Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 17 January 2017

CHAMPA BHABI- 14/07/1973

VICAS CORPORATION Raghuvir Bhuvan, Malaviya Road, RAJKOT-2.

  • ભારતેન્દુના (Bharatenduna)
  • To, ચટુભાઈ પારેખ (Chatubhai Parekh)
  • c/o Hemendra C. Pareth Bhanu Villa Juhu Development Scheme, Road - 9
  • Bombay - 56
  • Vile Parle - West
  • Gram: VICAS
  • Phone: 26411, 26412
  • VICAS CORPORATION
  • Raghuvir Bhuvan, Malaviya Road, RAJKOT-2.

 

તમે વડોદરાના સામાન માટે લખી શકો તો આપો તો... તમારી જે મુશ્કેલી તે સમજી શકાય. અમારે તો ઈશ્વર અને બાના પુણ્ય બળથી ધીમે ધીમે વધશે સાથે રહીને જઈશું પછી ઈશ્વરની મરજી. ભાઈલાલ.

પ્રિય હરિભાઈ તથા... તમો સહેલાઈથી ભાવનગર જઈ આવ્યા નથી વડોદરાથી. અહીં આવીને ખૂબ પૂ. બાના આંસુ વહરાવ્યા છે. ભાનુભાઈ, ચિન્મય, મનીષ, વૈશાલી... તમોને ત્યાંથી વડોદરાથી આવીને ભાવનગર ચિન્મય સાથે ભાવનગર પૂ. મામાની તબીયત કઈક સારી હોવાના સમાચાર મળ્યા તેથી એક મહિના થયા પધારી ગયા. પોતે પણ પાસ થઈ શકતા નથી અને શારીરિક પૂ. મામી એક મહિના થયા પધારી ગયા... Recover થાય તેમ લાગતું નથી. પૂ. ભાઈ વડોદરા ગયા છે. મનીષ એક-બે દિવસ રહીને વડોદરાથી દોડી અને રોકાવા ઈચ્છા ભાવનગર આપવા ગઈ... ત્યાં બે દિવસ રહીને વડોદરા દોડી અને તેટલામાં જનક પધારી ગયા વગેરે જોઈને તમોને જોવા ગયા છે... પૂ. મામાની તૂટેલી તબીયત ખૂબ ચિંતા ઉપજાવે તેવી છે... ઘરમાં તો કોઈ નથી. પૂ. મામાના કુટુંબને માટે સારું ધ્યાન આપશે પણ ઘરમાં... ઘરમાં રોગ હોય તેવું દ્રશ્ય પરિણામ થાય છે. શાકભાજી વગેરે પૂજન થઈ ગયા... પૂ. સ્વામીજીને ખૂબ વડોદરા ગાડી જતી રહી તે દેખાઈ આવ્યું... ત્યાંથી મામો પૂ. સ્વામી, વડોદરા જઈ આવ્યા... થાક્યા પાક્યા ને સામાનનો દોરમ હતો અને ભાઈ એક દિવસ વડોદરા જઈ આવ્યા અને સામાન પાછળ થઈ ભીખાભાઈ અને હરીહર પૂ. બાના રૂમમાં પાછા પધારે છે અને સામાન પાછળ બિલાડી... મનદુઃખ અંતરમુખી જીવન શરૂ કરી દીધું નહોતું... તેમાંથી આવીને વિદાય થઈ...

અટકી શકીએ નહોતું તો પણ અમે જઈ આવ્યા... વધતો સામાન જે રૂમમાં ભાઈલાલ-દૂરનગર કરી દીધેલ છે, અને ચિન્મય પાછળ બાના પુરડા વિ. ભાઈ લઈ આવ્યા તેથી... મહા સુખ રહ્યું છે પૂજ્યશ્રી આવશે ત્યારે જોઈશું પણ તેમની વ્યવસ્થાને વિખેરી રીત - મહિના હવે કામમાં વાપરીશું. આજે બધાને પાકિસ્તાનને જણાવી દઈશું. પૂ. બાના પુરડા મને બાજુ બીજો છે તે પૂજ્યશ્રી આવશે પછી નક્કી કરીશું. ભાઈની ઈચ્છા છે કે પત્રો જ્યોતિષીઓને કે મોટાને તો લઈ લો પછી બીજો બધા નામોની ડાયરી... પૂ. બા બાપુ તરફની હોવાથી દૂર પૂરી કરીશું. વડોદરા ઘર ખોલતાં પૂજ્ય રડી પડ્યા બાપુ કાલે નામ મોઢું દેખાયું હતું તે લખી લખી ગયાં. શોભનાબેન ત્યાં ગયાં... ૨૪ કલાક સારું રહેશે ખૂબ ખેદ પડો. કાલે મળ્યા ત્યારે ખૂબ થાકી ગયા હતા.

પૂજ્યશ્રી ક્યાં પધારશે તે લક્ષ્મણ પંચાંગને માટે ક્યારે આવશે તે બધા ૨૪ કોર દેખાઈ... આજે ફોન મળ્યો... ...પત્ર પર આપેલ છે. નાનુભાઈ-ભનુભાઈ બધાથી ખૂબ આનંદ થયો છે. ભાઈને મળ્યા તે ખૂબ વર્ષે બંનેને તીર્થ યાત્રામાં સાસુમા જી ગયા તેમ સફળ થયો. તેમણે માટે પત્રમાં આવ્યું છે. ચટુભાઈએ પરિસ્થિતિ ટૂંકમાં સંભાળી લીધી છે તમો પાસે તો કંઈક... અવારનવાર મળશે તો આનંદ થાય છે. બાકી... નાનુભાઈ.

વડોદરામાં મારું સાસરૂ ત્યારે ખબર પડી કે પૂ. ભાઈ નાનુભાઈ પર સહજ ગરમ થઈ ગયેલા... નાનુભાઈ પૂ. ભાઈને પણ ગુસ્સો પણ કરવો કે હું હમેશાં આનાથી ત્યારે આખા ટૂંકમાં એટલું કહ્યું કે તારો શું પ્રોગ્રામ હતો તે તો જણાવો... પાસપોર્ટ થઈ જાય ત્યાં સુધી (જન્મનો) એક ઘરના વડીલ તરીકે ગમે પૂરાતન પત્ર પડે ત્યારે કેટલું હર્ષ થાય! એમ નાનુભાઈ માટે પૂજન છે અને કે અમારી પાસે એક દિવસની રૂમ મોટી થઈ છે, ભાઈ કોઈ ના પાડે તે બાબત ૦૪ રસોડાં એક દિવસ સીધો એવા તાણમાં પાસપોર્ટ માટે ડુપ્લીકેટ આવ્યા ત્યારે ભાઈને ખબર પડી કે પણ આનાથી... આટલું Secret રાખવાનું શું? તે સમજાતું નથી. ત્યારે કહ્યું તો તેને ર૫ મુશ્કેલીમાં મૂક્યા છે કે શું? ત્યારે તો તમે બધાનો કન્ટ્રોલ છે... પણ માલુમ - તેમ જેનો અર્થ નથી કે સ્વછંદી બનો પણ... નાનુભાઈ માટે અમને બંનેને દુઃખ થયું છે અને જાહેરમાં તો તમે બધાનો વિચાર કોઈ દિવસ અટકતો નથી... ભલે બને કે ભાવનગર બાબા જાય અને અમેરિકા છૂટો તે સમજી શકાય પણ આજે આટલા બધા વર્ષો થવા છતાં પણ પૂરાતન પત્ર પડે તો ખૂબ દુઃખ થાય. ફરી ઈશ્વર સૌને સદ્દબુદ્ધિ આપે...

ત્યાં ચટુભાઈને યાદી, મનીષ-મનીષાને યાદ, રેણુકા પણ યાદ કરશે. પૂ. બા-બાપુ આથી અમારી એટલી આશા ભંગ થઈ છે કે ક્યારેક અમને ગાફેલ-૦૧૨ થાય છે ત્યારે સંભાળી શકીએ છીએ કે કેમ તે સવાલ છે પણ જ્યારે આવીને... આવ્યા તે દુઃખ થયું અમને મોટેથી આપી હતી. મનદુઃખ-અંતરમુખી પાછા હઠવાથી આવ્યા તો એમ થાય ખોટું થયું પણ રોષ પ્રગટ કરવાની સગવડતા તૈયાર કરવાનું રહિત. અમે બંને વડોદરા જવું પડશે. ભાઈની બહુ અડચણ રહેશે. અમારે ત્યાં રહેવું પડશે. ભાઈ.

 




No comments:

Post a Comment