તા.
૧૩-૯-૧૯૫૪
પ્રિય
હેમેન્દ્ર,
તારો
પત્ર આજે મળ્યો. આશા
નહોતી કે આટલો જલ્દી
પત્રનો જવાબ મળશે. તે
છતાં પણ તે પત્રનો
પ્રત્યુત્તર આપવામાં જરા ઢીલ કરી
છે જે માટે તને
માફી માગું છું. કારણ તો
મને ખબર છે.
બાબુ,
તેં લખનૌને પત્ર લખ્યો હતો
તેમાં હું જર્મની જવાનો
છું તેવા ખબર પહોંચાડ્યા
તે માટે તો હું
તારો આભાર માનું. જ્યાં
સુધી નક્કી ન થાય ત્યાં
સુધી ન આવ્યા હોત
તો સારું થાત, પણ તમે
આવ્યા છો તે ખોટા
નથી. આટલે મને તો
ત્યાં admission મળી ગયાનો તાર
મળ્યો છે અને September ની
આ તારીખ.
air-conditioned steamer 'Asia' માં જવા વિચાર
છે. વિચાર છે એવો કે
passage મેળવવો ઘણો મુશ્કેલ છે.
હવે જે passage ન જ મળે
તો air-India
International or Constellation plane માં
જઈશ. passport માટે application કરી છે અને
હવે થોડા દિવસ પછી
આવી
જશે. બાકી તૈયારીઓ જેમ
કે small-pox
vaccination તથા
anti-cholera નું
injection લઈ લીધા છે. ગાડીમાં
ગયા. anti-cholera નું injection લીધા છે. ત્યાંની
factory માં કામ કરવા માટે
જેથી practical
training ની
recommendation મળી જશે અને Germany ની
પ્રખ્યાત factory Bayer
માં જ્વા માટે recommendation letter આપી દેશે અને
ત્યાં factory માટે મળશે. બાકી
ઉપર જણાવાયું. કારણ તો મને
રખડવાનો (Vagabond તરીકે ફરવાનો) વખત મળતો નથી.
હવે
મને મારો નિત્ય પ્રોગ્રામ
કહું. ઉઠીને તૈયાર થઈને બહાર passport માટે
જવાનું થાય. કોઈ દિવસે
German Consulate માં અને પછી lunch 'Chetna' અથવા 'Purohit' hotel માં. ત્યાર
પછી University of
Bombay માં,
Information મેળવી આશરે ૩ વાગે
German Language શીખવા જવું. ૩ થી ૫-૩૦ સુધી Language માં
ક્લાસમાં અને ત્યારે 'O' ૩૨
ના Bus-stand ઉપર ૧૫-૨૦
મિનિટ રહે બેસી. અને
૫ વાગે રાતના જમીને
આખા દિવસનો અહેવાલ લખાઈને આપવાનો અને
આવતી
કાલનો પ્રોગ્રામ ગોઠવવો. આ છે મારો
દરરોજ નો કાર્યક્રમ. ભાભીને
મળવાનો સમય નથી મળતો
ત્યાં રડું કેમ રડે?
અને pictures લે રસ્તા જ
જોયા મળે અને રાતના
મને ફાવે નહીં. છેલ્લું
picture Danny Kaye નું
'Knock On Wood' જોયું.
મજા જઈશું Musical Comedy. Danny
Kaye નો Acting પર શિદા છે.
જો કે આ પેલા
picture જોવા ગયા હતા છતાં
આપણે Naaz માં શુક્રવારે તારા
જોયા જઈશ તે ખ્યાલમાં
હશે કે New West End નો pass આવતો હતો. West End- 'Naaz' ની Convert થયા
પછી કઈ ખાસ ખાસ
છે. બાકી તો આખી
picture ની Interest રહ્યો નથી.
તને
મારો નિર્ણય ગમ્યો હતો? શોના માટે?
P.M. માટે. મારે અને તને
ફરવા જવા જ નથી
પણ ગયું તે એમના
friend નો ટેલીફોન હતો કે અને
(P.M.) એ થયું છે શું?
જ્યારે મને ખબર પણ
છે કે હું સાઈડસ
Germany
જઈ
છું. ત્યારથી તેનું મન જ ઠેકાણે
નથી. શનિવારે party માં એના ભાઈ
કોડ સોફ્ટ થઈ હતી. અને
આ ગયા પ્રસંગ ઉપર
સાઈડલને મળવાનો મોકો મળ્યો હતો
પણ મેં જ તેનાથી
દૂર રહેવા પ્રયત્ન કર્યો છે અને તેની
effect એના મન પર અસર
કરી છે. ભવિષ્યમાં relation ન વધે
તે માટે પ્રયત્ન કરી
રહી છે.
તને
એક ખુશખબર આપું. નરેશના કાકાએ રહેવામાં નવું મકાન કરાવ્યું
તેનું વાસ્તુ શનિવારે હતું. વરસાદના કારણે ઘણી જગ્યાએ ગયા.
બાકી મિત્રો મળ્યા હતા અને આનંદમાં
ટાઈમ પસાર કર્યો. અમારામાં
Miss A.J. Mehta (ઉંય) જે આપણો કોફી
મેં પત્ર લખાયેલું, જરા
એ ઘડા આનંદ આવ્યો.
તેમાં હું જતા પહેલા
એક picnic કરવાના છે. છોકરા છોકરીઓ
મળીને લગભગ ૧૫-૧૬
થઈશું. તું આવી શકીશ?
અમારી સાથે picnic માં જો. તને
યાદ રહી જશે અને
આટલા વખત રાજકોટ તથા
અમદાવાદમાં રહ્યા તેવા
ફાયદો
થશે કે મુંબઈમાં રહ્યા
હોત તો... મેરે જે થાય
છે તે સારા માટે
જ. એમ પણ જો
તારો ભાઈ અત્યારે અહીંયા
જ college પતત તો આજે
મને લાગે છે કે
Engineering થવાય મેડિકલ કોલેજમાં હોત તો થાત.
હું
મુંબઈ શીખવાનો છે તે વખતે
સિનેમા જઈને અને પેલા
આનંદ કર્યા પછી સાથે રહીને
અફસોસ થાય છે કે
જ્યારે હું મુંબઈ જઈશ
ત્યારે હું જર્મનીની કઈ
એવા લોકો રહેશે. Heidelberg University માં તારા મામાનો
છોકરો છે તો તેનું
નામ ત્યાં રહેવાનું મોકલશે? તારા સગાનો આભાર
માનું છું.
અને
તારા મિત્રને કામ હોય તો
હું તેને ખુશ કરીશ
અને તે માટે લેખ
પત્ર સંકોચ રાખવો નહીં. આપણા મિત્રના કામમાં
ન આવે તો શા
માટે કહીએ? સંબંધ તો હવે દૂર
રહેવા માટે જ કહે
છે કે ઉંચા પાછા
philosophy માં ઉતરી જાઉં તે
પહેલાં પંચ ૩૦ ના
વિષય ૪-૩૨ એ
જ થાય છે. નરેશનો
પણ શો રહેવા ગયો
છે.
અત્યારે
અઠવાડિયે અઠવાડિયે મને એને ત્યાં
P.M. ના ઘરની સામે કૉલેજ
મને જોવા જોગ થાય.
ફક્ત એનો અર્થ એ
નથી કે હું આતુર
છું અને જતા રહું
છું પણ લમણા ને
તર્ક અને ત્યાં સુધી
ન જઉં એ જ
ઉત્તમ છે જો કે
જર્મન ગયા પહેલા એના
father પાસે જવાનું છે. કારણ તેઓ
મને બે ત્રણ recommendation letter આપવાના છે. નરેન્દ્ર ના
પણ શેર બજારમાં જે
શેરના ભાવ ઊંચા નીચે
જાય છે અને બાલાય
છે તેમ બેસે તેના
ભાવ ઊંચા નીચા જાય
છે. જાડા એટલું એવું
પડશે કે છોકરો શરમાળ
ઘણો. કોઈ સાથે હૃદય
ખોલીને વાત કરવાનો નહિ.
આનું કઈ ગુણ ગણો
કે અવગુણ પણ મને એવું
અવગુણ લાગે છે. આગળ
ઉપર આપણે જિંદગી જીવવાના
છે અને ૨૩-૨૪
વરસની ઉંમરે જે શરમાળ હોય
તે અતિ આ બાબત
પાછળ ઉપાય. તમારામાં ૧૮-૨૦ વર્ષે
ચાલવા માટે સાવ જ
જોઈએ અને જરા પાસે
dignity સાચવ રાખવા વધુ Serious પ્રસંગ જોઈને રહેવું પણ જે અડધે
નજરના હોય તેના પાસે
કોઈ દિવસ serious
ન
રહેવું. એમાં તમારે No doubt - dignity વધશે પણ એવું
અવગુણ ગમેલા તો જરૂર ગણી
બેસો. તમને કોઈ અડધે
Intimate સંવાદ બીમાર કરશે અને આગળ
ઉપર બીજા ને પણ
પોતાની dignity વધુ છે તેવું
ધ્યાન કરાશે અને રજ માત્ર
ને માની અડધેન ૪
અડધે નવદાસ આપવા કરતા દૂર
જ રહેશે. તેઓ કોઈ દિવસ
અડધે નવદાસ આવી નહિ શકે.
જતું મતવાનીય સાચવા અને રાખવામાં ઘણો
ગેરલાભ છે. આ વિષય
હું અહીં આવશે અથવા
મારે તે ત્યાં આવવાનો
પ્રસંગ બનશે ત્યારે યાદ
કરીને ચર્ચાશું. મહેન્દ્ર L.L.B પાસ કર્યા અને
આ ૧૮માં એ Advocate ની exam આપવાના છે અને January માં
પોતાનું રજેગ ચાલુ કરશે
અને એના પિતાજી નો
કોરો support છે એટલે વાંધો
નહી આવે. આગળ ઉપર
જોઈશું શું થાય છે.
ધીરેન્દ્ર અત્યારે ઉડતા છે એના
કેસમાં તથા પોતાના રૂટાન
સુધ કરે છે. ગધે,
જે Nationalised થાય છે તે
તે પણ
Nationalised કરી છે. અત્યારે
આવવાનો નથી પણ દવાખાના
માં અતિ આવવાનો છે.
તે ઉપરાંત જે તું ઉડતા
જાય ત્યારે એને મળતો આવજે.
તેનું સરનામું છે Shiren V. Shah C/o.
Gujrat Industr, 44-45, Ezra Street Calcutta 1. ત્યાં
તો પણ ગયા પણ
સંજોગ મળ્યો. હવે જોઈશું ત્યારે
લાલી ત્યાં જાય છે કે
ભાઈ અહીં આવે છે.
Mr. Patel Medical College ની
છે તે પણ Calcutta ની
છે. તેમના કઈ નવા અબર
નથી કારણ પત્ર લખ્યો
નથી કે આવ્યા નથી.
Dr. Anup Dental College ની
છે અને તેમની life અડધે
Western છે કારણ Ball room, dance ની org, pictures ની org, picnic etc. આ બધું અમારા
કઈ ધુપા ધુપા પણ
પાછળ કઈ બધું ઉત
છે એ દ્રષ્ટિ માણસ
માટે અમારા ઉંમરમાં આજ American Tomboy અને Romantic Boy પામ્યા છે. એમાં ગાડીનો
Love બજે અને હું ટિઝ
માં.
આ રજુ કરવા માટે
મારા પાસે શબ્દો નથી
અને આમાં લખવા કરતા
મળી શકીએ તો ઘણું
સારું છે. કારણ ચર્ચામાં
કંઈ પ્રશ્નનો તરત જ જવાબ
આવી જાય ત્યારે પત્ર
દ્વારા ઉકેલ એ હાલમાં
વીઝલ થાય અને જ્યારે
જવાબ આવે ત્યારે તેને
વાર ખડા થાય છે
અને સહી કરતા વાર
લાગે. ગાડા તો સારું
બધું અડધેની એજમાં જમવાની પતે છે પણ
એમાં અને ક્યારે મળશે?
જલ્દી શેષ તો જ
છે કે તમે કોઈવારે
અતિ આવજો. જે બે ત્રણ
દિવસ અડધે રજ્જીવનની સાથે
ઉપાય છે. વધુ તારો
પત્ર સાથે છે. તે
દરમિયાન Good-bye. તારા જલ્દી. ગાડીના
આશીષ. ધીરેન્દ્ર ને પત્ર લખો
તો જણાવજો કે તારા ગરમીમાં
સારા જલ્દી કર્મન જાય છે. Thanking you in anticipation. Jashah P.T.O
હું
ધારું છું ત્યાં સુધી
વધુ પડા આગલા લાડા
પગથી અને કૉલેજ, તારા
ટૂમની છીપાવી નહી હોય અને
મારા જે કનુ છે
૩૩ છે. અને એ
ઉંમર આવી છે એટલે
રમાય તે કુટુંબો. ગાડીના










No comments:
Post a Comment