SANTACRUZ /
15-11-72
BURRA BAZAR /
17 NOV 72 / CALCUTTA
AMRITLAL KHARA
KHARA BROS. 203/1 MAHATMA GANDHI ROAD CALCUTTA.
વિ.
આસો.- ગામ-૨। શિયા-અને ૨૪મી આસોઆસો
મળેલા છે. તેજ માગ
વગ૨થી પણ મજબુત છે.
આગળની અગાઉ ના ઘણું
સુખારૂં તથા સંબધો રાખશરશે.
અમા૨ આહિં ના૨ણભાઈ ઘ૨ી
લ૦- પિતાની મબત ને દુખાખો
ઘા૨ાઈ રાખે થોડાવખત ધાત્રી
આવશે. દવા સારૂં છે
. સા૨સંભાળ રાખવા લખાશે. મગન. લા૦૭
૧૪-૧૧-૭૨ (14-11-72)
પ્રિય
બહેન - અમીભાઈ,
પુ.
બા-બાપુજી નાં ગયાપછી, જીવનામાં
જે સંજોગોમાં શૂન્યતા વ્યાપી છે તેને ઢાંકવા,
ખૂબ કામમાં અને ફુરસદનાં સમયે
ભગવન ભજ નામ માં
રાત રાખ્યું છે. અને હમણાં
કામ પણ ઘણું રહે
છે. વચ્ચે ભાભી ૧૦ દિવસ
અમદાવાદ-રાજકોટથી આવ્યા. ત્યારપછી મારા સાળી-સાઢુ
દિ. માટે ૧૦ દિવસ
રહીગયાં. આટલાપછીની વાર્ષિક પરીક્ષા તા. ૩ નાં
શરૂ થાય છે. અને
તા. ૬ નાં પૂરી
થશે. અહિં બન્ને બાળકોને
એકલામુકી ભાગવાનું ઘણું મુશ્કેલ છે.
મારે પણ તા. ૪
અને ૫ નાં સાંજે
એક સેમિનાર છે જેમાં મારી
કંપની એ- રૂ-૫૦૦૦/-
આપી આગળ પડતો ભાગ
ANTACRUZ / 15-11-72
BURRA BAZAR / 17 NOV 72 / CALCUTTA
To:
Amritlal Khara
KHARA BROS.
203/1 Mahatma Gandhi Road
CALCUTTA
Regarding the letters from Aaso—village—2 and Shiya—and 24th Aaso have been received. That demand itself is stronger even without asking. Ahead, there will be much comfort and relations maintained as before. Here, Naranbhai... father's affection and pain... will keep for a short time... Dhatri will come. Medication is good. Will write to take proper care. Magan. La-7
14-11-72
Dear Sister and Amubhai,
After respected Ba and Bapuji (mother and father) passed away, in order to cover the emptiness that has spread across life due to the circumstances, I have kept myself immersed in hard work and spent my leisure time in devotion to God's name. Work has also been quite demanding lately. In between, Bhabhi came for 10 days from Ahmedabad-Rajkot. After that, my sister-in-law and brother-in-law stayed for 10 days.


No comments:
Post a Comment