રહ્યા
છે કંઈ સમજાય. અને
તેને ત્યાં જ રહેવાય. જો
થોડું સમય ત્યાં મદદ
કરે અથવા ત્યાંથી નેપાળ
કાં પસાર કરશે. અને
ત્યાંથી સાધારણ માત્ર રસ્તા જાણવાડે. તેનું ખર્ચ લાગશે—જે
સામાન્ય સાધારણ ખ્યાલ છે. અને થોડું
લખ્યું—ફરી મેળવાશે. આણંદ.
૧૧-૧૧-૫૫
પ્રિય
ઉપેન્દ્રભાઈ તમારા ૧૨૫ પાનસ(૨)
medical Directory મળી ગયેલ છે. તેમજ
કોલેજોનો કોલેજ તરફનું પરબારું Bulletin પણ મળી ગયેલ
છે. તે માટે આભાર.
ત્યાંના નૂતન સમાચાર અવારનવાર
લખશો અથવા વડીલો કે
બીજા કોઈ પાસે Air Letter માં
થોડી ઝડપથી મને લખશો. હિંદુસ્તાનને
ઉપયોગી થાય અને આપણી
ગરીબ પ્રજાને લાભ થાય તેવું
કાંઈક કરવાની તમારી અત્યારની ઉપરાંત ખૂબ ચિંતા હશે
જ અને એ બાબતની
મદદ માટે લાંબો પત્ર
ફરી લખશો તો આનંદ
થશે.
મેં
જુદી જુદી જગ્યાએ અરજી
કરવાનું શરૂ કર્યું છે
ધાઉં છું(??) પરંતુ હૈદરાબાદમાં ઠાઠ આવવાનું કરશે.
ગમે ત્યાં નવો રસ્તો મદદ
કરીને થાય મારો તો
નવો જ રસ્તો શોધવાનો
છે ગમે તેમ તમે
તમારા correspondance માંથી જઈ રાખો બીજા
આવશે અને ત્યાં ને
ત્યાં દોડતો વરસો જવાય.. મને
સાથે થોડો થોડો સપોર્ટ
તમારે જરૂરથી આપવો.
૨
(૧) સાથે આ સાથે
૫-૬ જગ્યાએ અરજી
કરવાની છે તેનો એક
Common Draft આ સાથે જોડું છું
તેની ૫-૬ નકલ
ટાઈપ કરી સારા કાગળમાં
કરીને ત્યાં જ પરબારું પોસ્ટ
કરશો. વખત તે તે
હોસ્પિટલને મળી રહે. એક
એક અરજી તથા ૪
Testimonials ની નકલ મોકલવાની સાથે
જોડીને મોકલશો. Spelling ની ભૂલ હોય
તો સુધારીને મોકલવા. આગળની અરજી મોકલવાનું અને
તેઓને મળી જાય અને
રીપ્લાય ફરી અરજી ઉપર
તમારા Air Mail ચાર્જ થયા તે માટે
લખવું. બીજા રાધ્ય થઈ
ટાઈપ કામ કરવા પણ
મોકલશો. મને તમે અરજી
મોકલો તેની નકલ સાથે
રાખવી.
બાપુજીને
ઘડપણ વચ્ચે હમણાં કંઈ પણ સારું
છે? હોમિયોપેથી અંગે કંઈ સારા
વૈદ્ય કે નવો ફેરફાર
નથી. Homeopathy દવા સારું કામ
કરશે(??). આ પત્ર મળી
ગયાનો ન્યાય જરૂર આપશો. આ
ખાસ રહે.. બાય Illinois તમારી તપાસ કેટલે દૂર
છે. ત્યાં પણ સરસ લાગે
છે Chicago, Newyork,
Taxes, Baltimore વગેરેની
કંઈ પરીક્ષા આપતા તપાસો ઉત્સાહ
વધશે.. બીજું મારો ખ્યાલ છે
કે આવી જગ્યાએ Appointed નહિ
થવાય તો કોઈ રીતથી
લાઈફ ત્યાં વણાય છે. તે
માટે Part time Hotel,
Restaurant Shop ગમે ત્યાં જરૂર કરવા સારુ
પણ તમને મદદ હું
તદ્દન આપીશ.
નૂતન
આંખનું દવાખાનું સ્ટેશન રોડ આણંદ.
અરજી
કરવાના સરનામાં
(1) L. A. West M.D.
Medical Director Los Angeles County Harbor General Hospital Torrance Cal U.S.A
(2) Staff Secretary Boston
City Hospital Boston 18 Mass
(3) F. Whitesell
Superintendent House Staff Education Wood Lawn Hospital Chicago
(4) H. A. Trim Millard
Fillmore Hospital Buffalo NY
: 'ગમે ત્યાં ૨૫ માં વરસે...')
(5) H. E. Bauer M.D.
Medical Superintendent New York City Hospital New York.
(6) S. M. Bergman Exec
Director Montefiore Hospital Pittsburgh 13
(7) Administrator
Manhattan, Eye Ear Throat Hospital 210 East 64th Street New York.




No comments:
Post a Comment