ચંદુભાઈ,
- C/o. Sri Amritlal M. Khara
- Khara Bros.
- 203/1 Mahatma Gandhi Rd. (old Harrison Road).
- CALCUTTA - 7
- West Bengal
8th May, '59.
/ Bombay.
પ્રિય ચંદાદિ, તમારો ઘણાં સમયથી પત્ર
નથી. કેમ જી જવાબ
લખવાનો મારો વારો છે?
ગમેતેમ, પત્રનો અંત સગાય હશે
તેમ યાદ છે. ત્યાર
બાદ ભારતમાં તારામાં લખ્યું કે મને તમારો
પત્ર મળેલો અને જવાબ લખ્યો
છે. એનો ફોટો મળ્યો?
હું અહીંથી ફરી યાદ દેવરાવીશ.
મારી પાસે તો ફક્ત
ત્રણ જ છે. ત્યાં
ઉનાળાની રજાઓમાં, મોટાભાઈ-ભાભી દિનેશ, અમદાવાદ
થઈને આબુ ગયાં છે
અને રતુભાઈ-ભાભી અસ્પીને ત્યાં
ગયા છે. રણજીત ભાઈ
નવું જોતા હશે અને
વાડમજ્યોતિ. એ બન્નેમાં સગપણનું
પણ જો થઈ જાય
તો ઘણું સારું. ખાસ
કરીને ઉગ્ને જ્યોતિ માટે મને ઘણી
ચિંતા થાય છે. મારી
ચિંતામાં મોટા વડીલો ચિંતા
કરાવવાવાળા છે પરંતુ તેથી
મેં ફેર નથી પડતો.
મારી ઘણી ઈચ્છા હતી
કે જો ઉનાળામાં જ
'પિતાજી' નો Flat
મળી જાત તો
સૌને અહિયાં બોલાવવા જેવી મુંબઈમાં પણ
પ્રવૃત્તિ થઈ શક્ત. પરંતુ
એ બની શક્યું નહિ.
એ જુલાઈ માં ખાલી આપવાની
વાત કરે છે. અત્યારે
લખાયા નથી. પરંતુ હવે
તો માટેના ચોમાસા-શિયાળા માં તો કદાચ
બાપુજી ને નહિ ફાવે
નહિ; છતાં લખી કહીશ.
મારા લગ્ન પણ મેં
નવેમ્બર સુધી મોકૂફ રાખ્યાં
છે. ખાસ કરીને જ્યોતિનાં
સગપણ નું થઈ જાય
ત્યાર પછી રજા એ
વધુ હિતાવહ છે. તમારા તથા
શ્રી અમૃતલાલ ની તબિયત કેવી
છે તે જરૂર જણાવશો.
મારા લગ્નથી તદ્દન ખુશ હશો. એમને
મારી યાદિ. શૈલેષને વેકેશન ની મઝા પડી
ગઈ હશે. દિનેશને જુન
થી અહિયાં Bombay માં જ Inter. Sc. માં
દાખલ કરવા વિશે મેં
બાપુજી ને લખ્યું છે.
F.Y. માં Third Class
marks મળ્યા છે અને Inter. માં
65% નહિ આવે તો Engineering કે
Medical માં admission મેળવવું મુશ્કેલ થશે. વળી ભાવનગર-રણજીત કોલેજ માં બધું
ગુજરાતીમાં ચાલ છે. પછી
અહિયાં કોઈ admit નહિ કરે. Inter. માં
મારી સાથે રહે તો
જરા સુરખી રહેશે. હું અઠવાડિયાથી Apollo Hotel છોડી નીચેના
સરનામે રહેવા આવ્યો છું: Room No. 200, Sodality
House, Victoria Garden Road, Bombay - 8. Y.M.C.A. જેવું છે.
Single રૂમ માં અત્યારે એકલો
છું. પરંતુ પાંચમા માળે પુષ્કળ હવા-પ્રકાશ વાળી, તદ્દન નવા ફર્નિચર સાથેની
રૂમ છે. ટેબલ-ખુરશી,
પલંગ, તિજોરી, Book-Shelf,
Ceiling-fan લિ. છે. જમવાનું પણ
ઘણું સારું છે. રહેવા-જમવાનો
માસિક ખર્ચ રૂ. ૧૬૫/-
Apollo માં 300/- આપતો. અહીંથી factory પણ નજીક પડે
છે. અહિયાં વડીલબેનને મળવા ગયેલો. ડૉ.
સવિતાબેન અઠવાડિયા માં પાંચ થી
દસ ના જીંદ મહિના
માટે જાય છે. જગદિશ
બેંગલોર હોદ્દો મળવા ગયા છે.
૧-૬ દિવસમાં આવશે.
ર. ભાઈ ને ત્યાં
સૌ મઝામાં છે. પંદર દિવસ
પહેલાં મળેલો. બેન નો રજિસ્ટર્ડ
ગઈ કાલે મળેલો. જીતુબેન
(શાબનજી વાળાં) હમણાં અહિયાં છે. મારી તબિયત
ઘણી સારી છે, તમે
સૌ મઝામાં હશો. બાકી લંગડી
ગબડ્યે જાય છે. આવતી
૨૧ મીએ ૨૭ મું
વર્ષ બેસશે. તમે કેટલાં વર્ષ
કર્યા? હજુ વિચારમાં ના
વ્યામોહ વિચાર કરું છું! કોઈનાં
રહેઠાણ-બદલાતી માં રજુ નથી
સકાયતો. પત્ર લખજો. લિ.
રમેશના પ્રણામ
- R. C. Parekh
- Rm # 200
- Sodality House
- Victoria Garden Rd.
- Bombay - 8.





No comments:
Post a Comment