नाम
(Name): Hemendra Parekh
पता
(Address): Room-77, Engineering College Hostels, Vidyanagar
डाकखाना
(Post Office): Vidyanagar, 9
ज़िला
(District): ANAND
Ahmedabad, Dt. 23/12/'58
પ્રિય
ભાઈ, તારું લગ્નનું આમંત્રણ મળતાં આનંદ થયો. કોલેજ
અને ભણતરની humdrumness માંથી છટકવાને આવી એક Pleasure-trip મારવાનું
મન તો કોને ન
થાય?! પણ, કમનસીબે, આ
વખતે તો તારા આમંત્રણનો
લાભ અમે નહિ ઉઠાવી
શકીએ એવી બફડ છે!
કારણમાં, એક તો તા.
૨૫મીની રજા હજુ અમારે
જાહેર થઈ નથી, અને
ધારો કે અમને ૨૪
કલાકની જ 'નોટીસ' આપેલી
છે, જેમાં એવો પ્રોગ્રામ ગોઠવવામાં
બહુ મજા પણ ન
પડે! છતાં એ આમંત્રણ
તો ઊભું જ ગણાશે
ઈચ્છશે, હો! — ગમે ત્યારે આવીને
તારું રૂડું જાયગું અજમાવશું! લગ્ન જોઈને બરાબર
છાયો માણશું!!
બચુભાઈ
સ્હેજમાં છે. તને ઘણીવાર
અને ખૂબ ખૂબ યાદ
કરીએ છીએ.
ઇન્દુબહેન-અનિલભાઈ ચાર દિવસ પર
જ મુંબઈ ગયા — ઇન્દુબહેનની તબિયત બતાવવા. બાકી એક ટંકે
મજામાં. ભરતભાઈ મજામાં છે.
ઉતાવળે
લખ્યું છે. વધુ નિરાંતે
લખીશ.



No comments:
Post a Comment