TO
Hemendrabhai C.
Parekh,
'Bhanu-Villa'
Nutan Laxmi Housing
society - Plot No: 22.
9th Rd. Juhu Scheme
Vile Parle - west
Bombay (56)
બી.
વી. એમ હીરપરા
(માણાવદર
વાળા)
કે મુખ નિવાસ કોલોનીમાં
બ્લોક
નં. ૧/૧, અમરેલી
Main Handwritten Text:
Plaintext
મિચ્છામિ
દુક્કડં
આપના
પ્રત્યે મન-વચન
અને
કાયાના યોગથી, સ્વાર્થ કે
પ્રમાદના
યોગથી, જાણતા કે અજાણતા
અમારા
તરફથી આપના હૃદયને
ગયા
વર્ષ દરમ્યાન દુ:ખ થયું
હોય તો
આજના
મંગલ દિવસે સાંવત્સરિક
પ્રતિક્રમણ
કરતી વેળાએ સૌ જીવોને
ખમાવતાની
સાથોસાથ આપશ્રી સહુને
પણ અંતઃકરણ પૂર્વક ખમાવીએ છીએ.
- વત્સલ
હીરપરા તથા
સવિતા બી. હીરપરા નાં
જય જિનેન્દ્ર
અ. સૌ. ચંદનબેન
• પૂ.
લાલજીભાઈ
તથા
ભાઈ ભગતે –
સાંવત્સરિક
ક્ષમાપના.
~ વત્સલ
હીરપરા
પરિવાર
-



No comments:
Post a Comment