૨૦,
ગોખલે રોડ નોર્થ
મુંબઈ
૨૮
તા.
૨૩-૫-૫૧ રાત્રે
૭-૩૦
૧
પ્રિય ભાઈશ્રી રાજેન્દ્ર,
તારો
પત્ર મળ્યો, વાંચતા ઘણો આનંદ થયો.
અવસરવાર આવી રીતે પત્રો
લખો તો આનંદ થાય.
તારા પત્રનો જવાબ મોડો આપું
છું માટે આ સેવક
ક્ષમા માંગે છે, જે આપ
સર્વ શ્રીમાન આપશો.
મારા
તમને અભિનંદન. આપને થશે કે
શેના અભિનંદન? આનો જવાબ તારું
રીઝલ્ટ છે. સેકન્ડ ક્લાસમાં
આવ્યો તે માટે, પરંતુ
આ તારા માટે તો
ફર્સ્ટ ક્લાસ જ સરો. સેકન્ડ
ક્લાસ તને ન શોભે,
આ સેવક પણ સેકન્ડ
ક્લાસમાં આવે છે. વિરેન્દ્રના
પેપરો સારા ગયા હોય
તેમ ઈચ્છું છું. મુંબઈ તરફ
ક્યારે આવવાનું થશે? મને જલ્દી
જ જણાવજે. એપ્રીલ મહિનામાં આવ તો ઘણું
સારું. નરેશ સુરેન્દ્રનગર કંઈ
અઠવાડિયા માટે ગયો છે.
તારો અને તેનો મેળાપ
થશે જ, નરેશ પણ
પાસ થયો છે.
તારા
માટે કયા ગ્રુપના ફોર્મ
લેવાના છે? મેં મે
રિકવેસ્ટ ડ્રાફ્ટ મોકલી આપ્યું છે. હું St. Xavier's માં
જવાનું છું, friends પણ વળી ગયા
છે. તને મારા હૃદયની
વાત કરું. હૃદયની વાત એટલે પ્રેમ
ઈશ્વરે ના કરી. આજકાલમાં
ઘરે જવાનું invitation આવી જશે. બધે
જઈશું થશે. કાલે (૨૪મી)
સાંજે મારે જવાનું છે.
મોડે છીએ. સૈનિન કોલેજના
બહેન ને ઘરે જઈશું
પણ તેમણે appointment નથી આપી, તને
આશ્ચર્ય તો થશે જ.
(સાચા)
મુંબઈમાં
પિકચર સારા આવવાના. રમણ
બાગમાં "Rogues of
the Sherwood Forest." સીટીલાઈટમાં
"અપસરા." પેરેડાઈઝમાં
"Superman" બ્રોડવેમાં
"નીલમ" એક્સેલસિયરમાં "Secret
of life." Excelsior માં
મારે થોડી લો story સાચવી
પાડશે.
જો
ને પિકચર ત્યાં આવે તો જરૂર
જોજો જોજો. Every youngster
whether they male or female both of age between 17 to 22 must see the picture.
This picture is an Educational film. Story will not available from me this
time. You will pardon me for my bad handwriting.
બીજું
લખજો જે હોય તે
આવતા પત્રમાં લખજો. મારા પત્રની રાહ
જોજો. વિરેન્દ્રને માલૂમ કરજો કે તેનો
પત્ર મળ્યો છે. થોડા દિવસ
થયા ફાઈલ પછી જવાબ
આપીશ.
~ આશીષ
~


No comments:
Post a Comment