SHANTILAL D. CHITALIA C. D. ARCH., F. I. I. A.
PHONE : 30397 Gandhi Bhuvan,
153A, Ghodbunder Road, Vileparle,
Bombay 24, 9-5-1956
પ્રિય
ભાઈ હેમુ,
તારો
પત્ર ઘણા વખત પહેલાં
આનંદ મળ્યો હતો અને મેં
સગવડ વાંચીને લાલુને મોકલેલ અને તેની આળસને
હીસાબે પત્રનો જવાબ લખવામાં મોડું
થયું છે.
આ
સાથે મારી ~~કેશ~~ ફોટોગ્રાફ મોકેલું છું. આશા છે
કે સમયસર મળશે. જીંદગીનો એક મહત્ત્વનો પ્રસંગ
છે અને જ્યારે બધા
ભાઈઓની હાજરી હોય કોઈએ પણ
તે વખતે તારી ગેરહાજરી
જરૂર સાલશે પણ સમય એવો
છે કે આપણે કંઈ
કરી શકીએ તેમ નથી.
તું મારાથી એટલો બધો દુર
છે કે તને લખવા
માટે આવવાનું લખવું એ મુર્ખાઈ ગણાય.
મેં તને ફોટોગ્રાફ મોકલવાનું
વચન આપેલ તે પ્રમાણે
મારો ફોટો મોકલ્યો એટલે
પરાતયે લગ્ન મંડપમાં અમારી
સાથે નો ફોટો જ
મોકલીશ. વિગતવાર પત્ર લગ્ન પછી
લખીશ, અહીં બધા ક્ષેમ
કુશળ છે. તું મળ્યેથી
દેશ પત્ર લખજે.
લિ.
... શાંતિલાલ

No comments:
Post a Comment