૨૫-૬-૭૫.
પુ.
બેન તથા સાુભાઈ, તમારો
પત્ર મળ્યો. શેઠિયા સાહેબની તબિયત ના સમાચાર જાણી
ચિંતા થાય છે. વઢિયા
આવવાનું નક્કી કર્યું તે ઘણું સારું
કર્યું પણ ઔષધિ નો
મુંબઈ રાખી ને પછી
જાવ તો વધારે સારું
કારણકે અહીંયા હરેક પ્રકાર ની
ડોકટર ની મદદ મળી
શકે જે વઢિયામાં ન
મળે. એક વખત બરાબર
શક્તિ આવી ગયા પછી
વઢિયા જવામાં વાંધો નહિં. આ કલકત્તા નાં
દૂષિત હવાપાણી તમારે માટે યોગ્ય નથી.
તો નક્કી કરી
શ્રી
સાુભાઈ KHARA BROS.
203/1 Mahatma Gandhi Road- CALCUTTA-7.
તુરત
જણાવશો. અમે સૌ મજામાં
છીએ. હજી વરસાદ નથી
થયો તો તેથી ગઈ
છે અને ગરમી વધારે
તો તબિયત વધુ નહિ. ઇશ્વરની
કૃપાથી મન કઈ નથી.
શોભા તથા નાના મન
કંઈ હશે. ક્ષેમકુશળ પત્ર
લખશો અને સમાચાર આપશો.


No comments:
Post a Comment