Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 3 April 2017

JAGDISH SHAH - 27/11/1953

To,

Hamundra C Parekh

Eng College Hostel (B.E Student)

Vallabh Vidyanagar

Via Anand

 

જીવન નિવાસ, મુંબઈ ૨૮ તા. ૨૯.૧૧.૪૩

હેમેન્દ્ર, તારા પત્રની રાહ જોતા આજે દિવસ થયા પણ જવાબ આપી શક્યો તો માફ કરજે. અને ઘણા ઘણા સાલ મુબારક. જ્યારે મને મળશે ત્યારે હેમેન્દ્ર. ગરમ થઈ ગયો છે ત્યારે ફુરસદ કાઢીને પત્ર લખવા બેસી ગયો હતો અને બેસી રહ્યો. આજે કામ હોવા છતાં તને પહેલા પત્ર લખું છું. પત્ર લખવાના કારણોને જવાબને લીધે () તાવ આવ્યો () મારા Jr. B.Sc ની પરીક્ષા જે તા. ૩૦.૧૦.૪૩ ને દિવસે હતી. () Sr. B.Sc ની Terminal પરીક્ષા જેમાં બાઈડુ () ઘરમાં કોઈ નહોતું. () Journal incomplete અને બીજા અનેક કારણો. જેમાં ઉપના પાંચ ખાસ. Jr. B.Sc માં પાસ થઈ ગયા હવે Sr. B.Sc બાકી રહ્યુ. અને તને ત્યાં ફાવતુ હશે. મારો વર્ણ ચાર મિત્રો ત્યાં F.Y. B.E. ના ક્લાસમાં નવેમ્બરમાં પાસ થયા છે. () રામશરણ જેનપુત્રા મળ્યા છે. લાંબો પાતળો અને સાવ ઉધેવ જેવો. () રમણીક કોઠારી. Height 5'4" મોટું મોટું ઈત્યાદિ. મારા philosophy માં નરેન્દ્ર પાસે સાંભળી અને સાંભળવા જરા કુતો સમજો મળી ગયો. સારું આવું સારું ઈંગ્લીશનું knowledge

 

છેલ્લા કેટલા દિવસથી પ્રાપ્ત થયું છે અને જેને મને જરા પણ જાણ થયા નથી. રાજકોટ આવ્યો ત્યારે થોડાં શંકા પણ ઉભી થઈ હતી. અને તે રાજકોટ કેટલા દિવસ રહ્યો? તારી સાથે તો અને સાંજ અને રાતનો ખાવા ખાતા રાજકોટમાં બેઠેલા ફરતા હતા જાણતો હતો કે તને મારી સાથે શાયપ એમ નથી તેજ તો સંડવ વાયો પંથ લખો. જોકે થોડું જોવાનું બાકી રહ્યુ છે. ભવિષ્યમાં જોશું. રજામાં ત્યાં આવવાના પ્રોગ્રામ હતો પણ ૩૦/૪૩ ની પરીક્ષા એને લીધે માંગ રાખું. વારંવાર પણ ખૂબ મળશે હશે. તેના પત્રનો જવાબ પણ આપ્યો નથી. પિતાશ્રીની ખૂબ આવી છે કે છોકરાઓ ને શું તે પણ અહીં આવે ત્યારે સમજશે. Sr. B.Sc માં વાંચવાનું તમારામાં ખૂબ હોય છે. પણ અમારૂ જહાર ઈચ્છા જેમાં પણ Ration આવતું હોય છે. પત્ર પહેલા કરતા ઘણા ઓછા થયા. ત્યાંના વ્યતીત સમાચાર આપજે. કાગળ લખવા મહેરબાની કરજે. અમે બધું આપવા કોશિશ જરૂર કરજે. સમજાય હોય તો લખવું ભૂલતા નહીં.

લિ. કાશીશ

 

Jagdish J. Shah Gokhale Rd North, Bombay 28

 





No comments:

Post a Comment