હેમેન્દ્ર
ગુલાબદાસ પારેખ (Hemendra Gulabdas
Parekh)
नाम
H. G. Parekh
पता
Room No. B 77
डाकखाना
Engineering Hostel
ज़िला
વલ્લભ
વિદ્યાનગર (Vallabh
Vidyanagar)
વાયા
આણંદ
તા. ૨૪-૬-૫૨ (Date: 24-6-52) / બુધ
સ્નેહી
શ્રી હેમેન્દ્ર
તારો
તા. ૨૧ મિનો પત્ર
તા. ૨૩ મીએ મળ્યો.
આ અહીંના સમાચાર.
તારે
ટૂંકો પત્રનો જવાબ આપવાનો મારો
આ આશય હોવા પણ
લખ્યાના મૂડમાં ન હોવાને અંગે
લંબાઇ શકશે નહીં તો
માફ કરશો. તેને કાંઈ પણ
બાબત તારે ત્યાં આગળ
ચાલશે તે મોકલી આપવું
ને તબીયત સંભાળજો અને ત્યા આગળના
પત્રોનો જવાબ સાથે લખજો.
બીજું
તું જે સોડાનું acid બનાવે
છે
હશે.
A man from Mechanical side works on for chemical line. What economic ?
ત્યાં
સંજોગો છે.
બાકી
ત્યાં બધા ખુશાલીમાં છે.
મુંબઈના બાદ તેડવા જવાના
છે.
બાબા
સાંભળતો નથી
પિયુષ
તારો પત્ર આપ્યો
કાલે
કાલે શુક્રવાર (જુમા)
કે દિન પોસ્ટ કરું
છું તો મુજે
શનિવાર
સુધીમાં પત્ર મળે.
ત્યાંનું
વાતાવરણ બરાબર જગાડજો
લી.
સ્નેહી ભાઈ
રમણમોહન
સ્નેહ
સ્મરણ



No comments:
Post a Comment