૧૬-૬-૭૬ મંગળ
પૂ.
બેન, આજે પૂ. અનુબાના
પત્ર પરથી જાણ્યું કે
પૂ. મોટાબેનની તબિયત સાજીસરખી ખરાબ થઈ ગઈ
છે અને ગ્લુકોઝ-સલાઈન
આપવું પડે છે તો
રોગ શું છે કેમ
ખરાબ થઈ ગઈ છે?
વધુ વિગતથી જણાવશો આશાબહેન છે, એ પોતે
દિલ્હી ગયા છે કાલે
કે પરમદિવસે પાછા આવશે. આપની
તબિયત કેમ રહે છે
તે પણ જણાવશો અહીં
અમે સહુ મજામાં છીએ.
To: Pushpaben. c/o
Amritlal M. Khona
Khona Bros 203/1 Harrison rd.
Calcutta - 7
આ
પહેલાનો મારો પત્ર મળી
ગયો હશે. ચી. સૌ.
જયશ્રીને સારૂ હશે. તે
લોકો dye બદલીને ક્યારે જવાના છે જણાવશો. શ્રી
શૈલેષને યાદ યાદ આપશો.
તથા લિખિતંગના ખબર પલદી જણાવશો.
લી.
દુલ્લુ


No comments:
Post a Comment