To, Hemendra C. Parekh Esqr 1128
Ohio Street, LAWRENCE (Kansas). U.S.A.
153A. Gandhi Bhuvan. Ghodbunder
Road Vile Parle B'bay 24 INDIA. D. 21-4-57.
ભાઈ
હેમેન્દ્ર, લગભગ એક વર્ષથી
તારા તરફથી પત્ર નથી ને
મેં જે પત્ર લખેલ
તેનો જવાબ ન મળ્યો
એટલે પત્ર સાથે મારા
ફોટાઓ મોકલ્યા તો તેનો પણ
જવાબ તો તે તને
અમેરીકાની એટલી બધી માં
લાગી છે કે અહીંના
મિત્રોને કાગળ લખવાનું તું
ભુલી ગયો છે. ચાર
પાંચ દિવસ પહેલાં તારા
પિતાશ્રીને રાજકોટે કાગળ લખેલો તારું
એડ્રેસ મંગાવેલ જે ગઈકાલે આવી
ગયું એટલે આ પત્ર
લખું છું આશા રાખું
છું કે આ પત્રનો
જવાબ જરૂર મળશે. બીજું
હું એક બે દિવસમાં
ઈલીનોઈસ, ગન, મેસેચ્યુસેટ્સ અને
કેલીફોર્નીયા યુનિવર્સિટી ના એડમીશન માટે
અરજીઓ મોકલાવવાનો
છું
તો ત્યાં તારામાં બનાન બધી માહિતી
મને એડમીશન મેળવી આપજે. તે સિવાય ત્યાં
રહેવા, ખાવા વગેરેની શું
વ્યવસ્થા છે અને માસી
ખર્ચ કેટલો આવે છે તે
બાબત વિગતવાર જણાવજે. અહીંથી ત્યાં આવતા પહેલાં અહીં
શું વ્યવસ્થા કરવાની હોય છે અને
ત્યાં સાથે શું લાવવું
વગેરે તારા અનુભવ પરથી
તને જે લાગ્યું હોય
તે બધુ વિગતવાર લખજે
હું M.S. માં પાસ થઈ
ગયો હોઈશ અને હવે
B.S. ની પરીક્ષા માટે તૈયારી કરતો
હોઈશ. રસાયણીયા અહીં આવી ગયાના
ખબર ગઈ કાલે મળ્યા.
તેઓ B.U. માં સુપરવાઈઝર તરીકે
જોડાયા છે પગાર રૂ.
૧૫૦/- છે. તું મજામાં
હોઈશ આ બધી મમ્મીઓ
મારા ભાભીની લેં વ્યવસ્થા કરી
છે કે નહીં તે
લખવી. તારા ભાભી મજામાં
રહે છે અને તારી
ભત્રીજી કે મારો પુત્ર
ચૈતન્ય તને યાદ કરે
છે. પત્રનો જવાબ વિગતવાર જલ્દી
લખજે એટલે મારે અહીં
બધી વ્યવસ્થા કરવાની ખબર
પડે.
આચાર્ય મજામાં છે. બીજા બધા
મજામાં છે.
એ
જ લ. પરિમલના સ્મરણો
P. S. CHITALIA 153A, GANDHI
BHUVAN, GHODBUNDER ROAD, VILE PARLE, Bombay 24 INDIA. भारत.





No comments:
Post a Comment