To, Mr. Hemendra C.
Parekh, 1008, W.
Illinois,
U R B A N A ( Illinois - U.S.A. )
માતૃભૂમિ,
દિ. ૧૫ મે ૫૬.
પ્રિય
ભાઈ બટુક, જત તારો તા.
૧૪ નો પત્ર મળ્યો.
દિવસ પત્રમાં લખ્યો. મારા પત્ર ડ્રાફ્ટ
વિ. સમજાવેલ તેમ મ. સૈન
પાસેથી ૪૦ ડોલર મળ્યા
તથા બાકીના તેમાં પિતાશ્રી ની પત્રમાં લખવા
આપશે. તે જરૂર છે.
૪૧ય આ પત્ર ત્યાં
તને મળશે તદદૂરમ્યાન તારા
પિતાશ્રી ની પત્ર પણ
આવી જશે. મતલબ ગઈકાલે
પ્રમાણે થતું આવે છે.
બાકીના ૪૦ ડોલર ગયા
પછી તે પણ અન્ય
૪૦ ડોલર આપેલ હશે
તેનો સારો ઉતારવાનો છે.
પરંતુ ૨૧. ૯. ના
બાબતની વાત ૨૨ અને
૪૧ શરત લેવું (૪૧
લેવું) તે કેટલા ઘર
રહી શકશે તે જોવાનું.
માટે તેની પાસે ઘણી
બધી ઘણી કઈ વસ્તુ
શું છે ત્યાં ત્યાં
ત્યાં અને શું પરિણામ
આપે છે તે.
માત્ર
બાબત હવે Procedure બદલવો પડશે. એટલે કે તમારા
પિતાશ્રી ને ડ્રીકર શું
છે બરાબર બતાવ્યો ત્યારે સીમાને સુધર આપ થઈ
અને તે કોઈ મતલબ
ન પડે તે કરવા
૪૧ તને અનેક રસ્તો
પામવાનો રહેશે. તે એવું છે
કે તારે મ. સૈન
પાસે આ પત્રમાં પિતાશ્રી
પર લખાવેલ ને અને અને
મોકલેલ એ જે ડ્રાફ્ટ
સાથે હશે તેના પિતા
ને પામી આપે. મ.
સૈન પાસે એટલું લખાવવાનું
કે આજના ક્યાર નો
ડ્રાફ્ટ મને ગમે તે
રીતે.
પત્ર
પહોંચશે. પરંતુ આ બધું તમે
શ્રદ્ધા પર ઉતરે ૪૦૨
રાખવું છે. તાર વાતમાં
મ. સૈન નું ધ્યાન
૨૪૨ પર રાખ્યું કે
તમારા પિતાશ્રી એ તમે આ
રીતે પૈસા ખર્ચ છે
તે વાત જાહેર ન
પાડવું. સ્કૉલરશીપ ના પૈસાનો આ
રીતે ઉપયોગ કરે તે તો
મારે પણ જોખમકારક છે
તે ભાવે સમજવું. ટૂંકમાં
તમારા પિતાશ્રી બહુ લાંબી ચર્ચા
આ બાબત ૪૧૪ ન
કરે તેવો આપણો ઉદ્દેશ
છે. જેથી ભવિષ્યમાં આપણને
આ રમે મળતી સગવડમાં
કોઈ Hitch ન આવે તે
જોવાનું રહેશે.
પ.
તા. ૧૧ દિગરે ૨૦૦૦૨
તા. ૨૨ મે ના
એરપોર્ટ Plane માં તમે પહોંચ્યા
અને ત્યાં જ ના તમે
૨૪૨ તો એવા Plane માં
જવા માટે ખાવા થશે.
ત્યારબાદ કંઈ પણ સમાચાર
ન મળે. એ બે
દિવસમાં સમાચાર મળશે. પ. તા. ૧૧
દિગરે હવામાં જમા માટે પત્રકાર
નિમણૂક ગયા ન સારું
થયું. કારણ કે આજે
નયા નિયમો જમા સરકાર જાહેર
પાડે છે તે Travelling માટે
Return ટિકિટ બર્મિઝ ટ્રોલી માં મળે ત્યારે
જશે. એટલે અર્થ એ
કે Single Journey કરીને જમીન પૂરી થઈ
શકે. પરંતુ ઇન્ડિયા પાછા ફરતા વખતે
ઇન્ડિયામાં હાજર ન હોય
તો આવવાના પૈસા ત્યાં ન
હોય? ટૂંકમાં જમીન વધે છે.
પ. તા. ૧૧ ૪૧૪
Return ટિકિટ વગર ૪૧૪ ૪૧૪
છે.
એટલે
આપણે આ બાબતે મુકું
કરવાની નથી પરંતુ ભવિષ્યમાં
હવામાં જવા માટે બહુ
વિચાર કરવાનો રહેશે. ત્યાં તું પરિણામે ધ્યાનમાં
રાખીશ. ને Massey Harris Ferguson ની જોબ મળ
ગઈ તો પ. પોટાલાલાના
આ બાબતમાં રહેશે. More થશે થશે. રિપોર્ટમાં
પણ હશે. ઘણા પ્રશ્નો
વિચારવા જરૂરી છે. તથા ધ્યાનમાં
રાખશો. પ. ની નાનું
પણ ને તેનું આપણા
માટે પરિશ્રમ કરે છે તેને
થોડા વતન એ પહોંચી
જઈશું.
સમયમાં
કાર્યની જ છે. વેપારની
તૈયારીના કારણે ઠંડા છે. Election ની
અંદર Ruling Party પૂરી સત્તા સ્થાપે
તે અંદર છે.
ત્યાં
તારી સાથે આપણા ગુજરાતી
વિદ્યાર્થીઓ કેટલા છે? બધાને સારું
ગયું હશે. ઘણા પક્ષી
Vegetarian હશે અને સુરત પણ
કામય રાખ્યું હશે.
વિશેષમાં
આપણા પ. શાહના જનાના
હિતમાં ભાઈ બટુક તથા
સુજલાલ ત્યાં છે તે હવામાં
આવી ગયા છે - તે
શસ્ત્રો અભ્યાસ કરે છે તે
જાણજો. તારી તબિયત સારી
રાખજો. હું ખૂબ તંદુરસ્ત
છું. જાન કામ વધારે
વધુ છું. (૧૯૫૩ છું.) શેષ
પડપના નિત્ય ન. લિ. મ.
સૈન (અસ્પષ્ટ)
R. H. Parekh, 7, Strand
Road, Moulmein, (Burma)