To.
Sri Hamendra C Parekh
B30, Eng Hostel
Vallabh Vidyanagar
Via Anand
૨૦,
ગોખલે રોડ નોર્થ મુંબઈ
૨૮ તા ૨૬. ૧.
૬૪.
તેજેન્દ્ર,
મારો પત્ર મળ્યો હશે.
આજે રજાનો છેલ્લો દિવસ છે એટલે
ફુરસદ લઈને પત્ર લખું
છું. આપણે દરરોજ, રવિવાર
બાદ કરતા, કોલેજમાં જ હોઈએ છીએ.
ગઈકાલે અમારો ‘કોલેજ ડે’ હતો બે
દિવસ ચાલ્યો. પ્રોગ્રામમાં બે ત્રણ ‘પ્લે’
રમાઈ રહ્યા હતા. ગયા રવિવારે
(૧૭-૧-૬૪) અમારા
કોલેજ ના ગુજરાતી સાહિત્ય
મંડળનો પ્રોગ્રામ હતો રસપ્રદ સારો
હતો. કોલેજ ના કામ દ્વારા
નવીન સમાચાર નથી. મશીન જેમ
સાયન્સના અભ્યાસો અને ગમ માટે
ત્યાં પાસ આજુબાજુના સમાચાર
ની આશા હતી. રાહ
જોયું. તમારો College day પતી ગયો હશે.
તમારી Annual ક્યારે છે? તમારી prelim ૯૫/૬૫ કેમ હજુ
સારા છે અને Annual કયારે
આવશે. practical april ના મહિનામાં આવશે.
હું College માં એક function માં
પ્રોગ્રામ આપવાનો હતો તે કામમાં
હશે અને You must have come
Out with flying colors. તારું વાંચવાનું હજુ પ્રમાણમાં સારું
હશે. અહિં તો વાંચવાનું
મને થતું જ નથી.
અને ખાસ કરીને રજાના
દિવસો તો બિલકુલ વાંચન
બોલાતું જ નથી. રવિવારે
રાજેન્દ્ર ને Anniversery party આપેલ હતી. તને
બહુ યાદ કરે છે.
મારા સંદેશા બધાને પહોંચાડી દેજે. તું પરીક્ષા પછી
સાતઈ જરૂર આવજે પછી
જ ‘વડોદરા’ જજે બાકી તને
યાદ રાખેલા છે જો જરૂર
હોય તો ૩/૧૨/૨૧, ૩/૧૨/૨૧ લખજે ૨૧/૬/૨૧



No comments:
Post a Comment