૨
એપ્રિલ ૧૯૫૬
પ્રિયભાઈ
બટુક,
આ
સાથે યુગોસ્લેવિયાના ડ્રાફ્ટ મની ઓર્ડર પરના
રસીદ ૬૫૦ ની મોકલેલ
છે તો તે ત્યાં
તું એમ. સેઇનને આપી
દેજે. પછી લખજે. તમે
અત્યારના કાગળે વિગતવાર પર Air letter લખશે તો સારું
થશે.
વિશેષમાં
પૂ. કિકા તથા પૂ.
બા તથા દમયંતિ — આજ
તા. ૫ મી ના
મેલ હશે જ્યાં જતા
હશે — તેઓ રંગુન બે
ત્રણ દિવસ રોકાશે — ત્યાંથી
હમણાં બેંગલોર થઈ ને દેશમાં
જશે —
તારો
Air letter ની અત્રે યાદ નો મળ્યો
ગયેલ છે — આ પત્રમાં
વિગત નથી લખતો — પરંતુ
Air letter ની યાદ છે.
ત્યાર
બાદ લખીશ.
લી.
મ. ભાઈ તા. ૨-૪-૫૬

No comments:
Post a Comment