Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 2 May 2022

PUSHPA BEN - 19.08.1957



1128, Ohio Lawrence, (Kan.). Aug. 19, 1952.

પ્રિય બહેન, તારો પત્ર મળ્યો. આજે હું પણ બે-ચાર દિવસથી તને પત્ર લખવાનો વિચાર કરતો હતો. હમણાં ઘણી ફુરસદ છે. વેકેશન ચાલે છે. ૧૨મી સપ્ટે. થી નવું સત્ર શરૂ થાય છે. મારે બધા courses પૂરા થઈ ગયા છે પણ હજી Thesis લખવાની બાકી છે. October પહેલાં પૂરૂં કરવાની આશા રાખું છું. સાથે સાથે નોકરીની તપાસ કરું છું.

હમણાં તારી, રાજકોટ થી મંજુબેન નો પત્ર તથા રાખડી મળેલાં. અકુભાઈ સાથે તેમણે પણ ભાવનગર જવાનું થયું તેથી company રહેશે. બિઝનેસ નાં સમાચાર ભાઈ તરફથી મળતાં રહે છે. ત્રણેય ભાઈઓની ઘણાં વર્ષની ધીરજ અને મહેનત ના પરિણામે જો ધંધો ઘણો સારો ચાલે છે તે આનંદ આપતો ઘરની ચિંતા મેં ખાસ ક્યારેય કરી નથી પરંતુ જો ત્યાંની પરિસ્થિતિ જાણ્યા બાદ કંઈ ચરણ રહેતું નથી. રાજકોટ-વડોદરા સૌની તબિયત પણ સારી છે એટલે પણ ચિંતા નથી.

. ૨૧ ઘરથી સૌ દિવસ સફળ રાત્રી થઈ ગઈ હશે નહિતર ગાડું છો) મને ગઈ કાલે લાયબ્રેરીમાં હતો ત્યારે પત્ર મળ્યો જેથી રાત્રે મોડો મોડો આટલું લખું છું. જો close-up ફોટોગ્રાફ નો છે. રૂમની અંદર લીધેલો ફોટો latest છે. વાળમાં માટે Crew-cut (લશ્કરી કટો) કરાવી વાળ્યાનો સમાચાર નો રીપોર્ટ થી મળી રહેશે. જો fashion માટે ઘણી પ્રસિદ્ધ છે. હું ન્યુયોર્ક આવ્યો ત્યારે ન્યુયોર્ક માં લઈ રુકખાઈઠ ને માથે અખ્તયાર

 

કોઈને નવાઈ લાગશે. પણ જો લાગે છે અફ્રિકન બધું સુકાઈ જાય છે. અમેરિકા માં ભાગ્યે જોવા મળે!

હમણાં, ત્રણેક અઠવાડિયા પહેલાં, સરસ ને interview આપવા ન્યુયોર્ક જઈ આવ્યો. / વર્ષ શિકાગો, રોચસ્ટર નાં ખર્ચે Training લીધા પછી દેશમાં ૩૫૦/૪૦૦ નો start આપશે. મને select કર્યો છે નહિતર embassy તરફથી સમાચાર નથી, પરંતુ select કરાશે તો પણ પૂરા પાડવા વિચાર સિવાય રસ્તો નથી. સરસને આપવામાં જો ખર્ચો આપ્યો તેથી અનુભવ આભાર જિંદગી આપ્યો, પછી દુકાળમાં ભયાનક પ્રદેશના અભિપ્રાયો છેવટે છેલ્લે 3000 માઈલ લાંબી મુસાફરી માં ધ્યાન દેવાનો પણ આપશે વિદેશ પ્રવાસ જીવન air-conditioned હોય એમ

. ૨૩

પહેલાં વિચાર હતો કે એક લાંબો પત્ર લખીશ પણ હવે એમ થાય છે કે જો આજે પૂરો નહીં કરું તો વળી મોહબ્બત બીજા કેટલાં દિવસ નીકળી જશે. ત્યાં આગળ ભાભીજી તથા સરૂબહેન ને મળ્યો. મારા પૂ. બહેન ને પ્રણામ. જમશેદપુર પણ પત્ર લખીશ. જો ત્યાં પત્ર લખો ત્યારે સૌ ને મારા સ્મરણ કહેજો, આંટો ઉનાળો સખત હતો. જો વળી સાંજ-સવાર કૈંક ઠંડક રહે છે. હમણાં મારી landlady Naomi પિસર ગયેલ રોયશીન, છેલ્લાં અઠવાડિયામાં અમે જંપ વખત સાંજે શાલ-ભજી-રોટલી વિ. તેનાં kitchen માં બનાવેલ. ગઈ કાલે પચાસો મિત્ર દૂરથી મિત્ર તથા તેની girl-friend પણ સાંજે જવામાં સાથે આપણી મળે પાંચદિવસો નેસોમાં તબિયતનો પાછો આપી પહોંચશે. સાંજે થી ખાનગી

 

સૌ ત્યાં મિત્ર M. શર્મા ની સાથે એક અલગ apartment માં રહેવા જઈશ. પરંતુ તમે જો તુરત જવાબ લખવાના હો તો મારા ઉપરનાં સરનામે લખશો તો પણ મને મળી જશે. ઘર બદલ્યા પછી હું નવું સરનામું મોકલીશ. નવા Apt. ની બાજુમાં રૂમમાં સાંજનું dinner જાતે રાંધવાનું રાખશું. lunch Cafetaria માં. M. શર્મા મારા dept. નાં છે અને તેમનાં wife ને કદાચ - મહિનામાં દેશમાં થી તેડાવશે.

ક્લબ માં આંટો ગાળવા પચાસેક નવાં Foreign students નું Orientation Center છે. બે અઠવાડિયા પછી જુદી જુદી યુનિ. માં ચાલ્યા જશે. હિંદ નાં ત્રણ છોકરા અને એક છોકરી છે, પણ તમને તેનું ભવિષ્ય દેશમાં થઈ ગયેલ છે!

પચાસેક માઈલ દૂર આવેલ Kansas city થી દૂર ત્યાં ફરવા જવાનું થયું નથી. ન્યુયોર્ક થી પાછા ફરતાં રસ્તામાં, એક દિવસ Cincinnati (Ohio) મારા રાજકોટના મિત્ર રમેશને મળવા રોકાયેલો. ત્યાં નોકરી કરે છે. હાથ સાથે ની રાખવત માં, મારા Chinese મિત્ર Chan સાથે, તેની Car ની, લગભગ ૫૦૦ માઈલ દૂર Minneapolis જઈશ. ત્યાં એક અમેરિકન મિત્ર અને તેની wife ઘણાં વખત થી મળવા આગ્રહ કરે છે. વળી Job ની પણ શક્યતા છે. For Tour, ડીટ્રોઈટ માં, મારી સાથે MHF મોકલો.

ઘણાં છેલ્લાં ત્રણેક મહિનામાં, હું ઓળખતો ત્યાં જણાંનાં મૃત્યુ થયાં. અરસપરસમાં એક નું heart cancer થી, Detroit નાં એક પાકિસ્તાની ભાઈનું heart attack થી, California નાં એક મિત્ર સીધીનું car accident થી, એક બીજા French છોકરીનું

 

Morroco ની car accident થી અને મારી સામે ત્રીજા રૂમમાં રહેલાં અમેરિકન ભાઈનું મૃત્યુ 'અજાણ્યા' મરણોત્તર, મધપૂડા સર્પદંશ થી થયું. Calif. ની M-સીધી ની સાથે car માં મુસાફરી કરી સ્ત્રી અમેરિકન છોકરી આશ્ચર્ય ની સ્થિતિ હજુ critical છે. તેને હું આશ્ચર્ય થી ઓળખું છું. મિત્રો નાં મૃત્યુ નાં સમાચાર પણ નજીક છે. મારે સુખ માં શીખવા એક વાક્ય યાદ કરું છું. 'ગૃહસ્થિય કેશોષુ મૃત્યુના ધર્માર્ આચરેત્॥' પણ દુનિયામાં ધર્મ ની વ્યાખ્યાઓ પણ નકામી નથી. કાર્લ માર્ક્સે ત્યાં લખ્યું છે, "Religion is the Opium..."

રાજકોટ લખેદ છેલ્લાં પત્રમાં મંજુબેન ને લખેલ કે ગયા વર્ષે મેં જે ભેટના નોટીસ વગર તાતાવાળી બહેનો વર્ષે રાખડી મોકલવાનું ભૂલી ગઈ લાગે છે! — હવે શબ્દો પાછા ખેંચી લઉં છું. મારી સ્વાસ્થ્ય એવી રીતે બદલાતી નથી કે મેં તમને બહેનો ને ક્યારેય તારી ભેટ નોતી નસીબ. હું તો પ્રયત્ન કરી ઘણી વસ્તુઓ ભૂલી જઉં છું — sort of "escapism". તમે પણ એમ કરજો.

મધ્યાહ્નની તબિયત નાં સમાચાર લખજો. લી. બકુલાલ

પ્રિય શૈલેષકુમાર, મને આવતાં તો બીજું વર્ષ નીકળી જશે. તું આંટો આપી જાને! ફાર્મ રહેશે! પાંચ પૈડાવાળી ગાડી નું તો હું દેશમાં આવીને સરખામણું કાઢું ત્યારે થાય! મારું વજન ૧૨૫ છે. તું હવે દોઢ-મણિયો થયો હઈશ. તારા બાળાપુત્ર નો તથા તારો ફોટો જલ્દી મોકલજે. ત્રીજા ગુજરાતીમાં અંગ્રેજી ના શીખવતાં હોય તો તારી બા ને કહેજે કે તને ઘરે ABCD શીખવે. અપૂર્વ વિચાર એની સાથે કુસ્તી કરે છે? મગજ બગડે. લી. બકુલનાથ

 





 

No comments:

Post a Comment