Ref. No. __________ Date: -૫૮
પ્રિય
ચંદુભાઈ તથા પટેલ, મુંબઈ
ઉતરી મગળ લખવાનું વિચાર્યું
પણ ૪ દિવસ માં
૮ ઘટ ની મુલાકાત
લેવાની હતી તેથી રહી
ગયું. પૂ. અમૃતલાલ ની
તબિયત ના સમાચાર મુંબઈ
મળ્યાં તેથી તમારાથી ના
નીમી શકાય તે સમજી
શક્યો. પરંતુ હવે આ ખેર
માટે ટૂંક સમયમાં આ
તટ આપવાની ગણતરી રશેજ. ગઈ કાલે બપોરનાં
મોડા માં આંહી પહોંચ્યો.
આપણી કાલે બપોરે જેતપુર
થઈ વડીયા જઉં છું. કાલે
મંજુબેન- હસમુખભાઈ જેતપુર થી આવેલ. બીજું
એક મિત્ર કલ્યાણ સેન ની પાસે
મારો એક કેમેરો રહી
ગયો છે તો તેમના
નીચેના સરનામે માણસ ને મોકલી
ને મંગાવી લેજો : Kalyan Sen, 130
Linton street, Calcutta-14. તેમને
પણ મેં એ મુજબ
અગ્રેજી મગળ લખ્યો છે.
મારી તબિયત સારી છે. જો
કે મુસાફરી માં ૧-૨
રતલ વજન ઘટી ગયું.
ત્યાં આગળ પૂ. અમૃતલાલ
તથા ભોગીલાલ ને વંદન. શૈલેષ
ને માટે પ્યાર. એ
કેમેરો તેને મારા વતી
ભેટ આપી દેશો. તેમાં
Color film છે તે છેલ્લો ફોટો
પૂરો કરી film develop કરવાની પણ મોકલાવી આપશો.
વધુ વિગત પછી. રજા
જેગ. લિ. બચુ ના
વંદન.
મુ.
તારાચંદભાઈ ને આજે પત્ર
લખ્યો છે. પૂ. બાપુજી
હમણાં આંહી છે.
Lit Linton St. ✔
Wd. No 20 (Entally) 84/A do Here is Hatibagan Rd —
____________________
24.5.58 7.30 AM
Sender's Name & Address:-- VICAS
CORPORATION Raghuvir Bhavan, Gondal Road, RAJKOT
પ્રિય
બહેન, અહીં લિ. બચુના
પ્રણામ વાંચવા મળશે. ભાઈ હસમુખભાઈની તબિયતના
સમાચાર જાણી ઘણી ખુશી
- પત્ર વારંવાર લખશો. લિ. બચુ
INLAND LETTER (NO
ENCLOSURES ALLOWED) 5 nP. POSTAGE INDIA
19.5.58
To, Sjt. Amritlal M.
Khara c/o KHARA BROS., 203/1 Mahatma Gandhi Road, CALCUTTA
7. W. BENGAL.




No comments:
Post a Comment