કેમેન્દ્ર
સી. પારેખ,
પાઠશાળા
જી. જામનગર,
પોસ્ટ
ઓફિસ પાસે વડીયા,
Vadia Saurashtra
૨૦,
ગોખલે રોડ નોર્થ મુંબઈ
૨૮. તા. ૧૬-૪-૫૨.
પ્રિય
મિત્ર કેમેન્દ્ર,
તારો
પત્ર મળ્યો. પણ બાપોલીમાં ટ્રેઈન
હોવાથી તુર્ત જવાબ આપી ન
શક્યો. પ્રેક્ટિકલ બહુ સારો નથી
ગયો. Physics અને Chemistry ના પ્રેક્ટિકલ અનુક્રમે
તા. ૧૨-૪-૫૨
થી તા. ૧૪-૪-૫૨ ના છે.
પેપર ઠીકઠીક ગયા છે. નરેશે
પણ સારું કર્યું છે. આજે કંપનીએ
સારું કર્યું છે. પારેખ, ધરેન્દ્ર,
મહેન્દ્ર, અનુપ તરફથી B.C. રજનીભાઈ
મને પરીક્ષા પહેલા મળ્યા હતા. ખાસ વાતચીત
ન થઈ શકી. Physics પ્રેક્ટિકલ
સારો નથી થયો તો
Chemistry practical નહિ
આપું. સીનિયર જવામાં તો હજી વાર
છે. પરીક્ષા પછી અત્યાર સુધીમાં
લગભગ સાલ સીનમાં થયા
બધા લગભગ બગડ્યા. ધરેન્દ્રની
પરીક્ષા સારી ગઈ હશે.
તારા ગયા પછી કોઈનો
ફોન ત્યાં ઘરે કોઈ આવ્યો
નથી. તારે નીચે ન
શું જોઈતું? હું બનતા સુધ
પાનું. સુરેન્દ્રનગર જવાનું થાય થશે તો
જણાવીશ. પાન હું ખાઉં.
આપે તો સારું. નવીનમાં
કાઈ નથી. પત્ર લખજે.
કાઠિયા
પ્રેક્ટિકલ બંને સારા ગયા
છે. પેપર ઘણો સારો
ગયો છે. અમે લગભગ
છ દિવસમાં માથેરાન જવાની છીએ. જો મને
તો તું ત્યાં વિશેષ
લખજો. કાઠિયા Posted on: 18th
April, 1952.



No comments:
Post a Comment