To, Mr. Hemendra C. Parekh,
1008, W. Illinois,
U R B A N A (Illinois)
U. S. A.
મોલમૈન,
૨જી એપ્રિલ ૧૯૫૬, સોમવાર. પ્રિય ભાઈ બટુક, વિશેષમાં
જાણવાનું કે ૧૬ તારીખનો
પત્ર મળ્યો. વાંચી આનંદ તો થયો
પણ લખવામાં બે ત્રણ દિવસની
ઢીલ થઈ છે કારણ
કે ડ્રાફ્ટ લેવાનો હતો અને વચ્ચે
બે દિવસની રજા હતી. આજે
જ તને એક રજીસ્ટર્ડ
પાર્સલ છે જેમાં યુનાઈટેડ
કોમર્શિયલ બેંકનો ડ્રાફ્ટ ન. ૬૪૦.૦૦
નો U Hla Din ના નામનો મોકલેલ
છે. અમે ડ્રાફ્ટ સીધો
મ. સેઈનને મોકલવો યોગ્ય ન લાગ્યું કારણ
કે અમે તે મ.
સેઈનને મોકલ્યા પછી તે ત્યાં
મ. સેઈનને મળે ત્યારે તને
દોસ્ત મળે તદઉપરાંત ત્યાં
ઢીલ પણ થાય. તને
સીધો મળે તેનું કારણ
એ કે ત્યાં તું
તે ડ્રાફ્ટ મ. સેઈનને hand over કરે
અને તેના બદલામાં ડોલર
લઈ શકે. એટલે કે
અદલા બદલીનો પ્રશ્ન ત્યાં ન થાય અને
કોઈ બંનેને અવિશ્વાસનું કારણ ન રહે.
વધારેમાં ડ્રાફ્ટ irrevocable છે. જે જેના
નામનો લખ્યો હોય તેની મંજૂરી
વગર તેના સિવાય બીજો
કોઈ રોકડ કરી શકે
નહીં. એટલે કે આ
સિવાય તેવા નામનો જે
આપણે ડ્રાફ્ટ લઈ લીધો છે
તેમાં પૈસા સાચા થઈ
ગયા. મ. સેઈનના નામે
DB 625752/9/24 તા. ૨.૪.૧૯૫૬
છે. આ ડ્રાફ્ટ ત્યાં
મ. સેઈનને આપવા માટે અને
તેને રજીસ્ટર્ડ પોસ્ટમાં આપો અને વિશેષમાં
જણાવવું કે ડ્રાફ્ટ Cross કરેલો
છે. તે માટેમાં કોઈ
અજાણ્યા વેપારીની બાંહેધરીને આપો જે રોકડ
થાય. જો Cross ન કરવાનું કહે
તો એ પત્ર અને
કોઈના ખાતામાં જમા અપાવે અને
થોડી ઘણી મુશ્કેલી નડે.
તું મ. સેઈનને જે
સમજાવે જે તે તેના
પિતાજીને સમજાવે અને પત્ર લખે
- ડોલર મળ્યા છે તેવો જવાબ
લખજે.
તારા
લખ્યા પ્રમાણે મ. સેઈનને આખું
દુનિયાદારીની ગતાગમ નથી. તે આ
ડ્રાફ્ટ બાબતમાં કોઈ શંકા રહે
તો તું તારે તેને
ત્યાં ડ્રાફ્ટ આપી દેજે. અને
તેના પિતાજીને ત્યાં વસૂલ થઈ ગયા
પછી ડોલર આપે તો
તે રોકડ પતાવજે. આ
બધું તો છે તારે
ત્યાં શાંતિથી પતાવવાનું રહ્યું - મારું કામ પૂરું થયું.
આ તો first transaction છે. એટલે દક્ષિણ
વિગેરે વ્યવહારમાં જે થોડો સમય
બગડ્યો અને થોડો સમય
પણ બરબાદ થયો. પરંતુ આપણે
તો બહુ મોટું કામ
પતાવવાનું છે - એ દૃષ્ટિએ
સમયની બરબાદી ગણવી ન જોઈએ.
હવે મ. સેઈનની જગ્યા
ઉત્તર જમામાં અને આપણે બધા
રસ્તા બનાવ્યા. નાઈટ રોડ નો
તો ડ્રાફ્ટ તેની પાછળમાં પણ
નહિ. રોકડા પતાવવ. (ડ્રાફ્ટમાં U Hla Din ની સહી ડ્રાફ્ટ
લખનાર જોડેમાં લખેલ છે. તે
ગભરાવાનું કોઈ કારણ નથી
- અને મ. સેઈનને કોઈ
શંકા ભય નથી તેવો
ખુલાસો લખવું છું.) તને આ પત્ર
પહોંચ્યા પછી ઓફિસ તો
તે ત્યાં મૌલેમાં જશે. કદાચ સ્ટેમ્પ
ઓછો થઈ ગયો હોય
તો તૈયાર નહિ. પ. તાતા,
આ તારા પત્રથી જાણી
લઈ બધાના ખબર ગુરુવારે આપણે
ખાના થઈ જશે અને
તે Via Calcutta
Bangalore થઈને રજા જશે - રજાના
બે ત્રણ દિવસ રહેશે.
હમણાં
પૂજ્ય બાપુ શેરબજારની બધી
જ બજેટ પત્ર આપશે
- ખૂબ જંદા શેર ગયા
છે. વધારે શું લખું, ભાઈ
કાંતિભાઈની પરીક્ષા પૂરી થઈ ગઈ
છે અને Second class માં પાસ થયા
છે તે વાંચી તને
આનંદ થશે. સ્થળાંતર થયું
છે. પરંતુ તે બની શકે
નહિ. તે Controller ની જરૂર છે.
ત્યાં તારો અભ્યાસ જરૂર
ચાલતો હશે. નવીન જ્ઞાપન.
અમે આ માસની આખરમાં
election છે - તે કારણે થોડી
ઘણી ધમાલ ખૂબ જ
થયા કરે - વેપાર પાણી સાધારણ છે.
આપણા Indian માટે Remittance ની મુસીબત વધી
ગઈ છે - મતલબની તવા
સંભળવા માંગ છે. અને,
ત્યાં નવિન લખજો. લિ.
ભાઈ, રજીસ્ટર સાથે પત્ર રવાના
છે ગરજ જે કાર્ય
કોઈ ખાસ તો આધાર
ધ્યાન રાખજે. અસ્તુ.
R.H. Parekh. 7, Strand Road,
Moulmein. (Burma)





No comments:
Post a Comment