To, Hemendra C. Parekh
Esqr., No. 616, E. Daniel Street,
C H A M P G A I N ILLINOIS
(U.S.A.)
પ્રિય
બટુકભાઈ, ગત જગદીશભાઈના તથા
પૂ. બાપુજીના પત્રથી જાણ્યું કે આપ ન્યૂયોર્ક
ખુશીથી પહોંચી ગયા છો. તે
ભણીને ઘણો જ આનંદ
થયો છે. તમને ત્યાં
ફાવી ગયું હશે. ત્યાંનાં
ખાવાપીવાની વગેરે કેવાં છે? ખાવાપીવાની શું
સગવડતા છે. ત્યાંની નદીઓ
પણ જરૂર જણાવશો. . . . . પૂ.
બાએ તથા પૂ. કાકાએ
આપને યાદ લખાવી છે.
પૂ. બાપુજીની આજે આરામ આવી
જશે તેમ બાપુજી તથા
પૂ. ભાનુબેન લખતાં હતાં. રાજકોટ લખો ત્યારે પૂ.
બન્ને ભાભીને મારાં વંદન લખજો. ભમ
ઠરે છે તેને પણ
અમેરિકા આવવું છે. તેડાવે તો
આસિસ્ટંટ થવા માંગે છે.
તબિયત સારી રૂશે. પત્ર
જરૂર લખશો. કે પછી પછો?
બસ એજ લી: આપની
ભાભીનાં સ્મરણે...
ભાવનગર
તા. ૧૨ ઓગસ્ટ ૧૯૪૯
પ્રિયભાઈ બટુક, તમારું બાપુનું તારીખે જે પત્ર દિવસ
પરસો આનંદમાં હતા જેમાં તારા
પુસ્તક પારોશ ક્યાનો માર હતો - દિ.
તારું સરનામું પણ લઈ કાદિશ
તરૂણે મળશે છે. વિશેષમાં
ત્યાં રહેવા મકાનની તથા ખાવાપીવાની કઈ
સગવડ છે ને આપને
ત્યાં તારો ડીગ્રી હોય
છે Diploma? અથવા ત્યાં માટેના
private study class ની
સુવિધા છે કે college ની?
અહીંયા આપણા બધા પાડોશી
નો છોકરો પણ અમેરિકા ભણી.
શહેરગની ની B.sc. (Eng.) ની (અને એ
પણ) તે આજે દૂર
California ની છે. તારું રહસનું
સરનામું આપજો અને ત્યાં
રિફર કરવાની સગવડ છે રિફર
કરવાનો હોય તો જણાવશો.
ત્યાંનું જીવન ધોરણ, ખર્ચનું
પ્રમાણ, લોકો રહેણીકરણી વિ.
વિશે પત્ર લખી મોકલશો.
ત્યાં
તારી સાથે આપણા તરુના
(હિંદી) +૨ અન્ય વિદ્યાર્થીઓ
છે? તે શહેર છે
તે શહેરની વસ્તી વિ. નું કુશળ
જણાવજો. પૂ. બાપુજી પધાર
ગયા છે. લખતા ટાણે
આજની આ પધિયાર થાપુ-રાજશે - (અને સભ્ય આરામ
ઘણા શયન છે - નથો
ડામરોમાં અતિ પ્રાપ્ત છે.
અમે સર્વે કુશળ છે. ત્યાં
નારે નળરતન સંભાળને રાખજે. તારો room કેવો લખવો છે
ને પણ જણાવજો. પૂ.
શાસ્ત્રી બાપાના ઘરની દીકરાભાઈ બટુક
તથા શુભલાલ ત્યાં અભ્યાસ માટે ગયેલા છે.
તે હાલ ક્યાં છે
તે જણાવજો. લી. વ. મુખર
ઓન સ. ૪૯
R.H.Parekh, 7, Strand Road, M O U
L M E I N. (BURMA)





No comments:
Post a Comment