જી. પારેખ હેમેન્દ્ર ચુનીલાલ ધર્મેન્દ્રસિંહજી કોલેજ સેકન્ડ યર - આર્ટ્સ રાજકોટ
Forward High School AMRELI.
કુ.
જીવરાજજી તા. ૨૨/૮/૫૦
ભાઈશ્રી,
તમારા ઇનામના રૂા. ૫૦/- પચાસનો
એસ. એસ. એસ. સી.
બોર્ડ તરફથી ચેક આપવાનો તેઓ
આજે ધર્મેન્દ્ર - કોલેજના પ્રિન્સિપાલ સાહેબ ઉપર તેમજ આપવા
માટે મોકલ્યો છે. તો તે
ચેક આપશે. એ સાથે બેડલા
રસદમાં તમારા રસ્તે કરવા બાબત મંડળ
રાખેલ પત્રિકા ચોપાનિયામાંથી પપરો - ચેક આપ્યાની રજીસ્ટર
રજીસ્ટર ચોપડે સહી કરવાની છે.
ચેક વટાવવા વખતે ને સ્પેલિંગ
જોવામાં ગયો છે તેમ
સ્પેલિંગ
કરીને આપશો જેથી વાંધો
આવે નહિ. તમે સહુને
કાંઈ અચાવવા આ તમારા પરિણામથી
વિઠ્ઠલભાઈસાહેબ કુવાડિયા સાહેબ તથા બધા શિક્ષકોને
ઘણો જ આનંદ થયો
છે અને તમારા અભ્યાસમાં
ઉતરોત્તર અભિવૃદ્ધિ ઇચ્છે છે.
સેવક,
શાહ ...........



No comments:
Post a Comment