To, Shri Hamendra C. Parekh
B. 30, Eng Hostel
Vallabh Vidyanagar
Via Anand
૨૦,
ગોકુલ રોડ નોર્થ, મુંબઈ
૨૮. તા ૧૫-૧-૫૪.
તપેન્દ્ર,
તારો પત્ર મળ્યો, દીપકને
ખબર આપજે. વિગતવાર પછી લખીશ, પત્રનો
જવાબ આપજે. બજુ ભોજપુરાને પણ
મારા વતી આભાર માનજે.
અમદાવાદ લખજે.
લી.
દાદા (અથવા હસ્તાક્ષર) તા.
૧/૨ (અથવા ૧૨)
No comments:
Post a Comment