R. R. C. 1,00,000-10-53
SUPPLEMENT Exam. No. .................... ૨૦,
ગોખલે રોડ નોર્થ મુંબઈ
૨૮. ૧-૧-૫૪
પ્રિય
તિમેન્દ્ર તારો પત્ર મળ્યો.
ઘણા વખતે પત્ર વાંચી
અત્યંત આનંદ થયો. વારંવાર
તમને ઉત્તર પત્ર મળ્યું છુ.
કારણસર પત્ર ન લખ
શક્યો. ક્ષમા ચાહું છું.
પહેલા
વર્ગમાં પાસ થવા બદલ
અભિનંદન. મિત્રો પાસ થઈ ગયા
છે એવા સમાચાર મળ્યા.
લઘુ ડાઠારા વગેરે મોકલા ગયા છે. Rasik Kothari ઘણા વખતથી
મળ્યા નથી એનો ટેલિફોન
આવેલો પરંતુ વારંવાર તમને તે મળ્યા
નથી.
છોકરાની
ઉંમર લગભગ બાવીસની આસપાસ
આવે એટલે એની કિંમત
ગંભીર (ભાઈ ઉરજે, સમાજમાં)
માં જોવાય છે એમાં થતી
લલિતા હોય એટલે ન
પૂછો વાત. ‘છોકરા સારા
લક્ષણો
અને ખાનદાન કુટુંબના અને પાછા શ્રીમંત
(લગ્નની દ્રષ્ટિએ) એટલે દુનિયાના કાંઈ
પણ પોતાની દીકરી સાવર આવે તો
આશ્ચર્ય થશે કે આ
બધું શું છે? પણ
તમે ઉત્તર જાણશો નહીં આ બધું
સાચું લખાણ મારા લખેલું
છે જે સમાજમાં જોવાય
છે. છોકરા B.A (jr) ભણે છે. Ruia માં
છે. અને અમારે સારી
સેવા આપવામાં થઈ છે. ઘરે
કોઈ વખત જઈ પૂછ્યા
આવ્યો છું. છોકરાને છોકરીને
ઉદેશી ન લેતા P.M જ
ઉદેશી. તો P.M બારામાં શું જોઈ ગઈ
છે કે મારા પર
૧૦૦% મોહીત થઈ છે અને
તેના ધરમાં જ મારા ઘરના
માણસો ઉપર દબાણ કરે
છે. મેં અને નરેશે
P.M ને જોયા અને શું
હતું પસંદ છે અને
નથી પસંદ. વધુમાં લખું ને પહેલા
એનું થોડું વર્ણન કરવાની રજા લઈ
chin. figures. 9 નાનું સંસ્થાને લઈને બરાબર સમજ
નથી પડતી. કાય લખાણ. સ્વભાવ
મનાવડો. Qualification
Jr. B.A. મોટર ચલાવતા આવડે અને રસોડાવતા
પણ વળી.
સાત
પાછળનો સમય થયો છે
અને કોઈ પણ સારા
થયા હશે. અમારે પણા
૨૭ વર્ષ સાંભળતા થોડી
વાર લાગશે. તે દરમિયાન અન્ય
વખત જમીશ. ધરતે ઉત્તર જંદાના
વારંવાર સર્વે ગયા છે. S.P. Patel Calcutta ni મેડિકલ કોલેજમાં છે, તિમેન્દ્ર L.L.B થયો
છે અનુપ Dental College ની છે. ભણતા
દર છે. વેકેશનના દિવસો
સારી રીતે પસાર થયા
છે તેમ અનુપ કહેતો
હતો. પણ અમારા જીવમાં
ઘણી મુશ્કેલથી પસાર થયા —— વેકેશન
દરમિયાન મુંબઈમાં જ રહ્યા છું.
બહુકામ જવાબો મોડો મળ્યો જ
નથી. Kaly medical
college ની છે. અને અન્ય
બધામાં કોઈ B.Sc
દર
છે અથવા છોડી દીધું
છે. દિવસો આનંદમાં પસાર થતા હતા
તેમાં આ P.M અને Admission મળ્યા. જંગાડી નાખી એડમિશન મુંબઈમાં
કોઈ પણ જગ્યા મળવાનું
નથી એટલે પહેલે જશું.
અને પછી જશું એટલે
P.M પણ જશે. પણ કંઈ
કરી શકાય નથી. પરીક્ષા
વખતે શારીરિક વ્યથા માનસિક ચિંતા કરવી કેવી માનસમાં
ઉતરી જાય. તમે સગમ
જણાવી ગયો છું કે
આ છે પણ નીચે
તમારી સહી. અમારી બેની
વચ્ચે એક અદ્રશ્ય Bond છે
જે પૂરું કરી શક્યો નથી.
અને મારા આગળના પત્રો
વાંચશો (જો રામા મૂક્યા
હોય તો) તો જણાશે
કે એનું જીવન નારીને
સમજવી એ કઠિન વસ્તુ
છે. માટે તેને પહોંચાય
પછી અંદર તે કઈ
રીતે પહોંચાય. મન. આ (P.M) ને
લાજે વ્યાકુળ છે. તો તું
કેટલાક રસ્તો કરી આપશો? જલ્દી
ભાઈ ઉરજે. કાગળ લખાશે. વધુ
લખવું છે પણ તારો
પત્ર આવ્યાથી લખાશે અને ધ્યાનમાં તત
શું બને છે તેને
જણાવો કરજો. પત્રની આશા રાખું છું.
જગદીશ




No comments:
Post a Comment