Shri Amritlal Khara
KHARA BROS.
203/1 Mahatma Gandhi Road
CALCUTTA - 7
- ૩-૬-૬૨ (3-6-62)
પ્રિય
વહેન તથા શ્રી અમુભાઈ,
ભાઈ
હસમુખભાઈ બક્ષી તરફથી ખબર મળ્યા કે
વહેનની તબિયત હમણાં બરાબર રહેતી નથી તો હવે
કેમ છે તે તુરત
જણાવશો. અહિં અમે સૌ
મજામાં છીએ. બા રવિવારે
રાજકોટ જાય છે તેમ
ખબર મળ્યા છે.
મારુ
લિખ્તા - જમશેદપુર ૨/૩ દિવસ
માટે જવાનું હતું પણ અમેરિકન
ડાયરેક્ટરો આવવાના હોવાથી મારા ઓલ મેનેજર
ને tart_ મોકલાવ્યું છું.
શેષ
મજામાં હશે.
લી.
હેમેન્દ્ર ના પ્રણામ


No comments:
Post a Comment