Sjt. Hamendra C. Parekh
C/o Vikas Corporation
Near Power House
Rajkot
Rajkot
જગદીશ
કોટેજ, જોરાવરનગર. ૫.૬.૪૩.
પ્રિય
અમિન્દ્ર,
રાજકોટ
થી સવારના પાંચની ગાડીમાં નીકળ્યા બાદ ખુશાલી અહિં
આવી ગયો છું. તને
પત્ર ન લખ્યો તેનું
કારણ આપસ. તને એમ
હશે કે જગદીશ મુંબઈ
પહોંચી ગયો હશે ખરુંને!
હું હવે ચાર-પાંચ
દિવસમાં મુંબઈ તરફ જવાનો છું.
તારા
ભાઈ ભાભીને દીઠાવગર ત્યાંથી નીકળી ગયો તેનું મને
ઘણું દુઃખ થાય છે.
પણ હું ત્યાં વધુ
રોકાઈ જઈ શકે તેવી
સ્થિતિમાં નહતો. મારા કાકા મેસમાં
જ્યાંને જઈને સાઈડમાં વિરમગામ
સુધી ગયા અને ત્યાંથી
પછી મેસમાં જવાના હતા. અહિં સવારના
આવી ગયો તે જ
ઠીક થયું. ભાઈ ભાભીને પ્રણામ
કહેજો. પપ્પુ તો મને બહુ
જ યાદ આવે છે.
વિરેન્દ્ર આવી ગયો હશે
અને પપ્પા કદાચ ત્યાં આવશે
પણ તે વડિયા જશે.
પાંચ-છ વર્ષે મળવાનો
પ્રસંગ આવ્યો એમાં મળ્યા નહોતા
અને હવે ભવિષ્યમાં ક્યારે
મળાશે? મુંબઈનું ઠેકાણું હોય તો
મને
તુરત અહિં જણાવજે. કાગળ
પત્ર લખ્યા કરજે. પૂ. પિતાશ્રીને મારા
પ્રણામ કહેજો.
એજ
લી. જગદીશ.
મને
તુરત અહિં જણાવજે. કાગળ
પત્ર લખ્યા કરજે. પૂ. પિતાશ્રીને મારા
પ્રણામ કહેજો.
એજ
લી. જગદીશ.
Jagdish J Shah. Jagdish Cottage
Joravarnagar.




No comments:
Post a Comment