Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Wednesday, 18 January 2017

DADA - 22/03/1970

Dr. A. J. Sanghani THE CALICO HOSPITAL & DISPENSARY. TELE. No. 51001 EXTENSION HOSPITAL AHMEDABAD, 22 - 3 - 1960

 

અખંડ સૌભાગ્યવતી સાવિત્રીબેન

વ્હાલા ભાઈશ્રી હેમંતભાઈ શ્રી સાવિત્રીબેન -

તમો બધા મજામાં હશો - તમોને ધ્યાનમાં હશે કે ૨૫--૧૯૬૦ રોજ મારા ત્યાં તમારા નામના જે ૧૨ વર્ષના પોસ્ટના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટો હતા જે મેં તમોને આપ્યા હતા. (અત્યારે મારી પાસે પડ્યા છે.) તેને વટાવી તેના ૪૬૫૦ ના મળ્યા તે મહીલાએ

જેને તેમા રૂ. ૫૦ વધારે ઉમેરી રૂ. ૪૬૫૦+૫૦ = ૭૦૦૦ રૂપીયા ના કુલ ૧૨ સાત વર્ષના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટો તમારા નામના લીધેલ છે - સાથે તમોને તેની રસીદનો કાગળ મોકલાવું છું. તેમાં પાછળ તમારા Bharat Hemendra Parikh ની સહી તમે સહી કરાવી દો જેથી કરીને સહી કરી મને પાછો મોકલાવી આપશો જેથી હું ને પોસ્ટ ઓફિસમાં બતાવી તમારા નામના પાંચ વર્ષના સર્ટિફિકેટ મેળવી શકું યાદ રાખશો.

ઉપરાંત રૂ. ૬૦૦૦ ના સર્ટિફિકેટો તમારી પાસે પડ્યા છે અને ૪૦૦૦ શેરમાં મારી પાસે છે તે પણ - વર્ષમાં ડ્યુ થાય છે તો તમે તમારા પાસેના બધા સર્ટિફિકેટો તમારી સહી કરી હેમંતભાઈ સાથે જ્યારે પણ માતુશ્રીના ત્યાં જાઓ ત્યારે તેના આપશો

 

મેં પાંચ વર્ષ ઇન્કમટેક્સ ઓફિસમાં કાગળ મોકલીને તમોને 000 રૂ. ના ત્રણ પ્રોમીસરી નોટ આપ્યા છે તે લખ્યું છે અને ફાઇલમાં ૩૦૦૦ + ૪૦૦૦ ના સર્ટિફિકેટ આપ્યા છે તે બાબત પણ ઇન્કમટેક્સ માં બધી નોંધ છે મેળવી તે બધું સાચું છે. કાગળ તમો બરાબર ધ્યાનથી વાંચશો એવી આશા રાખું છું જેથી ભવિષ્યમાં નવો કે કોઈ ઇન્કમટેક્સને લગતો કામનો વાંધો આવે. તમો લખાણો ને સંભાળજો.

000=00 રૂા ના N.S.C. મેં અમદાવાદ વિગતવાર ૨૪મી Nov 1959 Gujarati 17-3-70 | રૂા ૩૦૦૦ = ૦૦ રૂા ૪૦૦૦ = ૦૦

૧૩૦૦૦ = ૦૦

તારીખે ૧૭--૭૦ ના અત્રે પાસ થયા

અમદાવાદ Income Tax Office નાં ઓફિસરે તે પાના ઉપર સહી કરેલ છે. સાવિત્રી હેમંતકુમાર પારેખના છે - માટે (ડો સંઘાણીને) કોઈ લેવા દેવા નથી.

લિ. અખંડ સત્કીર્તિ પત્રમાં હશો લિ. ડૉ. સંઘાણીના પ્રણામ

Post ઓફિસ રસીદમાં પાછળ સહી કરાવ્યા વગર રહેશો નહી.

 



No comments:

Post a Comment