હેમેન્દ્ર
સ. પારેખ
c/o બિદડા કોર્પોરેશન
પટેલ
ધર્મશાળા
પાવર
હાઉસ પાસે
રાજકોટ
Rajkot
Saurashtra
કાઠિયા
કોલેજ ભેરાવાનગર તા ૨૫-૫-૪૩
પ્રિય
હેમેન્દ્ર અને વારેન્દ્ર,
તારો
પત્ર મળ્યો અને અમો નીકળવાના
હતાં પરંતુ નરેન્દ્રને મુંબઈ જ જવું હતું
તેમ હું એકલો ત્યાં
રહે આવીને અભ્યાસ કરી, પત્ર લખીને
બુધવારે મેઈલમાં નીકળી છે જે રાજકોટ
બપોરે ૧૨-૧ ની
વચ્ચે ત્યાં આવશે. નરેન્દ્ર ને પણ ઇચ્છા
પણ તે કંઈ કોઈ
જ ન થયો અને
જરા પણ ફરવા લાગ્યો
હશે મે અને પાસ
સારા નહી ઠર્યો. દિવસો
અહીં સહેલાઈથી પસાર થતા નથી.
પત્ર નો જવાબ આપજે
અને વારેન્દ્ર. જવાના હોય તો રૂપિયા
મોકલી કરજે. અત્રે ખાસ નવીન નથી.
લી.
જિ.વ.


No comments:
Post a Comment