To Pushpaben c/o Amritlal Khara Khara Bros. 203/1 Harrison
Rd. Calcutta 7.
...કરે
અને કોઈ બાબતની ચિંતા
કરશો નહિ. રાજી થઈ
રહે તે દેશની સાચી
વાત મારી માનું છું.
ત્યાં રસ્તા કેવા સારા હશે
ખરી. તે બે દિવસ
આગળ મારી તબિયત ઘટેલી.
સૌ. વડીલ તથા સૌ.
શાંતાબેન હોંશ રાખી રાખશે.
અહિયાં તેનું નામ છે. નિત્ય-નિયમિત થાય સારું...
૪-૧-૬૩ (4-1-63)
પૂ.
બહેન,
આપને
ઘણા સમયથી પત્ર લખી શકી
નથી તો માફ કરશો,
અમે
સહુ સાઉથમાં ફરીને પરમદિવસે આવી ગયા છીએ.
પૂ.
ચંદાબહેન પાસેથી મળ્યું કે આપની તબિયત
તમારા જરા પણ સારી
રહેતી નથી તે જાણી
અમને સહુને બહુ ચિંતા થાય
છે તો લખવાનું કે
થોડો સમય અહિં આવી
શકો તો બહુ જ
સારું. હવાફેર તથા મનને પણ
જરા તાજગી લાગશે તો આપ અહિં
આવવાનો જરૂર વિચાર...


No comments:
Post a Comment