Ramnarain Ruia College, Bombay, 19.
૨૦,
ગાજસે રોડ નોર્થ, રાજુવન
નિવાસ, મુંબઈ ૨૯ તા. ૪-૧-૧૯૫૨ પ્રિય:
ઐસેન્દ્ર તારો પત્ર આજે
બજાર જતો હતો તે
વેળા મળ્યો. વાંચી ઘણો જ આનંદ
થયો. તારા પત્રની આશા
રાખીને બેઠો હતો તે
આજે સફલ થઈ. તારા
તરફથી પત્ર ન આવવાથી,
મને લાગતું હતું કે કદાચ
મારો પત્ર નહિ મળ્યો
હોય. અને જન્તુ પણ
તેવું જ. તને મારો
પત્ર મળ્યો ન મળ્યો તેવું
જ થયું. વરસાદને લીધે પાણી હતું
તે પછી. બાજુ જ
પાણી છતાં મેં પત્રમાં
શું લખ્યું હતું તે મને
ખાસ યાદ નથી. છો
તો તે પરીક્ષાના પરિણામ
વાતે હશે. રજનીભાઈ મળ્યા
હતા ને પણ પાંચ
મિનિટ માટે જ. તેમણે
કહ્યું હતું કે ઐસેન્દ્રનો
નવ, પાનાનો પત્ર છે. આ
સાંભળી મને તો ઘણું
આશ્ચર્ય થાય છે કે
આ
પત્રમાં
એટલા યુગની વાત હશે. ઘણો
વખત પત્ર લખ્યો હશે
ખરુંને! ને તો ઓઈ
કોઈ વખત મહુન્યા પહેલા
આલાશી ૩ સ્વીમીંગ પુલ
માં મળે છે. ખાસ
નવીન નથી. અને શુક્રવાર
રજા હતી, ગઈ કાલે
મેં અને ધિરેને 'શાંતિનાડી
બુબલા જી' જોયું (૩-૩૦) અને રાત્રે
મંજૂરી ની સાથે 'Sinbad the Sailor' (૯-૩૦) ની
જના શરૂ માત્ર સાથે
થયું. આજે કોઈ પિક્ચર
જોવાનો વિચાર હતો પણ ધિરેનનો
ફોન આવ્યો નહીં એટલે ૩-૩૦ વાગ્યા સુધી
ઘરમાં જ હતો. થોડી
વાર પછી હું ઈરોડમાં
૪-૦૦ p.m show ની 'Tarzan's Savage fury' જોયું અને ત્યાં ધિરેને
જોયો. ને પણ ત્યાં
અમાનક આવેલો. બીજા પિક્ચરમાં 'પછાઈ'
(૬-૩૦) 'My favourite Spy' (૪-૦૦ p.m) શો
માં જોયા. છેલ્લું પિક્ચર એવું છે કે
My favourite Spy નો
'Bob Hope' પણ જ રસાળ છે.
તે ત્યાં આવે તો જરૂર
જોવા જજો. અહિં બે
ત્રણ અઠવાડિયા ચાલ્યું. 'પછાઈ' માં વાર્તા માં
ખાસ દમ નથી. પણ
Settings ઘણા સારા લાગ્યા. વી
શંકરાયે અઈસેને પૈસા ન આપતા
વ્યાજમાં પૈસા ભર્યા છે.
કારણ તેમાં તે પોતાની સ્ત્રી
અને દીકરી આપે છે. અને
Illegal wife 'Sandhya' આપે
છે. 'પછાઈ'
પણા અચાનક જોયેલું. મોરપન સોમવારે સાસરે જવાના હતા એટલે એમ
બંને સંતોની ૨૩૨ સવારના પર
એક ટીકીટ આપી લાવ્યા. એટલે
હું નતો જતો પણ
ઘણા આગ્રહને સાથે મેનેજર પાસેથી
ટીકીટ લઈ રનેયા જોયો.
'House full' નું બોર્ડ માર્યું પણ ટીકીટ મળી
ગઈ. અચરજ છે! કે
S.P. Patel (જેઓ આપણી સાથે આબુ
આવેલા) તે નવસારી કે
નડિયાદ નો B.Sc with microbiology લઈ લાવા આવેલા
છે. નવસારી કે નડિયાદ તેને
પછી જણાવશે. અન્ય ખબર તો
તને થોડા વખત પછી
આપશે. અન્ય ખબર ભણવાની
તે ચલાવતા લગી પડુ છે
કે? મને 'લગ્ન' ઘણું
પૂરું કરીને આ દિવસો છે
થવાના છે. 'લગ્નનો દિવસ
સરખામણીમાં કરવાના હતા પણ કર્યો
નહિ પરંતુ તેમનું સગપણ પણ થયું
હતું. સગપણ અને લગ્ન
પણ એક જ દિવસે
આવશે. પણ પછી બદલાય
તો ઉપાય નહિ. લેખો
તેમના પેંગાડુ ભાઈ વસ્તુ કરવા
ઘણું કરીને. આવતા શનિવારે આપશે.
આ
તેમને 'Africa' ની સીટ પણ
મળી ગઈ. તેમને ઘણો
કરતા ઘણાયો સ્પષ્ટ માર્કસ મળ્યા. તેમને વાચતા પરત લાગ્યું કે
તેઓને જરૂર First Class નહિ તે Higher Second class મળશે પણ
આલા Lower Second
Class. અનુપનુ પણ તેવું જ
થયું. જે વિદ્યાર્થી મે
માહિનામાં Inter
Science નો કોર્સ કરે અને lower second class આવે તેના
માટે શું કરી શકાય.
પરિણામ વખતે તો ઘણો
કુતૂહલ કરતો પત્ર અને
આશા રાખતો હતો કે તેને
જરૂર આમાં આમાં First class નહિ
તે ૫૯% આવશે પણ
તે ૫૭.૧% આવ્યા.
હવે ન છૂટે તેણે
Dental College માં
admission લીધું છે. મને Dental College માં અથવા
આયુર્વેદની કોલેજમાં admission ન મળે પણ
આગળ ઉપર લાઈન જવું
prospective ન જણાતા જણાતી નથી. B.Sc પછી B.Sc (recd) થવાનો વિચાર છે. Bsc પછી London University ની M.B.B.S ની
Ramnarain Ruia College, Bombay,
19. admission આપશે તો બીજા વર્ષ
ત્યાં કાઢીયા પણ થઈ ગયા.
ધિરેન Inter Science ની બીજા વર્ષની
મોજ માણે છે. અમે
પણ મોજ માણવાનું મન
થાય છે પણ શું
કરાય University એ અમને pass થયેલ
છે એટલે આ વખતના
Inter Science ક્લાસમાં
છોકરીઓ પુષ્કળ છે. કે છોકરીઓ
quantity માં છે એટલું જ
નહિ પણ quality માં પણ Parsi girls ઘણી
સારી છે. friendship સારું છે. picnic આ વર્ષે થઈ
ગયા પણ ઘરો લગભગ
હશે ૩ છોકરીઓ ધરો
અને છોકરીઓ એમ કરતા અડધા
હશે. આજ વખતે Ratio ઉલટો
છે નહિતર દર વર્ષે અને
દર વખતે છોકરીઓ ઓછી
હોય છે. ધિરેન તેની
મોજ માણશે અને નરેશ તેની
મોટર લાવશે. અને બાકી રહ્યું
શું! બધું જ આની
મજા ગયું. મારે કહી દે
કે આ બધું ઉડીને
તારું દિલ દુખાવવા ખાસ
માંગો અને પણ શું
શું તે જ કહ્યું
હતું કે 'stuff' એ છે. આવશે
તો
B.Sc માં અમારા
ક્લાસમાં ફક્ત આઠ જ
છોકરીઓ છે. તે પણ
જરા નકામી. મરાઠી અને મરાઠીઓ એ
ક્લાસ ભરી દીધો છે.
એક ગુજરાતી છે તે તે
મરીન જેવા સાથે જાય
જાય તે આપે છે
અને ભણે છે. કોઈ
પણ સાથે વાત કરી
નથી, વારંવારનો અરજી તો અભિમાન
ગ્રુપ અથવા કંઈ બાજુ
જ હોય. આજ વખત
છોકરીઓ આપે છે તો
ખાસ ન ઉડી શકે.
કોણ ક્યારે પૂરો અને જે
ક્યારે રડાવે? professors માં પણ ખાસ
દમ નથી. એક બે
સારા છે. Practicals માં Demonstrations તો અત્યંત 'બંડલ'
છે. એમાં કઈ બાત
છે. Chemistry
practicals હજુ શરૂ થયા નથી.
શનિવારે તે શરૂ થશે.
B.Sc ભણવામાં જે પૂર્ણ Int. Sc. ભણવાનું
છે તે નથી. કારણ
તો આગળ ઉપરની વાત
કરી સમય આવશે અને
બાજુ કારણ 'lack of company'.
Company માં એમાં દસદ જગા
હતા તેમાંથી પણ જલદી આવી
જશે. એમાંથી કંટાળી જશે તો નવાઈ
નહિ.
મહેન્દ્રને પૂનામાં Law કોલેજ માં admission મળ્યું છે. તે જાણવા
સારું રહેશે. બેન્ક પાછળથી બહાર આવેલી માછલીઓ
પાણી વગર તરફે તેમ
દશા મહેન્દ્રની થઈ છે. તેને
પાળે નારી બાજુ 'Sahara' મળ્યું
છે. ત્યાં બધા ધારા અને
ધારણા. બધા લેસન કરવામાં
પાપડ ખસી ગયા કરવામાં
કોઈ ન સમજશે. ગયા
સોમવારે (તારીખ ૨૬/૧૨) મહેન્દ્ર,
College માંથી
Certificate લેવા આવેલો. તે fee ભરેલ તો પણ
લેયર વ્યવસ્થાને તેને અડચણ હશે.
Chemistry નું લેયર થયું, Organic Chemistry ની paraffins ની
અધ પ્રોફેસરો સમજાવતા હતા. paraffins એટલે Little affinity મેં અને તે
(મહેન્દ્ર) કહ્યું કે તારા પ્રત્યે
little affinity છે. આમ વાત કરતાં
આ સબ પ્રોફેસરો અમને
બોલાવ્યા બોલાવ્યા. કહ્યું કે તારા નામ
Principal પાસે મોકલશે. મહેન્દ્ર ગભરાઈ ગયો અને તરત
રવિએ Poona પાછો ગયો. બંને
દિવસે તેના પત્ર આવ્યો
અને તારે પરિણામ શું
આવ્યું
તે જાણવા પત્ર લખ્યો. હજુ
કોલેજ શરૂ થયા પંદર
દિવસ નહિ થયા અને
બોર્ડ પર નામ આવ્યા
લાગ્યું. આખું વર્ષ કેમ
પસાર થશે? ગુજરાતી સાહિત્ય
મંડળમાં આ વર્ષ Secretary અથવા
Representative of Jr. B.Sc તરીકે
ભાગ લેવા વિચાર છે.
સોમવારે કે મંગળવારે મને
Medical માં admission આપશે તો આ
સ્વાંગ પૂરી જો. પત્ર
ઘણો લાંબો થઈ ગયો છે,
અને ટાઈમ પણ ઘણો
થયો છે એટલે અહીં
જ પત્રને The End આપું છું. જોકે
લખવાનું ઘણું છે પણ
આવતા પત્ર માટે તો
થોડી મીઠાઈ રાખવી જોઈએ ને? તારા
તરફના નવલજય અમે ત્યાં દિવસે
મોડા પડ્યા છીએ? તારી તબિયતનું
શું દુરામય ચાલુ છે. બરેન્દ્રને
પત્ર લખે તે મને
જરૂર લખવું જોઈએ. એન.જે. ગાંધીરા
કસાયુ.








No comments:
Post a Comment