Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 2 May 2022

PUSHPA BEN - 05.02.1958


Hemendra C. Parekh 1338 Ohio Lawrence, Kansas, USA.

Amritlal Khara % KHARA BROS. 203/1 Harrison Road CALCUTTA. 7. (W. Bengal) INDIA.

LAWRENCE KANS. 

 

પ્રિય બહેન,

ગઇ કાલે પત્ર મળ્યો હતો, મહારાજ ! હું સમય નથી રાખતો તેમ દરિયાદ દરગાં રહ્યાં. લ્યો. વળી સાચો છે. મારે તમને અવાર-નવાર પત્ર લખતા રહેવું જોઇએ. પરંતુ તમારા સૌનો શું જવાબ છે? ધ્યાનમાં પરંતુ તમારું Card બાદ કરતાં તમારા તરફથી છેલ્લો પત્ર ક્યારે હતો તે તો જૂનો કાગળો ઉથલાવું તો ખબર પડે! હા, તમે તો શા સંસારી રસ્તા - પતિ, સગા-વહાલા, કામકાજમાં રીઝર્વ માંથી-સાઇડમાં, અરેન-બરેન કરવાની ઘણાય માંથી મને પત્રલખવાનું કુરેશ મળે તે સ્વાભાવિક છે ! હું તો મારી આળસાઈ + આખોયમાં કે કંઈ બહાના કરી નથી. પણ હું આળસો ઈશ્વર પણ નહિ દિગો.

 

 

" બહેન, સંસારની જંજાળ માં મને ભૂલી જઈશ નહીં. મારે આતો મોઈ નથી. મારે ખાતે ઘણું શારીરિક સુખ છે - પદાર્થ સમૃધ્ધિ છે પરંતુ ક્યારેક મનનો બોજો વધુ પડતો થઈ આવે છે ત્યારે વળી કરવા કોઈ ત્યાં કોઈ નથી. વિપદ વિષ્ણુજાન્ સ્મરણમ્, સંપન્ત નારાયણો વિસ્મૃતે મારું તો એવું છે. જીવન ની દોર વાસ્તવિકતામાં પણ પાંગળો બનાવે છે. મેં ઉપર ને માપવામાં માપી લખ્યું છે તે ભૂલી જજો અને પણ લખ્યું તે પણ. તમે કદાચ દુખ થશે તે જાણવા છતાં પણ મનમાં જે આવે તે લખી નાખવું એમ વિચાર કર્યો નહિતર મનનો ભાર ઘણો થયો તો આજે વળી સાવ હળવી સંપત્તિ જશે. અને મારા દુખમાં થોડો ઉલ્લેખ ભાગ્યે તો શું ખોટું? તું ટીકા, " પેટમાં શાનું દૂખે છે તે કહો કે ખબર પડે ને ?" હા હા, તો હું આપવાનો નથી. કારણ કે મને પૂરેપૂરી ખબર નથી! કદાચ અતિશયોક્તિ હોય. પરંતુ 'પૂરતી' શબ્દ તે અર્થમાં વાપર્યો છે. કેવાંક કેટલીક માણસો તો શોધવા જ્યાં પડે તેમ નથી. હું પણ એક બીમારી માણસ છું - જે કંઈ ઘણી દુખદાયક વળગાડ છે - તેથી મને પણ સામાન્ય ચિંતાઓ થવાનો સહજ છે. અભ્યાસ જે ત્રણ-ચાર અઠવાડિયામાં પૂરો થાય છે - નોકરીનું કેવું મળશે? - સરકારનું દેવું - ક્યારે કટાશે - લગ્ન - વ્યાવહારિક સંધિની માનસિક તૈયારી ક્યારે આપશે - ભવિષ્ય - ? - વિ. વિચારો થી હું મુક્ત નથી. પરંતુ સૌથી વધારે ભય મૃત્યુનો. જાગ્રત (conscious) નહિ પણ સુષુપ્ત (sub-conscious). મારું શતકિયું ગોપ થઈ ગયું હોય તેમ જાણે છે? બાબત ની ટીકા ટીકા નહિ. પરંતુ ઉપર ની બધા કથા સમજવું. દરેક મનુષ્ય (પુરુષ કે સ્ત્રી) ની instinct of self-preservation કુદરતે મૂકેલ છે. ગુજરાતીમાં માટે યોગ્ય શબ્દ નથી પણ પોતાને-જાતને, મૃત્યુના પંજા માંથી સદીઓ સુધી બચાવી-રાખવાની જીવવાની ઇચ્છા. In women, it expresses itself as the desire for motherhood. સ્ત્રી બાળકને જણી તેનો શારીરિક મોટો ભાગ-બાળક- મૃત્યુ પછી જીવે છે. આપણાં માં 'વંશવેલો' શબ્દ સાચવવાની કંઈક વાત છે ને. હવે સમજાય છે ઇચ્છા-માતૃત્વની- શા માટે આટલી પ્રબળ છે? In a sense, It is a very selfish desire. મારા મનથી માનવજીવન તેનું છે કે મનુષ્ય, દરેક ઈચ્છા-ભાવના-કર્મ, પોતાને, self ને પ્રસાર કરે છે. - આતો જો બતાવવા કે હું આટલે બેઠો પણ માટે અંગ્રેજી ઉપનિષદ અને ગીતા વાંચું છું. પુરુષની instinct, progeny-સંતતિ થી કેમ સંતોષ નથી પામતી? સ્વરૂપનો જવાબ હું જાણું છું પરંતુ તેની વિગત માં ઊતર્યા સિવાય મુખ્ય વસ્તુ પર આવીએ. સ્ત્રી, લાગણી-હૃદય-શરીર જીવે છે - પુરુષ મન-બુદ્ધિ થી જીવે છે. એટલે મૃત્યુપછી દુનિયાને તે પુત્ર આપવાને-આપે છે, તે કરતાં તેના રાજ્ય માટે કંઈક માટે ખરે જે ...

 

 

પસંદ છે. હું પણ તેમાંની બાકાત નથી. ભવિષ્ય ના મકાનમાં પણ materialistic દેશમાં સપનાઓ સેવતો પણ હું મારો ફિલસૂફી ને ભૂલી શક્યો નથી. જેમ તમે કૈં કહું છો. વધુ વ્યવહારિકતા, down-to-earth practical-lity રાખવી છું. -અને તેના અણસમજમાં માં, અહંકારપણું-લોભીપણું, સદાઈ ને અલ્લડશા. તો દોષ ગુંડા શું કરે છે? તમારા સૌ ની તબીયત કુશળતા સારું છું. પારસભાઈને સદાયની તબિયત કાં સમાચાર લખજો. હું મજામાં છું. ગઇકાલે ૧૩૭. માહ સરું ઠંડી સારી પડે છે. ગયા અઠવાડિયે માં ઈંચ snow પડી ગયો. લ્યો ત્યારે ભાઈ સાહેબજી ગયો છે. લખવાનું કાં ભલભલાએ પૂછાપૂછડી મને પૂછાયા છે મેં માટીમાં લખીએ છે. બાપુ સાથે પૂછાપૂછી મુકો બાદ તેની ઇચ્છા લખીએ આપવાનું શું. મારી સંમતિ-નાસંમતિ નો સવાલ નથી. - અને મારે પુરસ્કાર તો પત્ર શો તેય વધુ પડિયા બળદ તોય નહીં. શરૂ રાખજે. લી. રમેશ. જલદી લખજે.

 





 

No comments:

Post a Comment