To
Sgt Hamendra C. Parekh
Eng. Hostel B-28
Vallabh Vidyanagar
Via Anand
૨૦,
ગોખલે રોડ નોર્થ મુંબઈ,
૨૨/૮
પ્રિય
ઉમેદ, તારો પત્ર મળ્યો.
હું લખવાની તૈયારી કરતો હતો ત્યાં
જ તારો પત્ર આવ્યો.
સરનામા બદલ આભાર. મને
passport તથા S.S.
‘Asia’ નો ત્રા સપ્ટેમ્બરના રોજ
મળી ગયો છે. એવું
શરૂઆતમાં જ મને ખબર
પડી. passport તાત્કાલિક મેળવવા માટે મારે રોજ
ત્યાં ધક્કા, ખોટા મારવા પડ્યા
હતા અને એ officer જોડે
જરા ગરમ થઈને વાત
કરી. Govt office માં જરાપણ નરમાઈ
થી કામ વગર પાડો
રોકાતું નથી. એટલે જરા
ગરમ થયો અને passport મળ્યો.
તું ક્યારે અહીં આવવાનો છું
તે અગાઉથી જણાવજે. picnic કરવાનો તો હવે વખત
નથી પણ party માં તો જરૂર
તું સામેલ થઈ શકીશ. અને
કેટલું picnic
કરવી
તે અત્યારે નક્કી કરવું પણ કંઈ તૈયારી
કરવાની શક્તિ જ શકાય તેમ
નથી તેમ છતાં કરીશ.
પણ પણ તારીખનું તે
સરીયય છે. આટલા દિવસ
Boat ઉપડે છે અને સામાન
pack કરવાનો છે, એટલે આખો
દિવસ બગડી ન શકાય.
જાડો તું અહીં આવીશ
ત્યારે party કરીશ અને party આપવાનો
મારો વિચાર ૨-૫ મિનિટનો
છે તું આવે ત્યારે
રાખતા. Pictures ની ખાસ “English ગંગા
અને મંગળવારે “Motion lazy to
love” જોવા જઈશું. તને મુંબઈમાં ક્યારે
આવવાનો ટાઈમ મળે છે
તે લખજે. તમને ૩-૪
સપ્ટેમ્બર Bank
holidays છે તે પણ હશે.
એમાં જે સોમવાર આવશે,
તે એક દિવસ પાછી.
મારે જો બને તો
મને સ્ટેમ્પ આપવા ખાતર વહેલો
આવજે અને અડચણ નહી
પડે. તને મુંબઈમાં જડી
જઈશ. વધુ તો તારો
પત્ર આવ્યા પર અને તારી
રામરામ. રાજ કામની.
Jagdish J. Shah B.Sc. (HONS) 20,
Gokhale Road (N) BOMBAY 28




No comments:
Post a Comment