પ્રિય
મણિ-પુષ્પાબેન, પુ. બાપુજી દર
વખતે તમારાં ખુશીસમાચાર આપે છે, પણ
જ્યારે મોહિતો તમને યાદ કરું
છું ત્યારે એમ થાય છે
કે મોહિત સીધો પત્ર ત્યારે
આપો તો સારું. ગઈકાલે
એક મહિના જેટલો એક દિવસ રાત્રે
પધારી માં જીવંત લાગ્યું
ત્યાં મોહિતના મહાદેવની તબિયતની ફિકર થઈ અને
બે કલાક સુધી ઉંઘ
ન આવી. તદ્દન મૂર્ખાઈ!
અત્યારે ઉઠીને પત્ર આપને લખ્યો.
હું મજામાં છું. તબિયત પણ
ઘણી સરસ છે સિવાય
કે Cafetaria માં રોજ રોજ
બાફેલાં
બટાકા, મકાઈ અને ગાજર
ખાઈ ખાઈને ત્યારે જોતાં જ ધરાઈ જાઉં
છું!! અમૃતલાલ, ભોગીલાલ, ચિ. ને યાદ.
શૈલેષ શું કરે છે?
બંને દેશમાં આવવાનાં છે તેવા મળવા
માટે સંભળાય છે. અહીં માર્ચ
ના end માં શિયાળો પૂરો
થઈ ગયો જોઈએ. Students Union Bldg. ની Music Room ની લગોલગ એક
International Time બતાવતી
ઘડિયાળ મૂકી છે તે
પ્રમાણે લોરેન્સ અને તમારા, દુનિયાનાં
ગોળાર્ધ બરાબર સામસામે આવેલાં છે. અહીં અત્યારે
રાત્રે ૧૦:૧૫ થયાં
છે અને ત્યાં તમે
બંને બહેનો સવારનાં ૧૦:૧૫ વાગે
રાંધવાની ધમાલમાં પડી હશો. અચ્છા
ત્યારે, Good Night
(& Good Morning!) અમૃતભાઈ.


No comments:
Post a Comment