Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Wednesday, 18 January 2017

DADA - 18/04/1975

Dr. A. J. Sanghani M. B. B. S. Bom. D. T. M. & H. Eng. L. R. C. P. M. R. C.S. Eng. M.R.C.P. Edin. Residence Telephone : 83427

Chief Medical Officer, Calico Hospital & Dispensary, AHMEDABAD. Office Tele : 51001 Extension 13.

૧૬--૭૫ (16-4-75)

મારી વ્હાલી દીકરીઓ સરલામેના

અમો વર્ષે તમોને રૂા ૯૦૦૦=૦૦ અંકે નવ હજાર રૂપિયા કાપવા આપ્યા. મને મારૂ પ્રોવીડન્ટ ફંડ બેંકમાં મળતો ગયા વરસમાં (મારો ઈનકમટેક્ષ ઘણો થયો) કાપવા સારું નહિ.

અમારી ઇચ્છા રૂપિયા તમે તમારા નામે ધરાવો. . વિનોદકુમાર . નવીનકુમાર જે વ્યક્તિઓ પૈસે

સરખા ભાગે (રૂા. ૪૫૦૦=૦૦) અમો ને રૂપિયા તમો ઘરાડા બેંકમાં ૧૫ વર્ષ વાળી મુકો ત્યારે તમોને સારી રકમ મળશે જેમાં મુખ્ય રૂા ૨૪૦૦૦/- જેટલા સુધી મળશે -

પાછળથી પ્રીમીયમ આશરે આપવાવગર ૧૦૦૦-૨૦૦૦ રૂા ઉતારી લેવા ને આપવાજેવી તમારી મરજી

લી. તમારા પિતાશ્રી ના આશીર્વાદ ડૉ. . જે. સંઘાણી ડૉ. તરૂકુમાર . સંઘાણી

 


No comments:

Post a Comment