Forward High School AMRELI—
તા. ૧૮-૬-૪૯
પ્રિય
ભાઈશ્રી,
તમારો
પત્ર મળેલ છે. તમે
ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જવાના ન
છો તે જાણી ઘણો
ખુશ થાઉં છું.
S.S.C. ના સર્ટિફિકેટ
બાબત
S.S.C. Board ને ૧૦) રૂપિયા
ફી મળવાની નકલ થઈ છે.
તેથી મૂળ સર્ટિફિકેટ જેવું
જ બીજું સર્ટિફિકેટ મળશે. તમે મળેલ કાગળમાં
સહી કરી મોકલી આપો;
અને Secretary, S.S.C.
Board, Poona એ સરનામે અરજી કરજો તથા
રૂા. ૧૦) મ.ઓ.
થી ત્યાં મોકલશો. વધારે ઉતાવળ જેવું હોય તો તમારું
મૂળ સર્ટિફિકેટ ઓસ્ટ્રેલિયા ખાતેથી આવતા-જતા વખત
લાગશે તે પણ મૂળ
સર્ટિફિકેટ જેવું જ રહેશે. ત્યાં
હેડ માસ્ટરના અક્ષર પણ તેઓ
S.d. કવિ દિ
અને જાતે સેક્રેટરીના સહી
સાથે.
તમારા
પ્રયત્નોમાં સફળતા ઇચ્છું છું.
શુભેચ્છા,


No comments:
Post a Comment