આજે ઘણાં સુધી 'ગર્લ્સ-સ્કૂલ' ગઈ છે. હવે બોર્ડિંગ માં ૨૫ દિવસ આપવાનાં છે. તેઓ વિના સાથે જોડાય તેવી સ્ત્રી છે. અહિં ઘણો સમય થઈ કોઈ અંગ્રેજી ચિત્ર આવ્યું નથી. પરંતુ અત્યાર સુધીમાં આવ્યું છે એટલાં બધાંય પિક્ચર કદાય હું મૂકું નહીં. આઈ ઠંડી ઠીક પડ છે. છતાં સવારમાં ઠંડા પાણીથી નાહવા માં હરકત આવતી નથી. કુલસુમબેન વગેરે મજામાં છે. મને લાગે છે કે વસ્તી મુંબઈ કરતાં પણ ઘણું ગીચ હશે, છતાં સમરેલી જેવું લાંબાર ગામ તો નહિં હોય. પત્ર લખજો. — બટુક

 

પ્રિય જાનહવી, તા. ૨૦-૧૨-૪૯ મોડે મોડે પણ પત્ર મળ્યો. આટલો લાંબો પત્ર લખવાની ફુરસદ મળી ખરી ! પ્રિય બહેન પર થોડા દિવસ પહેલાં પત્ર લખ્યો છે પરંતુ એમને કોઈ સરસરાટ મળ્યો નથી એમ સમજે છે. સાથે મળ્યો પણ શક્તિલાલ. સાથે પણ માનવું શું અને પછી મેં આગેકૂચ કરી છે કે શાહેબદ તે જરૂર લખજો. અહીંયાં તો અભ્યાસ ની ધમાલ માં પડ્યા છું. પ્રીલી.ની આટલી જી તારીખે ફ્રી સ્કૂલ શરૂઆત થશે. થી પૂરી થશે. S.S.C. ૧૫ મી માર્ચે શરૂ થશે. પ્રીલી પછી અહીં લોકપદ નો વિચાર થશે, વડીલ ચહેરા. પરીક્ષા આપવા ભાવનગર જઈશ. પ્રીલી પછી પરીક્ષાની તૈયારી મુકવા બે મહિના રહેશે. અનુભાઈ નો થોડા સમય પહેલાં મુંબઈ થી પત્ર હતો. વડીલ થી પણ બાપુજી નો ખુશીખબર નો પત્ર હતો સંયુક્તા વડીલ થી પાછા આવી ગયાં છે.

 





No comments:

Post a Comment