To,
Mr. Hemendrakumar C. Parekh
616 E. Daniel Street;
CHAMPAIGN
(Illinois - U.S.A)
વિશેષમાં
India માં ત્યાં officially કેવા પૈસા નીકળવાની
છૂટ છે તે જણાવશો.
પ્રિય બટુભાઈ, રો તો અધધ
વ્યાજ ... આપના બન્ને પત્રો
મળ્યાં. પહેલાના પત્રનો જવાબ નથી અપાણો
તો માફ કરશો. તમને
ત્યાં સગવડતા સારી છે જાણીને
આનંદ. તમારું વજન વધ્યું તે
જાણીને તો ખૂબ જ
આનંદ થયો છે. ત્યારે
એકલાને મજા કરવી હોય
પછી ભાભીયો શું કામમાં આવે?
તેમ એકેય ભાભીને સાથે
ન લઈ ગયા, તો
જરૂર કામમાં આવત. ઉડીને ઘણપણ
ન કર્યું હોય ત્યાંની મીઠી
સમયણ માણે. નિતીન મજા કરે છે.
મારું વજન પણ તમારી
જેમ અહીં આવીને વધી
ગયું છે. તમે રેડિયો
પર ડાંઈ પ્રોગ્રામ રાખવાના
હો તો અગાઉથી જણાવશો
કેમ અમે સાંભળી તો
શકીએ. તમારે ત્યાં તો તેવા ડાંઈ
જલસા પણ છે. અહીં
તો જલસા જેવું ડાંઈ
નામ જ નથી. પછી
શું થાય વજન તો
વધે ને? હે, અહીં
ખાવાપીવાની મજા છે. તમારે
આવવું હોય તો ખાવાપીવા
માટે અને મેહ વધારવા
માટે જરૂર આવજો. બન્ને
ભાભીના પત્રો આવ્યા હશે. પૂ. બા
તથા પૂ. ડાના બે
ત્રણ દિવસ થયા રવાના
થયા છે. નિતીનનો ફોટો
ખેંચ પણ છે જરુર...
બીજા
મોકલીશું ત્યારે જરૂર મોકલીશું ત્યાંના
નવીન જણાવતા રહેશો. અહીં તો બારે
માસ ગરમી જ પડે
છે. આ એકાદ માસ
જરા ઠંડી પડ્યો. તમે
લખો છો કે હજુ
સુધી તો 100% શાકાહારી જ છો તો
પછી નહિ રહેશે તેમ
લાગે છે. તમારા પત્રો
વાંચીને બહુ જ આનંદ
થાય છે તો અવારનવાર
જરૂર લખતા રહેશો. બસ
એજ લી: આપની ભાભીના
સ્મરણો... માતૃમન તા. ૮/૧૨/૪૪. પ્રિય ભાઈ
બટુ, તારા તા. 9/12 ના
પત્ર તથા નોટીસ અમોને
મળેલ છે. હવે તે
જમા પાસું માટે અગત્યનું પ્રિન્ટેડ
ફોર્મ વકિલ પાસે માંગીને
તે first class
magistrate રૂબરુ ત્યાંના રિવાજ પ્રમાણે સ્ટેમ્પ લગાડી સાઈન કરીને મોકલશો.
તે સમય મળે ત્યારે
આ વિધિ કરશો. ઉતાવળ
બહુ નથી. વકીલને પત્ર,
પરંતુ અમરેલીથી એ જ વકીલભાઈનો
પત્ર હતો તેમાં પૂ.
બાપુને સમાચાર લખ્યું હતું કે ટપાલ
વધારે વિલંબમાં છે. L. H. I. રોગને ત્રણ દિવસ થયા
છે. સાથે પૂ. બા
પણ ગયા છે - રસ્તામાં.
સારા
ડાકટરને consult કરશું. આખાતે જ રસીકરણ પરાવ્યું
છે. ડો. રસીલાસહાય તથા
તેજાવાલાને તરફ સાવધાન નિમયો
તે જાણીશું. મહારાજ ભંગારને સાવધાન પહોંચી ગયા છે. વેપાર
પાછો રસા માં છે.
બધા પાસે સોર્સ surplus છે
- દેશવરોમાં demand નથી. તે ઉપર
Remittance માટે પુરતી સમજ છે તે
રજૂ લખવા માટે. શંશય
લાગે છે. આપનો પત્ર
એવર જે વર્ષમાં સવાયા
ઉપાધ્યાય રહેશે. કારણ કે દરે
દરે તું રાષ્ટ્રપદ સરકાર
રહેશે. એટલે ધંધા ન
રોય ત્યાં લાગુ કરી સમાપ્ત
કરો. ત્યાં તો ખુશ છે
અને વજન વધ્યું તે
આનંદ. પણું વજન ખૂબ
વધ ગયું છે. Over 140, અને
ત્યાં સુધી Vagitarian છો (Eggs excepted). વિશેષમાં મારે લખવું છે
કે એ વાત. અગર
China Secretary of Stalin, Fuller (or Dull mind) ને
મળવાનું થાય તો રજિસ્ટર
+ GOA વિષે સાંભળવાશે. થોડી સલાહ આપજો.
ચીના અપોર્શન students, politics માં બહુ રસ
ધરાવે છે? + શું Dance club માં Drinking party માં? જમીના પોઝિટિવ
વિચારો પાસે કંઈ વધારો
હોય તો તમે જરૂર
વિચાર કરજો.
R. H. Parekh 7, Strand Road
Moulmein (Burma)





No comments:
Post a Comment