To,
Hemendra C. Parekh Esqr.,
616, E, Daniel Street,
C H A M P A I G N
(Illinois - U.S.A.)
તા.
૨૬-૧-૫૬.
પ્રિય
જદુભાઈ, આપનો પત્ર મળ્યો.
વાંચી આનંદ.
આજને
લીધે પત્ર લખતાં ઢીલ
થઈ છે. તમારી તબિયત
નરમ થઈ ગઈ હતી
તો હવે સારું હશે.
X-mas Vacation વિષે તમે લખેલ વર્ણન
વાંચીને ઘણો જ આનંદ
થયો છે.
તમે
લખો છો કે ત્યાં
ઓવીસે ઉલાફ જલસા છે
જો ફુરસદ હોય તો. અમે
બધા નવરા માણસો છીએ
અમને ત્યાં તેડાવો તો અમે તો
જલસા કરીએ. અહી સર્વ મજામાં
છે. પૂ. કાકાએ તથા
પૂ. બાએ તમને યાદી
લખાવી છે.
વડિયાથી
પૂ. બાપુનો તથા બેબીજેન થોડા
દિવસ પહેલાં પત્ર હતો. ત્યાં
પણ વડિયાથી પત્ર આવતા હશે.
નીતીન મજામાં છે. તેનો ફોટો
બીજા પત્રમાં જરૂર મોકલશું. ફુરસદે
ત્યાંનાં નવીન જરૂર જણાવશો.
લી.: આપની ભાભીનાં સ્મરણ...
માતૃભવન
તા. ૨૬/૧/૫૬.
પ્રિય
ભાઈ જદુ,
ગત
તારો તા. ૩/૧/૫૬ નો લખેલ
પત્ર આજે મળી આવવામાં
મથામણ કરી છે. તારું
પરિણામ પુરું થઈ ગયું હશે
અને સાય વગેરેમાં જરા
ફુરસદ પણ મળી ગઈ
રહેશે. ખબર લખજે.
વડિયાથી
તમને સમાચાર હશે જ. ભાઈ
નાનુંનો Power of
Attorney રવાના થયેલ છે. અને
બધા જીવે છે કે
તો પણ ટાઈપ કરીને
મોકલાવ્યું આપેલ છે, તો
તે મળી ગયું હશે.
ના
હવે પરિણામની ધામમાં જે ફુરસદ હશે
ને, ત્યાં First Class માં સજ્જ થઈ
સ્ટેમ્પ લગાડીને પાવર મોકલાવ આભાર.
ત્યાં
તારી તબિયત સારી હશે. અમે
બધા કુશળ છીએ. મકાન
સાધારણ ચાલે છે ને
રૂપે.
ચિંતા
નહિ કરજો. સ્નેહ. ભોગીલાલ. જ.અ.
R.H. Parekh
7, Strand Rd.,
Moulmein. (Burma)




No comments:
Post a Comment