Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 2 May 2022

PUSHPA BEN - 22.06.2008

22/06/08

પ્રિય અનુભાઈ-ભાભી

આપણે ફોનમાં વાત થયા બાદ, તમારા તરફથી ચારેય સંસ્થાઓનું literature મળ્યું. વાંચ્યું.

દરેકનાં સ્તરનું ઘણું સારું કામ થઈ રહ્યું છે. પણ શ્રી દાદાજીબાપુનું, ગરીબ બાળકોને જમાડવાનું કામ વધુ ગમ્યુંતેથી સાથે એક ચેક (No 762737) રૂ. ૫૦૦૦/= નો મોકલું છું જે એમને પંચાડી દેશો. જો તેઓ 80G ની રસીદ આપતા હોયતો લઈને મને મોકલશો (H. C. PAREKH નાં નામની).

ગયા અઠવાડીયે, મારે ભાનુબેન / ડો. રજનીકલાલ સાથે પણ વાત થઈ. એમની સેવા-પ્રવૃત્તિ થી તો આપણે સૌ વાકેફ છીએ. વધારે વિચાર કરતાં એમ લાગ્યું, પાર્શ્વભક્તિ ટ્રસ્ટ ને બદલે Gujarat Blind Relief & Health Association ને મોટી રકમની મદદ કરવી, તેવી ભારતિ અને મારી ઈચ્છા થઈ. તેથી મારા ૭૫ માં જન્મદિન ની યાદમાં, આજે, તેમને, રૂ. ૭૫૦૦૦/= નો ચેક મોકલાવી આપ્યો.

તમારા સૌની તબિયત સારી હશે. નિયતિ / અંકેશ આજે સવાર ના Flight માં લંડન ગયાં. મનિષ ગુરૂવારે જશે. ૨૫ તા. નાં પાછા આવશે. અનોખીનું final exam paper સપ્ટેમ્બર માં છે. જો ઈચ્છા થશે તો બીજું વર્ષ ભણશે.

એજલિ. બટુકભાઈ નાં પ્રણામ.


Dear Anubhai and Bhabhi,

Following our telephone conversation, I received the literature for all four organizations from your side and read through it.

All of them are doing very good work at their respective levels. However, I liked Shri Dadajibapu's initiative of feeding underprivileged children the most. Therefore, I am enclosing a cheque (No. 762737) for ₹5,000/= with this letter; please pass it along to them. If they provide an 80G tax receipt, please obtain it and send it to me (in the name of H. C. PAREKH).

Last week, I also spoke with Bhanuben and Dr. Rajnikalal. We are all well aware of their charitable activities. Upon further consideration, Bharati and I felt a desire to provide a larger contribution to the Gujarat Blind Relief & Health Association instead of the Parshwabhakti Trust. Therefore, in memory of my 75th birthday, I have sent them a cheque for ₹75,000/= today.

Hope everyone there is in good health. Niyati and Ankesh left for London on this morning's flight. Manish will leave on Thursday and return on the 25th of March. Anokhi's final exam paper is in September. If she wishes, she will study for one more year.

Regards, Pranam from Batukbhai

 



 

PUSHPA BEN - 25.03.1979

 

To, पुष्पाबेन (Pushpaben) C/o Amritlal M. Khara KHARA BROS. 203/1 M. G. ROAD CALCUTTA - 7

 

इस पत्र के भीतर कुछ रखिये NO ENCLOSURES ALLOWED प्रेषक का नाम और पता :— SENDER'S NAME AND ADDRESS :—

H. C. PAREKH Bhanu-Villa, Plot #22, Road #9, Juhu-Scheme, Bombay - 400049

 

૨૫--૭૪ મુંબઈ

પ્રિય વ્હેન, તમારો કાગળ મળ્યો. Inter નો બોજો વધતો જાય છે અને તેમાંથી જો મુક્તિ આરામ તો છાપું વાંચ્યા સિવાય બીજું કશું કરવાનું મન નથી થતું. ઘણીવાર એમ થાય છે કે વ્હેલાં રીટાયર થઈ કોઈ નાની કન્યામાં (સંસ્થામાં) જઈ રહેવું. પણ બાંધી આવક પગારદાર ને માટે તો, જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી ખેંચાયા સિવાય બીજો કોઈ ઉપાય નથી જાણતો. ટેક્ષ વધતાં જાય છે અને પગાર ઉપર ક૫ મુકાય છે. છેલ્લાં વર્ષમાં લગભગ ૨૦ મેનેજરો નોકરી છોડી કાંતો ધંધો શરૂ કર્યો અથવા તો દુબઈ-કુવૈત દિ૦ સ્થળે ચાલ્યા ગયાં.

જીવનમાં ક્યાં મુશ્કેલીઓ હરીફાઈ વધતી જાય છે. મુંબઈ જેવા શહેરમાં પર્ણ નાં બાળને K.G. માં દાખલ થવા માટે

 

બાળકે અને મા-બાપે, બન્નેએ ઈન્ટરવ્યુ આપવો પડે છે! ક્યારેક ડોનેશન પણ આપવું પડે છે. મનીષનાં દોસ્ત, ૮૪% માર્ક લેવા છતાં મણીપાલ એન્જી. કોલેજમાં રૂ. ૧૭૦૦૦/- ડોનેશન આપીને ગયાં છે.

મનીષે વર્ષ, સવારનાં થી રાતનાં ૧૧ સુધી લોહીનું પાણી થાય તેવી રીતે અભ્યાસ કર્યો ત્યારે માંડ (૮૧% માર્ક હોવા છતાં) બનારસ માં એડમિશન મળ્યું. વર્ષ પણ (દરેક વર્ષે ફર્સ્ટ ક્લાસ સાથેતો પણ) મોટી કંપની માં નોકરી માટે ૫૦૦૦ એન્જીનિયરો સાથે હરીફાઈ માં ઈન્ટરવ્યુમાં પાસ થશે તો નોકરી મળશે! નિર્મિત અત્યારે ૮માં ધોરણમાં આવ્યો પણ જે બાયોલોજી-ફીઝીક્સ અને ગણિત, મને Inter Science માં સફળતા તે અત્યારે તેને આવડે છે! હું પોતે / fact વાંચુ ત્યારે પણ તેને ભણાવી શકું છું. આપણી હરીફાઈ ક્યાં જઈને પંચાશે તે ખબર નથી. ઓફિસનું કામ એટલું રહે છે કે લગભગ હંમેશા રાત્રે અથવા વ્હેલી સવારે fact ઘેર બેસીને ફાઈલો

 

તપાસવી પડે છે. સવારે વાગે ઘેરથી નીકળી સાંજે વાગે ઘેર પહોંચ્યા પછી પણ જો ઓફિસનું કામ કરવું પડે તો પછી કૌટુંબિક જીવન જેવું ક્યાંથી રહે? હમણાં એક અમેરિકન માનસ-શાસ્ત્રી અમારે ત્યાં આવેલા ત્યારે બધાં મેનેજરો અને એમની પત્નીઓની ફરિયાદ હતી.

મારી તબિયત હવે સારી છે. ઓપરેશન પણ થોડાં દિવસ લંબાઈ રહી. ભારતી ને હજુ રોજ ડ્રેસિંગ કરાવવા જવું પડે છે. હજુ ૧૫ દિવસ લાગશે. મનીષ ઓપરેશન વખતે અમદાવાદ આવેલો. હવે મે મહિનામાં પરીક્ષા પણ આપશે. અમે તમને ફોન કરવા ઘણો પ્રયત્ન કર્યો પણ લાગ્યો નહિં. રસીકભાઈ ઓપરેશન વખતે અમદાવાદ આવેલા પણ હું તો શુદ્ધિમાં નહોતો. હમણાં રસીકભાઈ-જગદીશ કિ. બરોડાથી આવતાં વેવાઈએ જમવા રાખેલું. પણ મારે તો ઓફિસ જવાનું હતું તેથી નહોતો ગયો. આજે ટી.વી. પર "કાશીનાથ" (આશિત બરન) બતાવવાના છે. પીંજુ નું મુઝીક ટેપ કરવા વિચાર છે. શરદભાઈ શૈલેષ ને ફોન કરેલ-બન્ને ઘરે. પણ સંદેશો આપ્યો નહિ હોય - રાહ જોઈ હતી. પૂ. રાધિબાની તબિયત કેમ છે? દેશમાં ક્યાં ત્યારે જાઓ છો? ત્યાં સૌને યાદી. એજ વિ.

જહુનાં પ્રણામ.

 -------------------------------------------------------------------------------------------------------------------


To:

Pushpaben

C/o Amritlal M. Khara

KHARA BROS.

203/1 M. G. ROAD

CALCUTTA - 7

DO NOT PUT ANYTHING INSIDE THIS LETTER

NO ENCLOSURES ALLOWED

SENDER'S NAME AND ADDRESS:

H. C. PAREKH

Bhanu-Villa, Plot #22, Road #9, Juhu-Scheme, Bombay - 400049

25-3-74 Mumbai

Dear Sister,

Received your letter. The burden of the Inter (Intermediate) level keeps increasing, and apart from taking a break and getting relief by reading the newspaper, I don't feel like doing anything else. Many times I feel like retiring early and going to live in a small institution/ashram. But for a salaried person with a fixed income, as long as the body holds up, I see no option other than dragging along. Taxes keep increasing and pay cuts are being imposed. In the last 2 years, almost 20 managers left their jobs—they either started a business or moved to places like Dubai, Kuwait, etc.

Everywhere in life, difficulties and competition keep rising. In a city like Mumbai, even for a child to be admitted to K.G., both the child and the parents have to give an interview! Sometimes, one even has to pay a donation. Two of Manish's friends, despite securing 84% marks, went to Manipal Engineering College by paying a Rs. 17,000/- donation.

Manish studied tirelessly from 6 AM to 11 PM for 3 years, and only then (despite having 81% marks) barely got admission in Banaras. After 4 years, even with a first class every year, he will get a job only if he passes an interview while competing with 5,000 engineers for a role in a big company! Nirmit has now entered the 8th grade, but the Biology, Physics, and Mathematics that he knows now are what I learned in Inter Science! Even I can teach him only after reading 1 or 2 pages myself. I don't know where our competition will end up. There is so much office work that almost always, late at night or early in the morning, I have to sit at home and review files for an hour. After leaving home at 8 AM and returning at 7 PM, if one still has to do office work, where is there any room for family life? Recently an American psychologist visited us, and all the managers and their wives had the same complaint.

My health is better now. The operation was delayed by a few days. Bharati still has to go daily for dressing; it will take another 15 days. Manish came to Ahmedabad at the time of the operation. Now he will take his exams in May. We tried a lot to phone you, but couldn't get through. Rasikbhai came to Ahmedabad during the operation, but I wasn't conscious. Recently, when Rasikbhai and Jagdish were returning from Baroda, the in-laws had invited them for a meal, but I had to go to the office, so I couldn't go. Today on TV, they are showing "Kashinath" (Asit Baran). Pinju plans to tape the music. Sharadbhai called Shailesh—both were at home. But he probably didn't pass on the message—we waited. How is respected Radhiba's health? When are you visiting the native place? Regards to everyone there. That is all.

Pranam from Juhu.








 

PUSHPA BEN - 25.07.1975

૨૫--૭૫.

પુ. બેન તથા સાુભાઈ, તમારો પત્ર મળ્યો. શેઠિયા સાહેબની તબિયત ના સમાચાર જાણી ચિંતા થાય છે. વઢિયા આવવાનું નક્કી કર્યું તે ઘણું સારું કર્યું પણ ઔષધિ નો મુંબઈ રાખી ને પછી જાવ તો વધારે સારું કારણકે અહીંયા હરેક પ્રકાર ની ડોકટર ની મદદ મળી શકે જે વઢિયામાં મળે. એક વખત બરાબર શક્તિ આવી ગયા પછી વઢિયા જવામાં વાંધો નહિં. કલકત્તા નાં દૂષિત હવાપાણી તમારે માટે યોગ્ય નથી. તો નક્કી કરી

 

 

શ્રી સાુભાઈ KHARA BROS. 203/1 Mahatma Gandhi Road- CALCUTTA-7.

તુરત જણાવશો. અમે સૌ મજામાં છીએ. હજી વરસાદ નથી થયો તો તેથી ગઈ છે અને ગરમી વધારે તો તબિયત વધુ નહિ. ઇશ્વરની કૃપાથી મન કઈ નથી. શોભા તથા નાના મન કંઈ હશે. ક્ષેમકુશળ પત્ર લખશો અને સમાચાર આપશો.

 --------------------------------------------------------------------------------------------------------------------------

25-6-75

Respected Sister and Dear Brother-in-law,

Received your letter. I am worried to learn about Shethiya Saheb's health. It is very good that you decided to go to Vadhiya, but it would be better if you visit after staying in Mumbai for medication first, because all kinds of medical help are available here, which won't be available in Vadhiya. Once full strength is regained, there won't be any issue going to Vadhiya. This polluted air and water of Calcutta is not suitable for you. So please decide and inform us immediately.

We are all doing well. It hasn't rained here yet, so heat has increased; hope your health doesn't deteriorate further. By God's grace, there is no worry. Shobha and the little one must be doing fine. Please write a letter about your well-being and keep us updated.

Address / Recipient details:

Mr. / Dear Brother-in-law

KHARA BROS.

203/1 Mahatma Gandhi Road

CALCUTTA-7





 

PUSHAPA BEN - 19.06.1974

૧૬--૭૬ મંગળ

 

પૂ. બેન, આજે પૂ. અનુબાના પત્ર પરથી જાણ્યું કે પૂ. મોટાબેનની તબિયત સાજીસરખી ખરાબ થઈ ગઈ છે અને ગ્લુકોઝ-સલાઈન આપવું પડે છે તો રોગ શું છે કેમ ખરાબ થઈ ગઈ છે? વધુ વિગતથી જણાવશો આશાબહેન છે, પોતે દિલ્હી ગયા છે કાલે કે પરમદિવસે પાછા આવશે. આપની તબિયત કેમ રહે છે તે પણ જણાવશો અહીં અમે સહુ મજામાં છીએ.

 

To: Pushpaben. c/o Amritlal M. Khona

Khona Bros 203/1 Harrison rd. Calcutta - 7

 

પહેલાનો મારો પત્ર મળી ગયો હશે. ચી. સૌ. જયશ્રીને સારૂ હશે. તે લોકો dye બદલીને ક્યારે જવાના છે જણાવશો. શ્રી શૈલેષને યાદ યાદ આપશો. તથા લિખિતંગના ખબર પલદી જણાવશો.

લી. દુલ્લુ


------------------------------------------------------------------------------------------------------------------------

16-6-76 Tuesday

Respected Sister,

Today, I learned from respected Anuba's letter that respected Motaben's health has deteriorated quite a bit and she is being given glucose and saline. What is the illness, and why has her condition worsened? Please share more details. Ashabahen is currently in Delhi; she will return tomorrow or the day after. Please also let us know how your health is. All of us here are doing fine.

To:

Pushpaben

c/o Amritlal M. Khona

Khona Bros

203/1 Harrison Rd.

Calcutta - 7

You must have received my previous letter. Hope Chi. Sou. Jayshree is doing well. Please let us know when they plan to leave after changing the date / dye. Please give my warm regards to Shri Shailesh. Also, please send news of yourself soon.

Yours,

Dullu


 



 

PUSHPA BEN - 28.06.1974

૨૬--૭૬

પ્રિય બહેન તમારો પત્ર મળ્યો, પહેલાં ભારતીએ જવાબ લખ્યો તે મળ્યો હશે. માતૃપૂ. બનેવી ની તબિયત ખરાબ થઈ ગઈ તે જાણી ચિંતા થઈ. હવે સારું હશે. હમણાં નિયમિત રીતે દવા અને આરામ ની જરૂર રહેશે. અનુભાઈ નાં પત્રમાં હતું કે તમે સાચા આરામ માટે લખનૌતર આપો. મારું પણ એજ માનવું છે. જો રાજકોટ-લખનૌતર શકો તો અહીં મુંબઈ આવવાનો જરૂર વિચાર કરો, અહીં સારામાં સારા ડૉક્ટરો ની સગવડ છે, તો વિચાર કરી જરૂર લખશો. હવે સંયમ

 

Sri Amritlal Khara KHARA BROS. 203/1, Mahatma Gandhi Road. CALCUTTA-7

 

માટે કલકત્તા છોડી પાછા બિહાર પણ ફરવો પડશે. રમાબેન પણ નીકળી તો ગયા સરખો ભાર પણ નીકળશે ગાર્ડનનો. અમને પણ ખોવાયેલા ગયા હતા. આભાર ત્યાં તો કાંતિ (શહેરી) તે હું દેખાયા કલકત્તા દુ મહિના પહેલાં પહોંચી ચૂક્યો અને ગયા મહિને અમને પણ અહીં ગયા ત્યાં કામઈ ને જણાવાશે. લતા ચિઠ્ઠી હશે તો દમયંતી રાખશે. તમારા તરફથી કેમ છો? વહેલામાં -૧૨/=? આગળ કોઈ ચિઠ્ઠી-

 

--------------------------------------------------------------------------------------------------------------------------

26-6-76

Dear Sister,

Received your letter; before that, Bharati wrote a reply which you must have received. I was worried to learn about respected Brother-in-law's health deteriorating. Hope he is doing better now. Right now, he will need regular medication and rest. Anubhai's letter mentioned that you are writing to Lakhnotar for genuine rest. I hold the same view. If you cannot go to Rajkot-Lakhnotar, do consider coming here to Mumbai; the best doctor facilities are available here, so please think about it and write to us. Now, for the sake of restraint / restraint on health, you will also have to leave Calcutta and return to Bihar. Ramaben also left, so a similar burden regarding the garden will also be relieved.

Recipient Details:

Shri Amritlal Khara

KHARA BROS.

203/1, Mahatma Gandhi Road

CALCUTTA-7

We too were feeling lost. Thankfully Kanti (from the city) is there; I was seen arriving in Calcutta two months ago, and last month we also went there, work will be informed. If there is a note from Lata, Damyanti will keep it. How are things on your end? Earliest 3-12/=? Any letter ahead—




 

PUSHPA BEN - 04.01.1973

 

To Pushpaben c/o Amritlal Khara Khara Bros. 203/1 Harrison Rd. Calcutta 7.


...કરે અને કોઈ બાબતની ચિંતા કરશો નહિ. રાજી થઈ રહે તે દેશની સાચી વાત મારી માનું છું. ત્યાં રસ્તા કેવા સારા હશે ખરી. તે બે દિવસ આગળ મારી તબિયત ઘટેલી. સૌ. વડીલ તથા સૌ. શાંતાબેન હોંશ રાખી રાખશે. અહિયાં તેનું નામ છે. નિત્ય-નિયમિત થાય સારું...

 

--૬૩ (4-1-63)

પૂ. બહેન,

આપને ઘણા સમયથી પત્ર લખી શકી નથી તો માફ કરશો,

અમે સહુ સાઉથમાં ફરીને પરમદિવસે આવી ગયા છીએ.

પૂ. ચંદાબહેન પાસેથી મળ્યું કે આપની તબિયત તમારા જરા પણ સારી રહેતી નથી તે જાણી અમને સહુને બહુ ચિંતા થાય છે તો લખવાનું કે થોડો સમય અહિં આવી શકો તો બહુ સારું. હવાફેર તથા મનને પણ જરા તાજગી લાગશે તો આપ અહિં આવવાનો જરૂર વિચાર...

----------------------------------------------------------------------------------------------------------------------------

PUSHPA BEN - 04.01.1973

To:

Pushpaben

c/o Amritlal Khara

Khona Bros.

203/1 Harrison Rd.

Calcutta 7


...do [the work/needed] and do not worry about anything. I truly believe staying happy is what matters most. How good the roads must be there! Two days ago, my health had declined. Respected elders and respected Shantaben will keep up their spirits. That is the reputation here. It would be good if things happen on a daily and regular basis...


4-1-63

Respected Sister,

Please forgive me for not being able to write to you for a long time.

After touring South India, all of us returned the day before yesterday.

I learned from respected Chandabahen that your health has not been good at all, which makes us all very worried. So I am writing to ask if you could come here for a short while—that would be very good. A change of climate and a fresh environment will revive your mind, so please do consider coming here...






PUSHPA BEN - 13.06.1973


    • ૧૩--૭૩
    • મુંબઇ.

 

પ્રિય બહેન,

મોટાભાઇ ના કાગળ પરથી ખબર પડ્યા કે તમારી તબિયત સૌધ ખરાબ થઇ ગઇ છે અને પેટનો સખત દુખાવો છે. એમના લખ્યા મુજબ મુંબઇમાં તપાસ કરાવી પછી ટ્રીટમેન્ટ બદલવાની ખાસ જરૂર છે. તમે અહિં આવો ચિંતા થાય કે તકલીફ પડે અણથી લખવામાં સંકોચ કર્યો તેથી તો અમને વધારે દુઃખ થયું. બા-બાપુજી ના ગયા પછી પ્રમાણે ભેદભાવ રાખવો યોગ્ય નથી તો અહિં આવવાનું નક્કી કરી તુરંત તાર

 

થી ખબર આપશો. અહિં આવ્યા બાદ ડો. ઝાટકિયા ની સલાહ લઇ જે કોઇ સ્પેશીયલીસ્ટ ને બતાવવું જરૂરી લાગે તે તુરંત બતાવી, દવા ચાલુ કરી દેશું તો જેટલું જલ્દી અવાય થાય તેટલું કરજો.

અમારી સૌની તબિયત સારી છે નિર્મિત-મનીષ ની સ્કુલ સોમવાર થી ચાલુ થઇ ગઈ છે. મારે પણ ફેક્ટરી માં એક માસનો ટૂંકો હડતાલ ચાલી - હવે ચાલુ છે.

પુ. અમુભાઈ-શૈલેશ-જયશ્રી ને યાદી.

લી. બટુક ના વંદન.

---------------------------------------------------------------------------------------------------------------------

3-6-73

Mumbai

Dear Sister,

Learned from Motabhai's letter that your health has deteriorated quite a bit and you have severe stomach pain. As he wrote, after getting a checkup in Mumbai, there is a strong need to change the treatment. We were even more pained that you hesitated to write about coming here out of concern that it might cause worry or inconvenience. After Ba-Bapuji (mother and father) passed away, keeping such a distance/distinction like this is not right, so please decide to come here and inform us immediately by telegraph. Once you arrive here, we will take Dr. Zatakia's advice and consult whichever specialist feels necessary right away to start the medication, so please manage to come as soon as possible.

All of us here are in good health. Nirmit and Manish's school has reopened since Monday. At my factory as well, there was a short one-month strike—work has resumed now.

Regards to respected Amubhai, Shailesh, and Jayshree.

Yours respectfully,

Batuk