તા.
૨૪-૧૨-૧૯૫૪ શુક્રવાર,
હેડલબર્ગ પ્રિય રમેન્દ્ર, તારો ૧૯મી તારીખનો
સુંદર પત્ર તા ૧૦
ના રોજ મળ્યો. અને
રજાની વાત જોતો હતો
કે જેથી નિરાંતે તને
પત્ર લખી શકું. ગઈકાલે
તા ૨૩-૧૨-૫૪
મંગળવારે રજા છે. જોયું
કેટલો આળસુ છું. ચાર
દિવસ વીતી ગયા પણ
તને પત્ર લખી શક્યો
નહીં. આજે ગમે તેમ
કરીને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખું છું. તારા તરફથી
પત્રની આશા રાખેલી અને
મને તારી ટૂરની ખબર
હતી તેથી જ તારા
પત્રના આગળના દિવસે પત્ર મેળવેલ હતો.
પાછો લખું. તારો દૂરનું દર્શન
લોશન તો મને એમ
જ લાગ્યું કે હું મુસાફરી
કરી રહ્યો છું. એકએક સ્થળ
મારી સ્મરણપટ પર એક પળ
એક નજર લાગ્યા. જોકે
હજુ સુધી પૂર્ણ મુસાફરી
કરી નથી. પરંતુ ઈલસ
તેમ જ જર્મનીમાં જે
જ્ઞાન મેળવ્યું છે તેનાથી અત્યારે
સંતોષ માનું છું પણ ભવિષ્યમાં
મુસાફરી કરવા ઈચ્છા થાય
છે. કલકત્તામાં ક્યારે જઈશું? કદાચ મધ્યાયે તેમ
જ રસ્તે તારી પાસે સરનામું
નવું હોય. તારી ટૂરનો
રોમાંચક પ્રવાસ શરૂ થઈ ગયો
હશે અને ખાસ કરીને
જોયા પછી દૂર જવાની
મજા આવે. અત્યારે મારે
તો ભારે ભાર ઓમારું
છે. તારી હેડલબર્ગ જઈને
જાણવાની ઈચ્છા દર્શાવી અને એકાએક સેટડા
પ્રશ્ન મૂક્યા છે અને ગલબલી
મૂક્યા છે અને દરેકના
સાચા જવાબ આપી શકીશ
કે કેમ તે શંકા
છે. પરંતુ મારે તે કરવું
ગમતો પ્રયાસ કરીશ. આ શહેરે ગમે
તેવું રોમાંચક છે. શહેર એવું
છે કે આધુનિક જાદુ
જેવું તે ભારે છે
અને દોયલ છે. વસ્તી
૧ લાખની છે. આપણા મધ્યમ-સ્ટેટમાં દા.ત. સુરેન્દ્રનગર,
સુરત, રાજકોટ જેવા શહેરને અતિશય
અતિશય વસ્તી જેવું ઓછું ગણાય રસ્તા
યોજના...
વીરેન્દ્ર
તેમજ ભરત અને માઈસ
રાઈડ રોડન અને આનંદ
લેવું છે. હજુ વીરેન્દ્રને
પાપડનું બળ મૂક્યું નથી.
તે મને છેલ્લે છેલ્લે
યાદ આવ્યું. તમને મારી પાસે
નકલી વસ્તુ માગતા શરમ થાય તેમજ
મને પણ આપતા શરમ
થાય. તે જરૂર પણ
મિત્ર મંગાવેલ વસ્તુઓ જરા મૂકવું જોઈએ
જે લઈને રૂ૧૦૦નું ૩-૪ રૂનું હોય,
આમ તને કે વીરેન્દ્રને
યાદ મારે સમાન શરમાવશે
નહી કે મને "શ્રીમતાઈ"
કે દર્શાવવા માગતો નથી. ખેર! આ
પ્રશ્ન આણે જ છોડો,
અને બની શકે તો
લાઈને અકાંક્ષ દાખલ થઈને જ
કઈક ઉઠાવ નાખજે. મને
ઘણી વસ્તુના પામેલ વધુ સુખ લાગતું
નથી પણ ભવિષ્યમાં તો
જરૂર લાગશે જ. Indian Music Radio પર વધુ રહ્યાં
સાંભળ્યું નથી પણ એના
Indians માં કોઇ કોઇ વખત
કે અન્ય જલસામાં (અમારા
પોતાના) ગાઈ સંભળાવે છે.
અને પરમ દિવસે પરેડ
આવેલા, લગભગ ૬ જુદાં
હશે, અને મજા આવે
છે. જાણે જલસા આર્ય
જર્મનીમાં રાજે છે. કદાચ
તે વખતે હું Köln માં
હોઈશ. ફિલ્મ Indian કરતા English music વધુ સાંભળવા મળશે.
કારણ dancers English
music વપરાય છે. University ની 6000 students છે અને College જેવું
ઊંચું છે જ નહીં
પણ દરેક ભવિષ્ય માટે
એક Institute રાખે છે. આપણા
વિદ્યાર્થીઓને courses
easy પડે છે. કારણ આપણું
Theory નું જ્ઞાન ઘણું છે જ્યારે
એના Practical અને અહીંના practical માં
જમાન આસમાનનો ફરક છે. શરૂ
શરૂમાં તો મને ઘણી
અગવડતા પણ પણ ઘટતી
તે જોઈ ગયું. the most unfortunate part is there is no
system like F.Y. or Int. or B.Sc. No separate classes are held for
જર્મનીમાં
એક સુધ ગામડામાં જઈ
શક્યો નથી, જ્યાં સ્થળો
છે જરા ઘણું છે.
જર્મની રાઈમ લાગે જ
જાય છે. તને આજે
આખા દિવસનો પ્રોગ્રામ લખું તો તને
વાચે તને થોડો એવો
ખ્યાલ આવશે. સવારના ૭.૩૦ વાગ્યા
પહેલા ઉઠા જ શકાતું
જ નથી. એસમાં ૭-૭:૩૦ વાગે
ઉઠું છું, ઈંડની જાતે
પધરામાંથી જોખમ તો જ
નહીં. ૯.૪૫ વાગે
તૈયાર થઈને "કોલેજ" = Institution તરફ પ્રયાણ કરું
છું. સવારના લેક્ચર્સમાં મોડા જવાય તો
જઈ વખતે જગ્યા પણ
મળતી નથી, એવી નોકરી
પણ પડ્યા પડે, ૯ વાગે
lecture પૂરું થયું ૯.૧૫
ના લેક્ચર (જર્મન ભાષાના) Solmetscher
Institute માં ૫ મિનિટમાં પહોંચી
જાઉં છું. ૧૦ વાગે
પૂરું થતા પાછો Chemical Institute માં practical શરૂ
કરું છું. ૪ વાગ્યે
કોઈ વખત lecture હોય છે તે
Attend કરું છું નહીતર lab માં
કામ ચાલુ જ રાખું
છું. ૧૨:૩૦ વાગ્યે
કોઈપણ વખતે lunch લઈને ૪-૪:૩૦ Mensa, Schafer અથવા Restaurant માં જઈ લઉં
છું અને પછી lab માં
૪:૩૦-૫- ૯
વાગ્યા સુધી હાજરી હોય
છે. સાંજના ૯:૩૦ વાગે
Dinner લઈને ઈંડને લીધે બહાર જતો
નથી. કોઈપણ મને શોવે તે
કરું છું. ૬:૩૦
વાગે અથવા ૭:૩૦
વાગે પણ પધાર્યા આવ્યા,
આ દિવસનો થાક ઉતારવા પાછા
જઈ બેસીએ, છતાં બીજા દિવસે
શું કરવું તેનો વિચાર કરતા
કરતા જ સૂઈ જવાય
છે. વિચાર કરું કે સાંજના
ઈશ્વર જમવાનો સમય ક્યારે મળે?
અને ઠંડામાં જવાની હિંમત કોણ કરે? રસ્તાના
માણસો પણ ઓછા દેખાય
છે અને માનીશ જવું,
એક વખત ૭ વાગ્યે
બહાર ગયો અને મને
થયું શું? મારા સડકાયા
પાછળ છે? રસ્તા સાવ
નિર્જન હતા રત્ના ૨
વાગ્યા હોય એવું લાગ્યું.
શ્રી આ છે આખા
હેડલબર્ગની જિંદગી. ઈંડ અને સૂઈ
જવું લાગશે ઊંઘી ગપ્પા મારવાનો
સમય મળતો હશે, જો
કે હું landlady જોડે ૨ કલાક
ગપ્પા મારું છું. I learn a language
perfectly in a short time. ૦૧-૧૨-૫૪
આપણા
દેશમાં જીવનનું આખું વર્ષ પૂરું
થશે. તારા પત્રમાં એવા
ઘણા પ્રશ્ન છે કે મારે
આ જવાબ છે તો
આશા છે કે પાઠના
જવાબ આપીશ. Cost of living ઘણું છે, રહેવાની
સલાહ જોઈએ. મારે ખર્ચ ૧૫૦+૨૦૦ D.M. થાય છે (૧
D.M. = ૧-૨ રૂ) કોલેજમાં
ફી પણ નકલી છે.
૨૦૦ D.M. નો કીસ્સા અને
Clothing, Books વગેરેનો
ખર્ચ સાવ જુદો. આ
બધું ગણીએ તો પણ
ઇંગ્લેન્ડ કરતાં ઘણું ઓછું. જર્મનીમાં
રહેવું તો જરૂર રહે
અને ત્યાં તો આ લાયકે
છે. જેનું રહેઠાણ, lodging and boarding
ઇતર ને મારી ૧૨૫
૧૪૦ D.M. આવે. વસ્તુઓમાં લગભગ
બધા જ જે ઇધરના
મોંઘા. Scholarship મળે પણ સાવ
નકલી. વેકેશનમાં મે મહિનામાં આવશે
તો લગભગ ૨ મહિના
મળે. આ સમય દરમિયાન
હું leverkusen factory
માં જવાનો છું. વિદ્યાર્થીઓને માટે
ત્યાં ઘણું છે. ત્યાં
પૂછ જોવી જઈ ત્યાં
સારો પગાર ૨૦૦ D.M. મળી
જાય પણ એના જમાનામાં
તેના પર ભરોસો રાખવો
હશે, જો ત્યાં ઘણા
માણસોની જરૂર છે. તો
પણ આપણું ક્યારે કામના હસાવતું ન હોય જેના
માટે Service મળતી નથી. આખું
Vacation (Summer) ૪ મહિનાનો હોય છે. lectures નો
જામેલો સમય નથી હોતો
એટલે ટાઈમ જાળવી ગમે
તે વેકેશનમાં ૪ વાગે પહેલા,
બીજા practical ઈચ્છા છે અને આપણા
દિવસો સહેલું લાગશે (કંઈક). ઓછા કહ્યા છે,
અહિયાં આખું વર્ષ બરફ
જડે છે, જોકે એક
સુધ Skiing કે Skating જડતા લાગ્યા સાચું
નથી. Heidelberg ની આબોહવા મને
ગમે છે. Maximum Temp 35°C તથા -૧૭°C સુધીના
range માં Heidelberg માં પસાર થાય
છે, હવામાં ૧૦°C ઠંડી છે.
વરસાદ અવારનવાર પડે છે.
Vegetables મળે છે અને
નિધિ જાત ના ઉદાય
પણ મળે છે એટલે
દૂધ રાંધતા આવડવું જોઈએ. Landlady નો બંધો ન
હોય તો વાંધો આવતો
નથી. પહેલા ૧ મહિનો તો
Vegetarian રહેલો પણ મારે તેવી
રીતે રહેવાને શરૂઆત લાગ્યું આજે પણ non-Vegetarian જેવું પડ
છે. થોડું Vegetarian food Hotel માં મળે છે
પણ તે એકદમ Costly પડે
છે અને આપણે પણ
શું? Soup, Fried
Chips, બાજરી, વટાણા નું "શાક" (Salad). આમાંથી તમે કેટલા vitamins - proteins મળી શકે! નજુવા,
અને આ બજુવા vitamins & elements પર આવી ઠંડામાં
કામો સફળ Lab માં કામ કરવા
માટે Energy લાવવી કુયાંથી? અહિયાં Neunheim માં રૂમમાં એક
Chinese Restaurant છે તેમ જ University પાસે
એક Nurse ને Veg. Restaurant ખોલશે. હજુ પણ અઠવાડિયાના
પાંચ દિવસ Veg. food મળશે. અહિયાં Mensa છે ત્યાં દૂધ-ભાત, સગાર Beans, સોયા,
વગેરે મળશે. પણ, ટાઈમ ન
અલાયે તેમ જ આપણે
ને ત્યાં જતાં નથી. પૈસા
ખમતા શું નથી મળતું?
એક ગાઈડાલે જ રમણલાલ દેસાઈને
"સૌર્ય જ્યોત" વલાડા વાંચ તેમ મારા
છેલ્લા પ્રશ્નનો જવાબ તને મળી
જશે. ધન માણસ માનવ
પાસે શું નથી કરાવતું
એ સડે પ્રશ્ન છે.
અને આ પ્રશ્ન ત્યાંથી
લાવેલ ભાતના ડબ્બા દેવ્યા વખત માટે? લંડનમાં
"જટીયા" લેઈ દેવ્યા વખત
માટે? અને આવા ચર્ચ
મને મને ડબ્બા અલ્મારી
પર (ખાલી ચમ) મૂકે
દાયા. મારા કરતા મારા
ડબ્બા વધુ ઉસે રહે
છે. અને એલ્યુ મસાલા
પૂરાડવાને માટે અરેજિડમાન છુ.
વીરેંદ્ર ગાઈડલ પાઇડ મારો ઈમમાં
સમે Oven પર સહીન પાઇડયું.
પેલા તો પ્રશ્ન હતો
ઉ માટે રોવેડા કેય
રોવે! Landlady પાસે Electric cookers છે પણ છેવટે
Expt કરતા Elective
cooker પર રોડી રોઝાય છે
અને છેવટે છેલ્લો રૂમ ગરમ કરવા
માટે રાખ્યો Oven છે.
વીરેન્દ્ર
તેમજ ભરથ આઈડિયલ પાઇડ
સહીન અને આનંદ ભરેલું
છે. હું વીરેન્દ્રને પાઇડનું
બાલ મુકવ્યું નથી. તે મને
છેલ્લે છેલ્લે યાદ આવ્યું. નમન.
મારી પાસે નકલી વસ્તુ
માંગતા શરમ, પણ તેમજ
મને પણ આપવા શરમ
થાય. તે જરૂર પણ
બીજા મંગાવેલ વસ્તુ શું બાલ મુકવ્યું
જોઈએ જે ભલેને Rs 100 નું
3 રૂપેનું હોય, આમ મને
તે વીરેન્દ્રને બાલ માટે શરમાવવાની
નથી કે મારી "શ્રીમંતાઈ"
ને દર્શાવવા માગતો નથી. ખેર! આ
પ્રશ્નને અહિયા જ છોડા જોઈએ.
અને બને તો વાચીને
એકાંતે દાખલ થયને જાય
ડાનેસ ઉટી નાખને મને
ઘણી વસ્તુઓ ખબર શું સુજ
લાગતી નથી પણ ભવિષ્યમાં
તો જરૂર લાગતી જ.
Indian Music Radio પર એક રૂમ સાંભળ્યું
નથી પણ અહિયા Indians માંથી
કોઈ કોઈ વક્ત (અમારા
પો તાના) ગાઈ સભળાવે છે
અને પરમ દિવસે અરેર
ભેગા આવેલા. લગભગ 5 જુદાઓ છશે. અને મજા
આવે છે. જાણે જશો
મારે મધુમાં રાજેશ છે. ઈદામ ને
વચ્ચે જ Köln માં હોઈશે. દુસની
Indian કરતા English
music વધુ સાંભળવશે. કદાચ ડાન્સરો English music વપરાય છે.
University ni 6000 students છે
અને College જેવું કંઈ છે જ
નહી પણ દરેક વિષય
માટે એક Institute રામ છે. આપણા
વિદ્યાર્થીઓને Courses
easy પડે છે એટલે આપણું
Theory નું જ્ઞાન ઘણું છે જ્યારે
સર્વના Practical અને કક્ષાના Practical માં જમાન
આરામનો ફેર છે. શરૂ
શરૂમાં તો મને ઘણી
અગવડતા પણ પણ ચર્ચા
થઈ ગયું. The most unfortunate
part is there is no system like F.Y. or Int. or B.Sc. No separate classes are
held for
students. Only difference being
Beginner have different lectures. But for the advanced students special
lectures are arranged. One thing I found was after completion of certain group
in the practical some short of discussion is held by this definitely much
knowledge increases. Exam આપવા
જે papers આપતી નથી પણ
Oral આપવી પડે છે, અને
આ પદ્ધતિ સાચા જ્ઞાનમાં છે.
બધું શીખવાનું જર્મન ભાષામાં છે અને આપણા
જેવાને માટે સગવડતા બે
પાડી તો ખાસ અડચણ
પડતી નથી. University ની Annual day રામ છે અને
તે વખતે Dance પણ હોય જ.
films પણ German ભાષામાં 'ડય' થઈ ને
આવે છે. Ball dance માટે એક Regular Course લેવાનો વિચાર
કર્યો છે. મિત્રોમાં ખાસ
મને કોઈના નામ યાદ આવતા
નથી. girlfriends ની તો વાત
જ ડર નથી. અહી
ગમેલ વિદ્યાર્થી છે. અને એકું
એકલામાં જ બેસવા થવાનો
પ્રસંગ આવ્યો હતો તેમજ તેને
છંછેડતો પણ નથી. એકું
સુધ્ધા Unfortunately કે fortunately કોઈ sweetheart મારે લાગ્યું નથી
અને વધુ સુધ્ધા પણ
ડર ને હું તો
સાવ ભૂલી ગયો છું.
અને ઉદા યાદ રાખવા
માટે પ્રયત્ન પણ કરતો નથી.
કે કરતો નથી કે
દેવાનો નથી. ઠીક અત્યારે
મેં આ પ્રસંગ છંછેડ્યો
છે તે મને તારા
મુંબઈમાં મને પત્રનો જવાબ
આપ દી. પણ સત
મને કંઈ લાગે છે.
શેષસે પ્રશ્નનું મનમાં પૂછશે. એ મને આશા
છે. ઈદાય નારા મનમાં
Blackmail શબ્દ આ તારા આપશે
પણ મને તેની બીક
નથી. શું કરવા બીક
રાખવી કોઈ જરાય પણ
મને ગમતું હોય તો શું
મળે. પણ જાઉં છે
પત્ર સિંગો લાંબો થઈ જવાની અને
તને ઈદાય ઉદાયમાં પણ
ઉપયોગ. આ પત્તાના પ્રશ્નો
તે મને લખેલા તેનો
જવાબ તને મુંબઈથી લખે
છે. પણ તે લખવું
વિચાર
કર્યો છે. અમારે અમલમાં
આવશે તે વો ઉડા
ન શકાય. તમારા જેવાની મદદ લખી પડશે.
Landlady ને મેં Greetings મોકલાવ્યા છે વધુ આવતા
પત્ર લખીશ. તારા પ્રત્યુત્તરનો રાહ
જોતો જગાડશે. સા. અનીરાવલ તદુશયાયને
આઈમોકલાવ્યા છે. તે કૃષ્ણા
પરીક્ષની યથાશક્તિ બદન કામની સાથે
સુધી પોસ્ટ કરસ નહીં અને
મારા ઈજારમાં જ જઈ રહે
છે અને આ જબલ
પત્ર નીરુ જરૂર વાંચવાનો
તેના માટે મને કંઈ
જરાય ડર નથી. નીરુ
વાંચે તો કંઈ નહીં
પણ ડાઈ લખવાના રૂપમાં
જઈ સકે તો.... એ
પત્રમાં કેવી રીતે ઓળખાણ
થઈ અને આ બેલા
પ્રસંગોમાં મેથી ગાઢ જના
તે લખશે અને છેલ્લા
મારો ચોક્કસ એના માટેનો અભિપ્રાય
લખશે. ખેર! જે થવાનું
હતું તે થઈ ગયું.
અને તારા સલાહ પ્રમાણે
અત્યારે વર્તવું ખુશ છું. અહી
પરદેશમાં આવ્યા પછી અહીં જ
સુંદર (કુંવારી) યુવતી જોઈ છે, અને
જોઈશ. નરેશ મને પ્રેમ
કરે છે તેમ જ
કેમ છે. હું શું
એમ માને છે કે
નાના કે અન્ય જેવી
સગડ વ્યક્તિ સાથે પત્રવ્યવહાર કરવામાં
સંતોષ થવાનો છે. જરાય નહીં.
એના જેવા ભાઈ છે
અને તમે બધા શું
કહો છો. તમારા પત્રોમાં
ઉડા આવું તો મને
કોઈને સમજાય છે. અઠવાડિયે એક
વખત તો નરેશ ને
આ Air letter આવે છે અને
તે મારે ૪x૨
પાનાના જવાબ લખવામાંથી રીત
મળતી નથી. મારું તો
લગભગ જાત થઈ ગયું.
Letters says my land-lady is an expensive hobby. મારા
Stamp નો ખર્ચ વધુ છે.
તારી ઈચ્છા પુરે તો પત્તા
લખે વધુ કોઈ વખત
ગણી પણ તે વચને
એરા ન છોડ તેમ
ઈચ્છું છું. 'કૂવા ભાઈ' તો
કંઈ યાદ આવે છે.
પણ રૂઢ તેના જેવી
કોઈ મિત્રતા મળી નથી. અને
નથી કે ઉમ તે
દિંજા છે. આની પાછળ
પણ શરૂ થઈ છે
History છે જે આપણે ભવિષ્યમાં
ઘણી વાર વર્ણવશું. (ઉવા
= ભાઈ) ૧૦ રૂપિયા સ્ટેચર
પર નજીવી આવી પણ તેની
જાણ સુધ્ધા આવી હતી આ
પ્રસંગે તેના પ્રેમ વ્યક્ત
થઈ ગયો. તે પ્રેમ
સાથે નવું શું સમજવું
ન મળે મારે અને
તેની વચ્ચે મામા-ભાણીનો સંબંધ
પૂરો છે. આ પ્રસંગને
લખ્યું છે મારે પાછી
મલત તેને Imp. જવાબ લખો અને
અનેક ઉપલબ્ધ છે. But my dear, I have a
long history to relate અને
હવે આ પછી અનેક
નાના પ્રસંગોની નાની રીત Note બનાવશે
(ઉપર પ્રમાણે)








No comments:
Post a Comment