To, Mr. Hemendra C. Parekh Esqr.,
No. 1008, W. Illinois,
U R B A N A (Illinois)
U.S.A.
મોલમેન,
તા. ૬ માર્ચ ૧૯૫૬.
પ્રિયભાઈ
બટુ, જત તારો Air mail પત્ર
તા. શુક્ર ફેબ્રુઆરીના આતરોજ મળ્યો. રજુ ગઈકાલે તને
તારા અગાઉના પત્રનો જવાબ લખી પોસ્ટ
કરી છે. સાથે નિતિનના
ફોટા પણ મોકલી છે-
જે તને આ પત્ર
મળતા પહેલા મળશે.
ત્યાં
KY AUKSE વાળા બર્માના સ્ટુડન્ટ શ્રી. Kyaw Sein સાથેની ગોઠવણ કરી. ૧૦૦ ડોલર
ત્યાં જ ૧૦ લેશે
આપશે. અને વધારે ૨૦૦
ડોલર પણ તેની પાસે
છે અને તે ત્યાં
જ ૧૦ અને ૧.૫૦ જણાવે છે
- તો તે લખવાનું કે
ભાવ તો ઘણો Reasonable છે
- માટે ૧૦૦ ડોલર ૬૪૦
પા નારી ત્યાં ને
ઘણું સારું પડ્યું. વધારે કદાચ ૨૦૦ ડોલર
બને ત્યાં શુક્ર ૭ ના ભાવમાં
મળે તો ઠીક રહેશે
અને જો નહીં જ
મળે તો પછી તેના
૧.૫૦ માટે ખરી
વાત નક્કી કરજે - અને તુરત જણાવજે.
ઉપરનો
મુદ્દો તો સમજાય ગયો
હશે - હવે મુદ્દાની વાત
એ છે કે રેમિટન્સની
Procedure તે તને પિતાશ્રીને મનીઓર્ડર
(Air mail થી) ને માટે આપવા
જણાવ્યું - બરાઈ Deep study કરીને procedure અનુસરવા ખાસ જોશે. આ
ક્રિયા માટે KY AUKSE Upper Burma માં આવ્યું - આપણો
Lower Burma માં રહે એટલે ઘણું
દૂર પડે - તે ઉપરાંત દુર
હોવાના કારણે માણસો ત્યાં છે તેનો અભિપ્રાય
મળશે તો જન્મી તો
સારા માણસો હશે. પરંતુ આપણે
[બાજુમાં લખેલું: આપણી પણ વાત
કે જે નિતિન પાસે
સોય ને તે બધારે
સાવચેત રહેવું]
[ડાબી
બાજુમાં લખેલું: આપણી પણ વાત
કે જે નિતિન પાસે
સોય ને તે બધારે
સાવચેત રહેવું - speaking કરવા માટે પણ
મધત થાય.]
કામ
લેવાનું રહ્યું અને સરમર્યા ત્યાં
બંધ ન આવે તે
પ્રમાણે પાર ઉતારવાનું રહ્યું.
તો હું ત્યાં તુરંત
શ્રી. Kyaw Sein (ક્યો સેઈન) ને
મમતે તમે નીચેની બે
procedure માં થઈ મારું આવશે
તે બાબત ખુલાસો કરી
લેજે એટલે પછી આપણે
વગર ઠીક clear close કરી નાખીએ.
૧.
અમેરિકા તરફના ડ્રાફ્ટ (અમે બે બેનો
છે અને સ્ટેટ કોમર્શિયલ
બેંક અને અબજ યુનાઇટેડ
કોમર્શિયલ બેંક) નો Cash ચેક જેટલી - ૨૫૦ના
મગાવવાના હોય તો તેના
હું ત્યાં તને મોકલીશ એટલે
તારે તે બે શ્રી.
સો સેઈનને આપી અને તેની
બદલામાં ડોલર ત્યાં લઈ
લેવા. શ્રી. સો સેઈન ૫૦૨
ને તે ને તે
પિતાશ્રી ને ત્યાં ખબરપૂત
મોકલાવે અને તેઓ cash ટ્રાન્સફર
અથવા તો જો તને
ઉપર મુજબ ભરોસો ન
બેસે તો નીચે મુજબની
પદ્ધતિ અપનાવવી.
૨.
અમેરિકા યુએસએ અથવા સ્ટેટ જે
બેંકમાં હોય તેના Demand Draft ના પિતાશ્રી
અથવા જે મગાવવાનો હોય
તેના નામનો શુક્ર અથવા માંડલે બેંક
પર ઠરાવી હું મને ત્યાં
કરીને તે નામનું આપું
જે તારે ત્યાં તે
વ્યક્તિને આપીને તુરંત વાપતા તેટલા ડોલર લઈ લેવા
- નહીં તો Draft માં લાગતા વખતે
તે ત્યાં ખાસ કરીને [બાજુમાં
લખેલું: મંગાવવા] આપીને તે તે (પાયા)
જ પૈસા લઈ લે.
પણ
તારા ત્યાં [બાજુમાં લખેલું: મંગાવવા] યુએસ બેંકની એ
ખાતરી માંડલે માં છે અને
(KYAUKSE) - આવશે ત્યારે અમુક નક્કી છે
એટલે ત્યાં ડ્રાફ્ટ વરાવવત
માટે
રંગૂન પણ મળવા નહીં
પડે. ત્યાં નસ્તમાં માંડલેમાં તેઓ વટાવી શકશે.
તું
સમજે શકીશ કે આ
પ્રમાણે [બાજુમાં લખેલું: પણ] જ્યારે આપણે
તેમનું જોખમ પણ ઓછું
થઈ જાય તેમ કોઈ
suspense ની નરરહે. તારે ત્યાં રહીને
આપણું નામ દઈ અને
ત્યાં સુધી રહેવું નર.
રકમ કસૂન સધર છે
તે [બાજુમાં લખેલું: બધું કામ પણ]
છે. - અમેરિકા ડ્રાફ્ટ પામીશું ને ઉપર પણ
કોઈ સગવડ ન સાધે
ને [બાજુમાં લખેલું: એવું પણ] ન
થાય કે ડ્રાફ્ટ ઠરાવ્યો
છે - ડ્રાફ્ટમાં નામ જેને પૈસા
દેવાના હોય તેનું નામ
હોય. શ્રી. Kyaw Sein ને કાયમ તો
ની વિશ્વાસ ન બેસે પરંતુ
ડ્રાફ્ટમાં [બાજુમાં લખેલું: નામ] તો તેને
લખવાનું કારણ પણ ન
હોય.
Air mail થી મોકલવાનું
થાય તો પણ તપાસ
કરવાની જરૂર પડે તેમાં
સાતો જતા સસ્તાર છે
- પોસ્ટનું ઠામું નરુ. અન્ય કોઈ
વિશ્વાસ મોલમેન-રંગૂન અથવા મલના હોય
તો ના રૂજુ કરી
રકમ આપ શકાઈ અને
આ procedure ની જરૂર ન
રહે - તો એ આશા
પિગાણે [બાજુમાં લખેલું: તો હું તો
નક્કી કરીને જણાવજે] ત્યાં તું નક્કી કરીને
જણાવજે - અને જો ૭૦૦
ડોલરનો ચેક નક્કી કરી
નાખજે. ચેક ન ઠરાવે
રંગૂન અથવા માંડલે બેંક
પરનો રસ્તર પણ મામલા થાય.
જેની પાસેથી ડોલર મંગાવવાના હોય
તેના ઘરની history અને તે શું
માણસ શું ધંધો કરે
છે તેની પણ પૂછ
સકે - આપણી safety માટે.
અમે
બધા કુશળ છે. તિમિન
નિતિન બધે. લિ. મ.
રકમ ના આશિષ
R.H. Parekh, 7,
Strand Rd.,
Moulmein.
(Burma)





No comments:
Post a Comment