Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 31 January 2017

PROF. MAHENDRA BHATT- 29/05/1952

Mr. Hamendra Parekh.

c/o. Gulabrai. P. "Vikas Corporation" Patel Building Near power house ~~c/o. Chunilal K Parekh~~ Rajkot. ~~Vadia~~ (Saurastra).

~~વડીઆ~~ (crossed out Gujarati text)

 

Bhavnagar 29th May

Brother Dear — Future is most startling! Most amazing! And life is a wealth never superseded by any event. I do not claim any knowledge as to how I should express.

Yet happy I am. Not for your success. That was too real. But for you remembered me.

Kelvin was an Engineer so also Ewing, today perhaps we've no combination. Do you fill in the void?

(P.T.O.)

Mahendra.

 

P.S.: — Bhatt. M.P. c/o P.K. Bhatt Kavi Kant st. Ranika. Bhavnagar.

I am too late, I fear. Letter was delivered after a clumsy process.

 





PROF. MAHENDRA BHATT- 13/04/1951


Hemendrabhai C/o. Gulabrai. Parekh. Vicas Corp: 31, Patel Bldg. Near Power house. Rajkot. (Saurastra.)

 

Dholaka. Tues.

Dear friend — I owe you an apology, for the delay. But, the examinationsterminating on Monday last, deserve to be blamed. I had dropped a letter to you, some days back, expressing my great joy at your success. (Gulabbhai sent me the news).

I cannot help you, for I've learnt from B'bay that my acquaintance is on leave for a long period at u.k. By the way I can suggest you to see Mr. K.M. shah

 

professor of mathematics at Rajkot. His student is the professor at Wilson C. The only Englishman at R.C. Church of Rajkot has an influential voice at the same place. I should regret my failure to help you. please be informing — .

Mahendra

 







PROF. MAHENDRA BHATT- 19/03/1951

શ્રી. ગુલાબરાય પારેખ.

વિકાસ કોર્પોરેશન

૩૧, પરેશ બિલ્ડીંગ

યાજ્ઞિક રોડ નજીક.

રાજકોટ

 

Dholaka

Mon. 19/3/57.

Dear Goolabbhai __

A friend of Hemendrabhai has returned the books on mathematics. In view of the fact that the second working term terminates on the $10^{\text{th}}$ March, I cannot get his address. The only alternative is to inform him through you. I am very keen to learn about his result. May I take up the opportunity of sending the greetings in anticipation? I hope you receive this letter in the best of health.

 

yours truly,

Mahendra.

 

M. P. Bhatt

Mahalaxmiji Mata-jini Lane.

Dholaka.

(Dist: Ahmedabad).

 

Reply. 23-3-57

 





Monday, 30 January 2017

MANJU BEN- 01/11/1955

Most Urgent Admission અંગે /૧૧/૫૫. H.P. Sheth.

મોકલી આપો. ખર્ચનું College estimation તો બહુ તુરત મોકલશો (Reserve Bank માટે).

પ્રિય જાદુરાઈ,

જો chemical Eng. નું કંઈ તપાસ કરી જાણો તો બહુ સારું. સાથે હું મારું admission form અને Certificates મોકલું છું તો તુરત Admission મળે (બને તો U.S. માં નહિતર B.J.) તેઓ મદદ કરશે સાથે બરાબર તપાસ કરીને નીચેનું જણાવશો.

() B.S. થયા પછી M.S. કરવા સારું M.S. કરવામાં ઓછામાં ઓછો કેટલો વખત લાગશે? (આપણે B.Sc. માં Chem. Eng. ના Subject લીધેલ હોવાથી થઈ શકાશે ને?)

() ફી વાર્ષિક કુલ કેટલી છે? M.S. કરવામાં service કરી શકાય તો કેટલો ખર્ચ થાય તે લખો.

() Service ના શો શો ઉપાયો છે? અભ્યાસની સાથે થઈ શકે તેવી Service મળશે? તેનાથી Part-Time માં આપણે કેટલું કમાઈ શકાય?

() Service કરવી હોય તો Vacation માં રોજગાર મેળવવો ખરો? તો વહેલું M.S. પૂરું થઈ શકે?

Most imp ->

કેલિફોર્નિયા (Los Angeles) નું કેવું Standard ગણાય છે? ત્યાં કરતાં Illinois કેવુંક સસ્તું છે? Service મળવા માટે Illinois કેવુંક ગણાય છે?

મારી પાસે Illinois નું form હોવાથી general form મોકલું છું જરૂરી લાગે તો ત્યાંનું form આપના તરફથી ભરીને સાથે આપી દેશો. Admission તુરત મોકલશો કારણ મારે Dec માં તો નીકળવું છે.

ત્યાં Chem. Engineering નું Standard કેવુંક ગણાય છે તે જણાવશો.

હસમુખ ના સ્મરણ! P.T.O.

 

ફોર્મ માં જરૂરી સુધારા કરી લેશો. M.S. માં જલ્દી Admission મળે તો B.S. માં લઈ લેજો. અહીં સૌ મજામાં છે.

~~Admission મળે તો તુરત આપો~~

Imp. College નું Expenditure Estimate તુરત મોકલશો (Official કોલેજ નું) જે થી તુરત Reserve Bank ને exchange application સાથે મોકલી શકાય.

ભાઈ રમેન્દ્ર, અહીં Visa માટે I-20 Form જરૂરી છે તે પણ university માંથી મોકલશો.

હસમુખ.

પ્રિય રમેન્દ્ર, મારું પણ I-20 અને expenditure જો બંને certificate બને તો મોકલજે.

રમેશ ભાઈ.

 




MANJU BEN- 07/07/1951



To, Hemendra C. Parekh

131 Square Hostel Vallabh Vidyanagar ANAND. (B.B. & C.I.)

સનાતન ટાઉન હોલ સામે કૂવા પાસે જૂનાગઢ (સૌરાષ્ટ્ર) સ્ટેશનરી

 

પ્રિય ભાઈ બટુક, તને અચાનક આવા ખબર મળશે એવું કોઈએ ધાર્યું નહોતું. આપણી સૌની વ્હાલી બેન ઉમા સૌને છોડીને ચાલી ગઈ છે. કુદરતે અંતે એનો જીવ લીધો. કલ્લોલતું રમકડું આમ એકાએક વિખરાઈ થઈ જશે એવું સ્વપ્નામાંય નોતું ત્રણેક દિવસ પહેલાં દુખાવો ઉપડેલ રાતનાં વધારો થયો. સવારે રાજકોટ મોટરમાં લઈ ગયા ડૉક્ટરોએ જોઈને આશા મૂકી દીધી. રાતનાં વધ્યું અને વહેલી સવારે તો ચાલતી નીકળી. છેવટ સુધી ભગવાનનાં નામ લેતી લેતી ગઈ. ઉમા દિવસ રાત નજરે ચડી છે. એને સંભારી

 

રડવા કરતાં એના આત્માને શાંતિ થાય એજ વસ્તુઓ હવે આપણે કરવાની છે એના આત્માને રડીને દુભવવાનો નથી. હિંમત રાખજે. પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે એના આત્માને શાંતિ દો! લી: મંજુ

 

પ્રિય હેમેન્દ્રભાઈ ગમો? અચાનક સમાચાર સાંભળી દિલમાં ખૂબજ દુખ થયું શું હશે કરવાનું ખૂબજ દુભાયા રહીમ ગમો ગયા સાથ એક માસ જેવા વધારે લગી પણ ઈશ્વરના ઘરમાઈ ચાલ્યું? હું ... ખૂબજ વ્યાકુળ દુભાયા રહીમે આયુષ્માન કાર્ડ કઈ બેન મંજુલાબેન...

 





MANJU BEN- 02/07/1951

તા:- //૫૮

ધ્રાંગધ્રા

પૂ. બટુકભાઈ

ખબર મળી મુસાફરી હશે સ્વપ્નામાં પણ ખ્યાલ નહોતો કે આપણી વહાલી બહેન ઉમા આપણને સૌને છોડીને જઈ શકે. પરમદિવસે સાંજે વડીયા આબદા ઓફિસે આવ્યો ત્યારે ખબર પડી કે બા, બાપુજી ઉમાને લઈને અહિં આવ્યા છે. તુરંત મળવા ગયો અને ઉમાને જોઈ તો હું ડઘાઈ ગયો. શરીર સાવ અડધું થઈ ગયું હતું. એના રોમે રોમમાં ઝેર પ્રસરી ગયું હતું અને છેવટે ગઈકાલ વહેલી સવારે આપણને સૌને રડતા મૂકી પ્રભુના ધામ ભેગી ચાલી ગઈ. રોઈ રોઈ સાંત્વના આપવા ઘણો યત્ન કર્યો, હૃદય સાવ ભાંગી પડ્યું છે. શું થાય? કદાચ તેનો આપણી સાથેનો ઋણાનુબંધ પૂરો થયો હશે. આપણી વસંતની માફક જલ્દી ને ગાઢ અંધકારમાં ઓગળી ગઈ. ખેર! પ્રભુની ઈચ્છા બળવાન છે. એને ભોગવ્યા સિવાય છુટકો નથી. કદાચ જીવનભર આપણે એને નહિ ભૂલી શકીએ એનું નિર્દોષ હસતું મુખ હરઘડી નજર સામે તરવરશે. આપણા ઘરમાં પ્રથમ પ્રસંગ હોય સૌને ખુબ લાગી આવે સ્વાભાવિક છે. મૃત્યુ આટલું બધું ભયંકર હોઈ શકે પણ આજે સમજાયું. તમે ત્યાં એકલા છો એટલે તમારે પોતે આશ્વાસન મેળવવું રહેશે. હિંમત રાખજો અને બાપુજીને વિગતવાર પત્ર લખતા રહેશો. વિશેષ સાચવીને રહેશો.

બીજી એક અગત્યની વાત માર્કશીટ તે મળે એટલે પિયુષને મોકલી આપજો. તેમના કોલેજના Caution money માટે કાંઈ તમારે લખવું જોઈશે નહીં. તમે પ્રિન્સીપાલ ઉપર એક એવો કાગળ લખજો કે ચીઠ્ઠી લાવનાર હરહરલાલ છે અને તેમને મારા પૈસા આપી દેજો જી.

 

પ્રિય ભાઈ બટુક,

તને ખબર તો મળી ચૂક્યા હશે કે આપણી વહાલી લાડકી બહેન ઉમા સૌને મૂકીને ચાલ્યા ગઈ છે. ટાઈફોઈડ તાવે છેવટ એનો જીવ લીધો. ફક્ત ત્રણ દિવસની બિમારી. અહિંથી બા, બાપુજી એને મોટરમાં રાજકોટ લઈ ગયા ડોક્ટરોએ આશા મૂકી દીધી. ત્યારબાદ ફક્ત ૨૪ કલાક રાત રહી, સવારના તો દેહ છોડ્યો. છેવટે રામનામ, વિ. ધર્મના નામ લીધેલા. બાપુજી, બા તથા મોટા ભાઈને બની શકે એટલું બધું કરી છૂટ્યા, પણ એની જીંદગી પૂરી થઈ ગયેલી એટલે આપણા ઘર ઉપર અસહ્ય આફત આવી પડી છે. સૌના હૃદય રડી રહ્યા છે, પણ દિલ મજબૂત કર્યા સિવાય છૂટકો કોઈ નથી. એના આત્માને શાંતિ આપવા ખાતર પણ આપણે રડવાનું બંધ રાખવું જોઈએ. એની ચેષ્ટા ને એનું હસમુખું આપણી સામે શાંતિ મય એવી વસ્તુઓ તરવરે છે. તું ત્યાં એકલો છે એટલે તારી તબિયત સાચવજે. બાપુજીને આશ્વાસન લેવાનું રહ્યું છે લાલુભાઈને ઘરે જઈ એને પણ ખબર આપી દીધા છે. તું સાથે રહી હિંમત રાખજે.

વિશેષ શું? હિંમતમાં રહેજે. એના આત્માને પ્રભુ શાંતિ આપે ઈચ્છીએ. — લિ. મંજુ

 




MANJU BEN- 28/02/1951

Hemendra Parekh

Room No 131 Square Hostel

Vallabh Vidya-Nagar ANAND

 

 

ચિ. ભાઈ બટુક,

તારા તરફથી હમણાં ઘણા વખતથી પત્ર નથી તો લખજે.

બીજું તમારે લોકોને વેકેશન ક્યારે પડવાનું છે? તે જણાવજે. નવુ હમણાં રાજકોટ છે. વેકેશનમાં અહિં આવશે. વચ્ચે અઠવાડિયું રહી ગયેલો. મોટા ભાઈ, ભાભી વિ. સૌ ત્યાંજ છે. ફૈબાને ત્યાં ઉપર મણિભાઈ રહે છે. બીજું ઘર મળતાં ફેરવી નાખશે.

કલકત્તાથી બેનનાં

 

પત્રો આવતા હશે. હમણાં અહિં કંઈ કાગળ નથી.

કાકા વિ. અહિં આવી ગયા. પછી જુનાગઢ ગયેલ છે. ભાનુબેનને ત્યાં સૌ આનંદમાં હશે.

અહિં સૌ કુશળ છીએ. બાપુજીને તથા બાને જરા જરા દમની અસર થયા કરે છે.

પત્ર લખજે.

મંજુ...

 




MANJU BEN- 08/07/1952



To,

Nemen dsa Parekh

Room No. B-77,

Engineering Hostel

ANAND.

તા. 8 JULY 1952

 

પ્રિય ભાઈ બટુક,

તારા તરફથી અહીં ટપાલ મળે તો લખજે.

બીજું તું ભાનુબેનને ત્યાં જા ત્યારે વીરપસલીના) પાંચ દઈ આવજે, અને ખુશી સમાચાર લખજે, બાએ કીધું છે એમ કહેજે, ત્યાં સૌ કુશળ હશે મારી તબિયત સારી હશે, જમવાનું કેવું કે ભાવે છે? ભાનુબેનને ત્યાં રહો (બાપુજી) [...] રહે અને સૌને [...] આપજે

 

[...] પ્રમોદચંદનું સગપણ કેશપુર ગાંધીને ત્યાં કર્યું છે, તે ખબર ભાનુબેનને આપજે.

કલકત્તા કાગળ લખજે રાજકોટ સૌ મજામાં છે.

નાનાભાઈ અહીં ગયા કાલે આવેલ છે.

જવાબ લખજે.

લી. મંજુના પ્રણામ

 




FORWARD HIGH SCHOOL- 22/08/1950



                                                                                    જી. પારેખ હેમેન્દ્ર ચુનીલાલ ધર્મેન્દ્રસિંહજી કોલેજ સેકન્ડ યર - આર્ટ્સ રાજકોટ

 

Forward High School AMRELI.

 

કુ. જીવરાજજી તા. ૨૨//૫૦

ભાઈશ્રી, તમારા ઇનામના રૂા. ૫૦/- પચાસનો એસ. એસ. એસ. સી. બોર્ડ તરફથી ચેક આપવાનો તેઓ આજે ધર્મેન્દ્ર - કોલેજના પ્રિન્સિપાલ સાહેબ ઉપર તેમજ આપવા માટે મોકલ્યો છે. તો તે ચેક આપશે. સાથે બેડલા રસદમાં તમારા રસ્તે કરવા બાબત મંડળ રાખેલ પત્રિકા ચોપાનિયામાંથી પપરો - ચેક આપ્યાની રજીસ્ટર રજીસ્ટર ચોપડે સહી કરવાની છે. ચેક વટાવવા વખતે ને સ્પેલિંગ જોવામાં ગયો છે તેમ

 

 

સ્પેલિંગ કરીને આપશો જેથી વાંધો આવે નહિ. તમે સહુને કાંઈ અચાવવા તમારા પરિણામથી વિઠ્ઠલભાઈસાહેબ કુવાડિયા સાહેબ તથા બધા શિક્ષકોને ઘણો આનંદ થયો છે અને તમારા અભ્યાસમાં ઉતરોત્તર અભિવૃદ્ધિ ઇચ્છે છે.

સેવક, શાહ ...........