Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 3 April 2017

JAGDISH SHAH - 12/04/1953

To, Hamendra. C. Parekh,

Engineering Hostel,

Vallabh Vidyanagar, (Via Anand)

 

૨૦, ગોખલે રોડ નોર્થ મુંબઈ ૨૮ તા. ૧૨--૧૯૫૩ રાતના ૧૧ વા.

પ્રિય હેમેન્દ્ર,

તને ઘણા વખતથી પત્ર લખી રહ્યો છું. મને આશા હતી કે તારો પત્ર જરૂર આવશે પણ આવતા તરફથી આવ્યો તે મને લખ્યો. જ્યારે જરા વાત હતી.

તારો પરિચય મળી લખ્યું છે. પુરા થવાનો છે તે જણાવીશ? આભાર.

નરેન્દ્ર ને મારા પ્રણામ કહેજે. અને ટૂંક સમયમાં એટલે કે મંગળવારે હું સૌરાષ્ટ્ર મોલમાં બીઝા સુરેન્દ્રનગર પંદર દિવસ (એપ્રિલ) માટે જઉ છું. તારી પરીક્ષા જો આસ તારીખ પહેલા પતે તો હું તને મારા ઘરે આવવા માટે આમંત્રણ આપું છું. કે જે નુ. કેસરો નથી. વિરેન્દ્ર ક્યાં છે અને શું કરે છે? શું અત્યારે કરે છે? એવા તરફથી લખ્યું.

 

પત્ર નથી તેમજ તે ત્યાં વસે છે તે પણ મને ખબર નથી, તે જોત હું તેને પત્ર લખી શકું.

Wish you the best of luck in the remaining Examination. Though my good wishes are always with you, and will always remain with you, through out your Career.

ઉપરથી અને ત્યાં જરૂર હશે કે સાહસમાં મુંબઈની તરફ અહીં ગયા છે, થોડો ગુંચવણમાં...

મરાઠીમાં (ઘૂ લખતા આવડતું નથી, મીરા કહે છે) તને યાદી. અહિં અને બધે ખૂબ વારંવાર છે. નરેશ આજે સવારે બંગલોરે ગયો છે. જે નુ ત્યાં આવવાનો હોય તો પત્ર વ્યવહાર જાવાના સરનામે કરજો અથવા ત્યાં મને surprise કરવા આવજે. તને યાદ તો હશે કે ઇરેના લગન થઈ ગયા છે. પરણતા થવાના છે. મધુકાંત તથા તેનો લગીને નરેશ ના સગા પણ થઈ ગયા છે. તો પહેલો પ્રસંગ છે કે જેમાં સુરતમાં તો છોકરાઓ રગપણ કર્યું છે. રજનીભાઈ મળ્યા હતા તારા વિશે તેઓ પૂછતા હતા.

લખમે પત્ર લખવાની પણ ફુરસદ નથી મળતી તેમ Engineering ના Course માં અધ્યાપ...

 

તરફ ભણવા મળે છે. અહિં હું તો મારું સરનામું આપવું ભૂલી ગયો. (જગદીશ કોલેજ, પોસ્ટ ઓફિસ સામે, જોરાવરનગર, સૌરાષ્ટ્ર)

તારા પત્ર થી આવશે, બાજુ જે કઈ બે ત્રણ વર્ષનું ભેગું કર્યું છે તેનું જોરાવરનગર આવ્યાથી ઉકેલ. વખતે તારે ત્યાં જરૂર આવવાનું છે. કહ્યા ચાર દિવસ રહી શકાય એવું હોય તો બે દિવસ તો રહેવું પડશે. અને મારા કુટુંબને અને તમારા પરિવારને પણ હોય તો પછી હું ખાસ તને કહીશ કે રાત્રે આવતા.

દિલ સે અનરીય પ્રણામ

 

Jagdish J. Shah 20, Gokhale Road N. Bombay 28

 






No comments:

Post a Comment